India Master Plan: ભારત અમેરિકાના ટેરિફનો જવાબ આપવા તૈયાર છે. ભારત હવે અમેરિકાના ટેરિફ ઘટાડવાની અપેક્ષા રાખતું નથી. ભારતે પોતાનો રસ્તો બનાવવાનું શરૂ કરી દીધું છે. ભારતે પોતાના ઉત્પાદનોની નિકાસ માટે 40 દેશોના બજારોને સમજવાનું શરૂ કરી દીધું છે.
Tariffs Impact: અમેરિકાના ટેરિફને અનેક ક્ષેત્રો સૌથી વધુ પ્રભાવિત થશે. આનાથી ભારતના સૌથી મોટા નિકાસ બજારમાં સ્પર્ધા નબળી પડશે, જે નોકરીઓ અને અર્થતંત્રને અસર કરી શકે છે. ડ્યુટી લગાવવાથી ભારતની 48 બિલિયન ડોલરની નિકાસને અસર થઈ છે.
પીયૂષ ગોયલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલી 25% આયાત ડ્યુટી (ટેરિફ) વિશે વિગતવાર નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે બંને પક્ષો વચ્ચે ચાર રાઉન્ડની દ્વિપક્ષીય બેઠકો યોજાઈ હતી. કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે ઘણી મહત્વપૂર્ણ બેઠકો યોજાઈ હતી. આયાત પર 10 થી 15 ટકા ટેરિફ અંગે ચર્ચા થઈ હતી. દ્વિપક્ષીય વેપાર કરાર પર ચર્ચા થઈ હતી.
Share Market Crash : વિશ્વના બજારો પર ફૂટ્યો ટ્રમ્પનો ટેરિફ બોમ્બ.. ભારતીય શેરબજારમાં પણ 4 ટકાનો કડાકો.. સેન્સેક્સ 3100 પોઈન્ટ તો નિફ્ટી 1 હજાર પોઈન્ટ તૂટ્યું... વિશ્વભરમાં રોકાણકારો ધોવાયા...
US Tariff Effect On Surat Textile Industry : અમેરિકા દ્વારા લગાવવાં આવેલ ટેરિફની અસર સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને અસર થશે... એક્સપર્ટે ટેરિફની આડઅસર વિશે જણાવ્યું
US Tarrifs Impact On Gujarat : અમેરિકાએ ભારત પર લગાવેલ ટેરીફની ભારત પર પડશે અસર... વિવિધ સેક્ટરના બિઝનેસ પર પડી શકે છે અસર... ટેરીફ લગાવતા ડોલર પર અસર પડતા પેટ્રોલના ભાવ વધવા સાથે મોંઘવારી વધવા અંગે પણ તજજ્ઞોએ ચિંતા વ્યક્ત કરી