vadodara municipal corporation

Vadodara: વડોદરામાં તળાવો બન્યા ગંદકીનું ઘર, કોર્પોરેશને બ્યુટીફિકેશન પાછળ કર્યો 76 કરોડનો ખર્ચ

વડોદરા મહાનગર પાલિકાએ શહેરમાં આવેલા વિવિધ તળાવોના બ્યુટીફિકેશન માટે અત્યાર સુધી કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે. પરંતુ હજુ સુધી તળાવોની સ્થિતિ સુધરી નથી. 
 

Aug 30, 2021, 01:05 PM IST

Vadodara: વડોદરામાં સિદ્ધનાથ તળાવ બન્યું ગંદકીનું હબ, પાલિકાએ બ્યુટીફિકેશન પાછળ કર્યો છે 6.5 કરોડનો ખર્ચ

વડોદરા કોર્પોરેશને સિદ્ધનાથ તળાવના બ્યુટીફિકેશનનો નિર્ણય કર્યો હતો. આ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવ્યો છે. તેમ છતાં તળાવમાં આજે અસહ્ય ગંદકી જોવા મળી રહી છે.

Aug 24, 2021, 11:29 AM IST

વડોદરામાં વગર વરસાદે રોડ પર પાણી જ પાણી, પીવાના પાણીની લાઇનમાં ભંગાણથી વેડફાટ

વડોદરાના (Vadodara) સંગમ ચાર રસ્તાથી ફતેપુરા જવાના રસ્તા ઉપર પીવાના પાણીની લાઈનમાં (Water Line) ભંગાણ સર્જાતા હજારો લિટર પીવાનું પાણી વહી ગયું. વગર વરસાદે વરસાદ (Rain) પડ્યો હોય તેવી સ્થિતી થઇ ગઇ અને રોડ પર પાણી જ પાણી જોવા મળ્યું

Aug 7, 2021, 02:04 PM IST

Vadodara Municipal Corporation ની પોલ ખૂલી, પાલિકાના ખાડા બન્યા જીવલેણ

પાલિકાએ અકોટાના શ્રેણિક પાર્ક સર્કલ (ગાય સર્કલ ) પાસે ઠેર ઠેર ખાડા ખોદી નાખ્યા છે, જે ખાડા પુરાયા નથી, જેમાં વરસાદી (Rain) પાણી ભરાતા ટુ વ્હીલર પર સવાર બે વ્યક્તિઓ ખાડાના લીધે રોડ પર પટકાયા અને તેમનો આબાદ બચાવ થયો હતો.

Jul 24, 2021, 03:04 PM IST

Vodadara: આખરે મેયર ઝૂક્યા, 46 પ્લોટ પરત લેવાનો કર્યો નિર્ણય

વડોદરા (Vadodara) માં પાલિકાએ વનીકરણ માટે ફાળવેલા 46 પ્લોટ (Plot) ના વિવાદ મામલે આખરે મેયર ઝૂક્યા છે. વનીકરણના નામે પ્લોટ પર જે તે સંસ્થાએ બાંધકામ કરી લીધું હતું જેનો ખુલાસો કોંગ્રેસે કર્યો હતો.

Jul 22, 2021, 07:23 PM IST

VADODARA: શહેરમાં એક સાથે ચાર મ્યુનિસિપલ કાઉન્સિલર કોરોના પોઝિટિવ, તંત્ર દોડતું થયુ

ગુજરાતમાં કોરોના એકવાર કાબુમાં આવી ગયા બાદ ફરી  એકવાર બેકાબુ થઇ રહ્યો છે. જો કે નેતાઓ હજી પણ બેશરમીથી જ જવાબો આપી રહ્યા છે. કોરોના આવે તો ભગવાન શિવ જવાબદાર તેવું નિવેદન આપનાર નેતાનાં જ મત વિસ્તારમાંથી ચાર મ્યુનિસિપલ કાઉન્સિલર કોરોના પોઝિટિવ આવતા હડકંપ મચી ગયો છે. વોર્ડ નંબર 6 ના હેમિષાબેન ઠક્કર, વોર્ડ નંબર 8ના રીટાબેન આચાર્ય, વોર્ડ નંબર 13માં જ્યોતિબેન પટેલ, વોર્ડનંબર 18માં કલ્પેશ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 

Mar 15, 2021, 05:54 PM IST

Vadodara: સીઆર પાટીલની ભવિષ્યવાણી સાચી પડી, કોંગ્રેસ કંગાળ, ભાજપને ભરપૂર પ્રેમ

વડોદરા કોર્પોરેશન  (Vadodara Municipal Corporation) ની 19 વોર્ડની 76 બેઠકોનું પરિણામ આવી ગયું છે. જેમાં 76 માંથી 69 બેઠક ભાજપ (BJP) અને 7 બેઠક પર કોંગ્રેસ (Congress) નો વિજય થયો છે. કોંગ્રેસ ડબલ ડિજિટનો આંકડો પણ પાર કરી શકી નથી.

