close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

viral

Shocking act by Pakistan PT10M4S

પાકિસ્તાનની ઘુસણખોરી ખુલ્લો પાડતો વીડિયો વાયરલ

ભારતીય સેનાએ (Indian Army) વધુ એકવાર પાકિસ્તાનની (Pakistan) નાપાક હરકતનો પર્દાફાશ કર્યો છે. જમ્મુ કાશ્મીરમાં (Jammu Kashmir) એલઓસી (LoC) સાથે જોડાયેલા વિસ્તારમાં પાકિસ્તાન તરફથી બેટ (BAT) ઘૂસણખોરીનો હિન પ્રયાસ કરાયો હતો. જોકે ભારતીય સેના દ્વારા આ પ્રયાસનો પર્દાફાશ કરાયો છે અને વધુ એકવાર પાકિસ્તાનના નાપાક કાર્યને વિશ્વ સામે ખુલ્લુ પાડ્યું છે.

Sep 18, 2019, 11:15 AM IST

VIDEO : સારાનો પર્સનલ વીડિયો વાયરલ, લોકો ધડાધડ કરી રહ્યા છે ક્લિક

સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી સારા અલી ખાન (sara ali khan) બોલિવુડમાં એન્ટ્રી લઈ ચૂકી છે. તેની પહેલી ફિલ્મ ‘કેદારનાથ’ હતી. ફિલ્મમાં સારા સાથે સુશાંત સિંહ રાજપૂતે કામ કર્યું હતું. 

Sep 15, 2019, 04:46 PM IST

ગણપતિ વિસર્જન વખતે નીલ નીતિન મુકેશે કર્યો જબરદસ્ત ડાન્સ, Video વાઇરલ

નીલ નીતિન મુકેશ સહિત આખો પરિવાર એક ડ્રેસ કોડમાં જોવા મળ્યો હતો અને આની પાછળ મોટું રહસ્ય છે

Sep 13, 2019, 02:25 PM IST
Protest against Alpesh Thakor on social media PT1M49S

સોશિયલ મીડિયામાં અલ્પેશ ઠાકોરનો વિરોધ કરતો વીડિયો વાઇરલ

સોશિયલ મીડિયામાં અલ્પેશ ઠાકોરનો વિરોધ કરતો વીડિયો વાઇરલ

Sep 7, 2019, 01:30 PM IST
viral video of police without helmet PT2M57S

હેલ્મેટ વગર ડ્રાઇવ કરતા પોલીસનો વીડિયો વાઇરલ, જોવા કરો ક્લિક

હેલ્મેટ વગર ડ્રાઇવ કરતા પોલીસનો વીડિયો વાઇરલ, જોવા કરો ક્લિક

Sep 7, 2019, 01:30 PM IST
Surat: CCTV Footage Of Student Falling Off From Rickshaw Goes Viral PT4M10S

સુરત: ચાલુ રીક્ષામાંથી રસ્તા પર પટકાયો વિદ્યાર્થી, સમગ્ર ઘટના CCTVમાં થઈ કેદ

સુરત: ચાલુ રીક્ષામાંથી રસ્તા પર વિદ્યાર્થી પટકાયો, વળાંક લેતા સમયે બની ઘટના, જોકે વિદ્યાર્થીનો થયો બચાવ થયો હતો.

Aug 27, 2019, 02:20 PM IST

Video : હિરોઇનને જ્યારે જિરાફે કરી લીધી French KISS, વાઇરલ થયો વીડિયો

બોલિવૂડ એક્ટ્રેસ રિયા સેન છેલ્લા કેટલાક વર્ષોથી ફિલ્મોથી દૂર છે પણ સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ છે. તે પોતાની ખૂબસુરત તસવીર સોશિયલ મીડિયામાં શેયર કરતી રહે છે. હાલમાં રિયા આફ્રિકામાં વેકેશન માણી રહી છે. આ વેકેશન દરમિયાન તેની સાથે તેનો એક વીડિયો વાઇરલ થયો છે. રિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેયર કર્યો છે.

