close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

viral

Viral video of youngster drawn in river PT2M7S

એક મિનિટ અને યુવક તણાઈ ગયો નદીમાં!

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો છે. આ સ્થિતિમાં અંબિકા નદીમાં ઘોડાપૂર આવ્યું છે અને આ પૂરમાં યુવક તણાઈ ગયો હોવાનો વીડિયો વાઇરલ થયો છે.

Aug 5, 2019, 10:00 AM IST
Nadiad : Viral video of Short circuit at PT1M14S

નડિયાદ : શોર્ટ સર્કિટનો વીડિયો થયો વાઇરલ, તમે જોયો?

નડિયાદની સિંધી માર્કેટમાં થયેલા શોર્ટ સર્કિટનો વીડિયો વાઇરલ થયો છે. આ શોર્ટ સર્કિટને પગલે લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.

Aug 2, 2019, 10:00 AM IST
Simba style video by Rajkot police PT5M37S

રાજકોટ પોલીસનો સિમ્બા સ્ટાઇલ વીડિયો બન્યો વાઇરલ

રાજકોટ પોલીસનો સિમ્બા સ્ટાઇલ વીડિયો થઈ ગયો છે વાઇરલ. સોશિયલ મીડિયામાં આ વીડિયોને ચર્ચા છે.

Jul 28, 2019, 04:10 PM IST
Suicide Video of Odisha PT1M38S

ઓડિસામાં યુવાનનો શોકિંગ આપઘાત, વીડિયો થયો વાઇરલ

ઓડિસામાં યુવાનનો શોકિંગ આપઘાત, વીડિયો થયો વાઇરલ

Jul 28, 2019, 04:05 PM IST
Shocking attitude of government officer PT3M58S

સરકારી અધિકારીનો તુંડમિજાજ દર્શાવતો વીડિયો થયો વાઇરલ

સરકારી અધિકારીનો તુંડમિજાજ દર્શાવતો વીડિયો થયો વાઇરલ

Jul 27, 2019, 05:10 PM IST

પ્રિયંકાની આ તસવીરને કારણે આખી દુનિયા તેને મારી રહી છે ટોણાં કારણ કે....

પ્રિયંકાની ધુમ્રપાન કરતી તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ છે

Jul 22, 2019, 09:37 AM IST
Grain scam video become viral PT3M38S

અનાજ કૌભાંનો વીડિયો વાઇરલ, જોવા કરો ક્લિક

સસ્તા અનાજના વેચાણમાં ગેરરીતિના કિસ્સા વારંવાર પ્રકાશમાં આવતા હોય છે. આવો જ એક વીડિયો હાલમાં વાઇરલ બન્યો છે.

Jul 19, 2019, 11:05 AM IST
Viral video of Khushbu kanabar PT40S

વિવાદાસ્પદ ખુશ્બુ કાનાબારનો ગરબા કરતો વીડિયો વાઇરલ

દિન દયાળ પંડિત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર નંબર ઈ-402માંથી ગુરુવારે સવારે મહિલા એ.એસ.આઇ. ખુશ્બુ કાનાબાર અને કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજાના ગોળીથી વિંધાયેલા મૃતદેહ મળ્યા હતા. યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવતી ખુશ્બુનું રહસ્યમય રીતે મોત નીપજ્યું છે. ત્યારે મોતના બે દિવસ પહેલા જ ખુશ્બુએ તાલુકા પોલીસ મથકમાં પોલીસ કર્મચારીના બર્થ ડે પાર્ટીમાં જોડાઇ હતી. બર્થ ડે પાર્ટીમાં અન્ય મહિલા પોલીસ કર્મચારી સાથે જલસાથી રાસ-ગરબા રમતી હતી તેનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં બ્લુ કલરનો શર્ટ અને જીન્સ પેન્ટ પહેર્યું છે તે ખુશ્બુ છે.

Jul 15, 2019, 12:20 PM IST
Viral video of banaskantha lovers PT3M41S

બનાસકાંઠાના પ્રેમીઓનો વીડિયો વાઇરલ, શું છે મામલો? જુઓ અને જાણો

બનાસકાંઠાના થરા તાલુકામાં પરિવારની ઈચ્છા વિરુદ્ધ યુવતીએ અન્ય જ્ઞાતિમાં લગ્ન કરતા તેના પરિવાર દ્વારા યુવકનાપરિવાર તથા સમાજના અન્ય લોકોને પરેશાન કરાઈ રહ્યા છે. જે બાદ યુવકે વીડિયો વાઈરલ કરીને પોલીસ પાસેથી પ્રોટેક્શનની માગણી કરી છે.

Jul 14, 2019, 11:20 AM IST

નિયાએ મોંમાં નાખી દીધું આગ ઓકતુ 'ફાયર પાન' અને પછી...જુઓ જબરસ્ત VIDEO

ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીની બોલ્ડ અને હોટ એક્ટ્રેસ નિયા શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે

Jul 12, 2019, 03:04 PM IST

અરવલ્લી: સગીર વયના પ્રેમી પંખીડા પર અત્યાચાર, મોઢા કાળા કરીને આપાઇ શિક્ષા

અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકામાં ભિલોડાથી ગાંભોઈ રોડ ઉપર આવેલા એક ગામે પ્રેમી પંખીડા ઉપર થયેલા અત્યાચારનો એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં સમાજના લોકો દ્વારા પાંચ માસ અગાઉ ભાગી ગયેલા સગીર વયના યુવક અને યુવતી ને પકડી પાડવામાં આવ્યા હતા. 
 