Feb 23, 2021, 05:26 PM IST

Vadodara: VMC માં RSP પ્રદેશ પ્રમુખ અને એન્જિનિયર વચ્ચે છુટ્ટા હાથની મારામારી

સંસ્કારી નગરીનું બિરુદ પામેલી વડોદરા નગરીનાં સેવા સદનમાં જ નેતાઓ ભાન ભુલ્યા હતા. અહીં ફાઇલ પાસ કરાવવા મામલે થયેલી માથાકુટમાં રાષ્ટ્રીય સમાજ પક્ષ (RSP) કાર્યકારી પ્રદેશ પ્રમુખને ડેપ્યુટી એક્ઝિક્યૂટિવ એન્જિનિયરે ઢોર માર માર્યો હતો. જાહેરમાં લોકોની હાજરીમાં રાઠોડ નામના ઇજનેરની દાદાગીરી કેમેરામાં કેદ થઇ હતી. જો કે તકરારનું સાચુ કારણ હજી સુધી સામે આવ્યું નથી. પરંતુ આરએસપીના પ્રદેશ પ્રમુખના અનુસાર એન્જિનિયર દ્વારા તેની પાસે લાંચ માંગવામાં આવી હતી. હાલ તો આ સમગ્ર વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. 

Jan 25, 2021, 11:03 PM IST
Water Cut Announced In Vadodara Today PT6M30S

આજે વડોદરાવાસીઓ તરસશે પાણી માટે

Water Cut Announced In Vadodara Today

Oct 20, 2020, 09:40 AM IST

વડોદરા: સફાઇ કર્મચારીઓની હડતાળ બાદ હવે કોન્ટ્રાક્ટ પરના ડ્રાઇવની હડતાળ

વડોદરા મહાનગરપાલિકાનાં 1254 હંગામી સફાઇ કર્મચારીઓના આંદોલનનો અંત આવ્યો છે. જો કે હવે કોન્ટ્રાક્ટ પર રહેલા ડ્રાઇવર દ્વારા આંદોલન શરૂ કરી દેવામાં આવ્યું છે. 300થી વધારે કોન્ટ્રાક્ટ પર રહેલા કર્મચારીઓ દ્વારા કાયમી કરવાની માંગ સાથે હડતાળ પાડી દેવામાં આવછે. આ કર્મચારીઓની માંગ છે કે જ્યાં સુધી તેમને કાયમી કરવામાં નહી આવે ત્યાં સુધી ગાંધીચિંધ્યા માર્ગે જ હડતાળ યથાવત્ત રાખવાની ચિમકી ઉચ્ચારી હતી. તેમનો આરોપ છે કે તેઓ 15 વર્ષથી આ પ્રકારની કામગીરી નિભાવી રહ્યા છે.

Feb 20, 2020, 07:08 PM IST

વડોદરા: ગાંધીનગરથી અધિકારીઓની ટીમ આવે છે, ઠપકા આવે છે પણ ચોખ્ખું પાણી નથી આવતું!

શહેરમાં છેલ્લા 6 માસથી પૂર્વ અને દક્ષિણ વિસ્તારના લોકોને પીવાનું દૂષિત પાણી મળી રહ્યું છે તો કેટલાક વિસ્તારોમાં પાણી જ નથી આવી રહ્યું જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે રાજયકક્ષાના મંત્રી યોગેશ પટેલે મુખ્યમંત્રીને પાણીની સમસ્યા અંગે ફરિયાદ કરતા રાજય સરકારે તાબડતોડ ગાંધીનગરથી પાંચ અધિકારીઓની ટીમને વડોદરા મોકલી પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે આદેશ કર્યા છે. 

Oct 18, 2019, 06:20 PM IST

વડોદરાની માયુષી ભગત છેલ્લા એક મહિનાથી ન્યૂયોર્કમાં મિસિંગ, કોઈ અત્તોપત્તો નથી

વડોદરાની 24 વર્ષની માયુષી ભગત નામની યુવતી અમેરિકાના ન્યૂયોર્કમાં છેલ્લા એક મહિનાથી લાપતા છે. માયુષી ભગત છેલ્લે 29 એપ્રિલના રોજ જોવા મળી હતી. જેના બાદથી તે ક્યાંય દેખાઈ નથી. હાલ ન્યૂયોર્ક પોલીસ પણ તેને શોધી રહી છે.

Jun 2, 2019, 11:48 AM IST

વડોદરા મહાનગર પાલિકા દ્વારા કરાયા ગેરકાયદેસર દબાણો દૂર

શહેરના રસ્તાઓને પહોળા કરવા માટે ગેરકાયદેસર કરાયેલા દબાણોને દૂર કરવા અત્યંત જરૂરી છે. જેના ભાગરૂપે પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા અવારનવાર કાર્યવાહી હાથ ધરવામાં આવે છે

Mar 6, 2019, 02:44 PM IST

લારી ચલાવનાર 35 હજાર પરિવારોની કમાણી પર લાગી બ્રેક, વડોદરામાં અમલી નથી થઈ સ્ટ્રીટ વેન્ડર પોલિસી

સ્માર્ટ સિટી વડોદરામાં લારી ગલ્લા ધારકો હેરાન પરેશાન થયા છે. કારણ કે કોર્ટના આદેશ બાદ પણ હજી સુધી મનપાએ સ્ટ્રીટ વેન્ડર પોલિસીનું અમલીકરણ કર્યું નથી. મનપાએ સ્ટ્રીટ વેન્ડર પોલિસીના અમલીકરણ માટે શહેરમાં લારી ગલ્લાઓનો સરવે કરાવાયો. જેમાં હાલમાં 12670 લારી, પથારા અને ગલ્લાઓ હોવાનું સામે આવ્યું. જેના થકી 35 હજારથી વધુ પરિવારો રોજગારી મેળવી રહ્યાં છે.

Dec 14, 2018, 08:44 AM IST

તોડી નાખવામાં આવશે વડોદરાની ફેમસ કડકબજાર? થયો છે મોટો હોબાળો

મામલામાં કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનરે સત્તાધીશો અને વિપક્ષને અંધારામાં રાખતા મોટો વિવાદ થયો છે

Dec 30, 2017, 01:41 PM IST