Aug 24, 2019, 04:48 PM IST
Viral video of Suicide attempt PT1M5S

યૂપી : અલીગઢમાં યુવાને કર્યો આત્મહત્યાનો પ્રયાસ, વીડિયો વાઇરલ

ઉત્તરપ્રદેશના અલીગઢનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં યુવાન પારિવારીક ઝઘડાને કારણે આત્મહત્યાનો પ્રયાસ કરતો નજરે ચડે છે.

Aug 23, 2019, 12:30 PM IST
Viral video of Mobile craze PT59S

મોબાઈલની ઘેલછા કેવી જીવલેણ? જાણવા જુઓ વીડિયો

મોબાઈલની ઘેલછા કેવી જીવલેણ? જાણવા જુઓ વીડિયો

Aug 22, 2019, 10:50 AM IST
Mamta banerjee viral video PT56S

મમતા બેનરજી જાહેરમાં બનાવવા લાગ્યા ચા, કારણ કે...

મમતા બેનરજીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ વીડિયોમાં તેઓ ચા બનાવી રહ્યા છે.

Aug 22, 2019, 10:35 AM IST
Viral video of Leopard PT46S

મરેલો દીપડો સમજીને ક્લિક કરવા લાગ્યા તસવીરો પણ એ નીકળ્યો જીવતો અને પછી...

પશ્ચિમ બંગાળના આદિલપુરદુઆરસ જિલ્લાનો એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં એક ઘાયલ દીપડાએ લોકો પર અચાનક હુમલો કરી દીધો હતો. હકીકતમાં આ દીપડો ઘાયલ થઈને પડ્યો હતો અને લોકો તેને મરેલો સમજીને તસવીરો ક્લિક કરવા લાગ્યા હતા. જોકે આ દીપડો જીવતો હતો અને એણે ગુસ્સામાં હુમલો કરીને લોકોને ઘાયલ કરી લીધા છે.

Aug 22, 2019, 10:10 AM IST
Video of man hanging at light wire PT1M17S

નીચે પૂર અને ઉપર વીજળીના વાયર સાથે સ્ટન્ટ ! ચોંકાવનારો વીડિયો

રાજસ્થાનના ભીલવાડાના ચોંકાવનારો વીડિયો વાઇરલ થયો છે. રાજસ્થાનમાં ભારે વરસાદ છે જેના કારણે સેંકડો લોકોને સુરક્ષિત સ્થાનો પર મોકલવામાં આવ્યા છે. અજમેર, જોધપુર, બીકાનેર, વનસ્થલી, ભીલવાડા અને સીકરમાં ક્રમશ: 104.5 મિમી, 88.2 મિમી, 79 મિમી, 42.1 મિમી, 41 મિમી અને 37.4 મિમી વરસાદ પડ્યો છે.

Aug 19, 2019, 01:05 PM IST
Video Of Madhya Pradesh's 'Ussain Bolt' Rameshwar Gurjar Goes Viral PT3M9S

મધ્ય પ્રદેશના ઉસેન બોલ્ટનો વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ

વીડિયો જોઈને કેંદ્રીય રમત ગમત મંત્રી કિરણ રિજિજૂ બોલી ઉઠ્યા કે- આ છોકરાને કોઈ મારી પાસે લાવો. જી હા, દોડવીર રામેશ્વર ગુર્જરનો એક એવો વીડિયો વાયરલ થયો છે જેમાં તે 11 સેકંડમાં 100 મીટર દોડ પૂરી કરી લે છે. 19 વર્ષના આ યુવકનું નામ છે રામેશ્વર ગુર્જર.