Jul 3, 2019, 10:28 PM IST
Patan: Doctors Molest Female Patients, Watch Mega Debate 'Vyabhichari Doctor' PT13M11S

ફરી ડૉક્ટરની કામલીલાનો વીડિયો થયો વાયરલ, જુઓ વિશેષ ચર્ચા 'વ્યભિચારી ડૉક્ટર'

પાટણ: ડૉક્ટર પિતા-પુત્ર બંનેએ મહિલા દર્દીઓને શિકાર બનાવી, પાટણના સમીના ખાનગી ડોક્ટરનો વીડિયો વાયરલ થયો છે. પોલીસે કામલીલાના વીડિયોના આધારે તપાસ શરૂ કરી છે.

Jun 29, 2019, 07:05 PM IST
Patan: Doctors Molest Female Patients, Mahila Ayog Intervenes PT1M59S

ફરી ડૉક્ટરની કામલીલાનો વીડિયો થયો વાયરલ, મહિલા આયોગે લીધી ઘટનાની ગંભીર નોંધ

પાટણ: ડૉક્ટર પિતા-પુત્ર બંનેએ મહિલા દર્દીઓને શિકાર બનાવી, પાટણના સમીના ખાનગી ડોક્ટરનો વીડિયો વાયરલ થયો છે. પોલીસે કામલીલાના વીડિયોના આધારે તપાસ શરૂ કરી છે.

Jun 29, 2019, 05:40 PM IST
Patan: Doctors Molest Female Patient, Video Goes Viral PT4M1S

ફરી ડૉક્ટરની કામલીલાનો વીડિયો થયો વાયરલ, લોકોએ ડૉક્ટરોને ચખાડ્યો મેથીપાક

પાટણ: ડૉક્ટર પિતા-પુત્ર બંનેએ મહિલા દર્દીઓને શિકાર બનાવી, પાટણના સમીના ખાનગી ડોક્ટરનો વીડિયો વાયરલ થયો છે. પોલીસે કામલીલાના વીડિયોના આધારે તપાસ શરૂ કરી છે.

Jun 29, 2019, 01:50 PM IST

આમિરની દીકરી ઇરાએ બોયફ્રેન્ડ મિશાલ સાથે કર્યો રોમેન્ટિક ડાન્સ, Video થયો Viral

ઈરા આમિર ખાનની પહેલી પત્ની રીનાની દીકરી છે. ઈરાની ઉંમર 22 વર્ષ છે. મિશાલ સાથે ઈરા અગાઉ પણ તસવીરો શેર કરી ચૂકી છે

Jun 28, 2019, 01:11 PM IST

અમેરિકાથી કરોડોની નોકરી છોડીને આવેલા આ સાંસદનું પહેલું ભાષણ થયું વાઇરલ

 લોકસભામાં ટીએમસીના સાંસદ મહુઆ મોઇત્રાનું પહેલુ જ ભાષણ ઇન્ટરેટ અને સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યું છે. પશ્ચિમ બંગાળના કૃષ્ણનગરથી સાંસદ મહુઆએ પોતાનાં પહેલા ભાષણાં જે પ્રકારે સરકાર પર નિશાન સાધ્યું અને ફાસીવાદ મુદ્દે પોતાનું ભાષણ આપ્યું તે મુદ્દે દરેકબાજુ ચર્ચા થઇ રહી છે. જો કે મહુઆ 10 વર્ષ પહેલા સુધી એક બહુરાષ્ટ્રીય કંપની જેપી મોર્ગનમાં મોટા પદ પર કાર્યરત હતા અને અચાનક રાજનીતિમાં તેમની એન્ટ્રી થઇ ગઇ. 

Jun 27, 2019, 07:49 PM IST

સલમાને શેયર કર્યો આંખો પહોળી થઈ જાય એવો ફિટનેસ વીડિયો, જોવા કરો ક્લિક...

સુપરસ્ટાર સલમાન હાલમાં પોતાની ફિલ્મ ભારતની સફળતાની મજા માણી રહ્યો છે. આ ફિલ્મની સફળતા પછી સલમાન સોશિયલ મીડિયા પર એક્ટિવ થઈ ગયો છે. 

Jun 24, 2019, 03:16 PM IST

ફિફ્ટી પ્લસ સલમાને કર્યો એવો સ્ટન્ટ કે ઇન્ટરનેટ પર લાગી ગઈ આગ

હાલમાં સલમાન દબંગ 3નું શૂટિંગ કરી રહ્યો છે. જેના ટાઈટલ ટ્રેકનું શૂટિંગ મધ્યપ્રદેશના મહેશ્વરમાં કરવામાં આવ્યું. આ વખતે ફિલ્મમાં વિલન તરીકે સાઉથ સુપરસ્ટાર સુદીપ જોવા મળશે. આ ફિલ્મમાં સલમાનની પત્ની તરીકે સોનાક્ષી સિન્હા જોવા મળશે અને ફિલ્મનું ડિરેક્શન રેમો ડીસૂઝા કરી રહ્યો છે.

Jun 22, 2019, 05:10 PM IST
bull attack on person at gir somnath PT2M13S

ગીર સોમનાથ પર વ્યક્તિ પર આખલાનો હુમલો

ગીર સોમનાથ પર વ્યક્તિ પર આખલાનો હુમલો, વાઇરલ થયા સીસીટીવી ફુટેજ

Jun 22, 2019, 04:10 PM IST

ઓરેન્જ રંગના ફ્રોકમાં સારા અને સૈફનો વીડિયો વાઇરલ, ક્યુટનેસમાં તૈમુરને આપે છે ટક્કર

સારા અલી ખાન હાલમાં પોતાની આગામી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે

Jun 20, 2019, 02:07 PM IST