Aug 17, 2019, 03:05 PM IST
Arvalli: Causeway Washes Away Due To Heavy Rains PT1M59S

અરવલ્લી: ભારે વરસાદના કારણે કોઝવેનું ધોવાણ થતા અનેક ગામો સંપર્ક વિહોણા

અરવલ્લીમાં ભિલોડાના વાધેશ્વરી પાસે કોઝવે ધોવાતા ભિલોડા અને ચાર ગામો વચ્ચેનો સંપર્ક તુટી ગયો છે. વાઘેશ્વરીકંપા,કણજીદરા ગામોને જોડતો કોઝવે ધોવાતા ચાર ગામોનો સંપર્ક તુટ્યો છે જેને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

Aug 16, 2019, 05:55 PM IST
Heavy Rains In Aravalli, Banaskantha and Surendranagar PT24M46S

બનાસકાંઠા સહિત જુઓ રાજ્યના કયા જિલ્લાઓમાં પડ્યો વરસાદ

ઉત્તર ગુજરાતમાં હવામાન ખાતાની ભારે વરસાદની આગાહી બાદ ગઇકાલથી સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. જો કે, આજે વહેલી સવારથી જ બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જિલ્લામાં ફરી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં મોડી રાતથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે

Aug 16, 2019, 01:20 PM IST
Heavy rain at Aravali PT2M2S

અરવલ્લીમાં ભારે વરસાદ, લેટેસ્ટ સ્થિતિ જાણવા માટે કરો ક્લિક

અરવલ્લીમાં ભારે વરસાદ નોંધાયો છે. આ સિવાય પાટણમાં પણ સાર્વત્રિક વરસાદ છે.

Aug 16, 2019, 11:45 AM IST

Viral Video : પાકિસ્તાની મહિલાએ પ્રિયંકાને કહી પાખંડી, પછી મળ્યો જડબાતોડ જવાબ

લોસ એન્જલસમાં થયેલી એક ઇવેન્ટનો વીડિયો વાઇરલ બન્યો છે

Aug 11, 2019, 05:14 PM IST
Dam of aravalli overflow PT1M41S

ભારે વરસાદને પગલે અરવલ્લીના ડેમ થયા ઓવરફ્લો

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે હજુ પણ 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સેન્ટ્રલ મધ્યપ્રદેશ પર ડીપ ડીપ્રેશન સક્રિય છે. જે પશ્ચિમ-ઉતર પશ્ચિમ તરફ આગળ વધશે અને વેલમાર્ક લો પ્રેશર એરિયા બની જશે. આ સંજોગોમાં અરવલ્લીમાં ભારે વરસાદને પગલે ડેમ ઓવરફ્લો થયા છે.

Aug 11, 2019, 01:25 PM IST

બાહુબલી પોલીસ: પૂરનાં પાણીમાં ફસાયેલા બાળકોને બચાવતી ‘ગુજરાત પોલીસ’

મોરબી જિલ્લાના ટંકારાના ગામે પાણીમાં ફસાયેલા લોકોને પોલીસે દિલધડક રેસ્ક્યું કરીને લોકોના જીવ બચાવ્યા હતા. પોલીસના જવાનોએ ખભા પર બેસાડીને બાળકોને પૂર ગ્રસ્ત વિસ્તારોમાંથી બચાવી લીધા હતા. મળતી માહિતી અનુસાર ટંકારા કલ્યાણપુર ગામે 43 લોકો પાણીમાં ફસાયા હતા. પોલીસ જવાનો દ્વારા કરવામાં આવેલા દિલ ધડક રેસ્ક્યુંની ગામ લોકો સરાહના કરી રહ્યા છે. 

Aug 10, 2019, 08:56 PM IST

VIDEO : અક્ષયને ક્યારેય જોયો છે ધબ દઈને જમીન પર પડતા? આવું થયું કારણ કે...

ફિલ્મ મિશન મંગલમાં વિદ્યા બાલન, તાપસી પન્નુ, સોનાક્ષી સિંહા, કીર્તિ કુલ્હારી અને નિત્યા મેનન પણ મહત્વની ભુમિકા ભજવી રહ્યા છે.

Aug 10, 2019, 04:06 PM IST