close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

viral

Valsad Lover Mar Video Viral PT1M36S

વલસાડના સેલવાસમાં પરિણિત યુવકને અપરણિત યુવતી સાથે પ્રેમ ભારે પડ્યો

વલસાડના સેલવાસના બોંટા ગામ પરિણિત યુવકને અપરણિત યુવતી સાથે પ્રેમ ભારે પડ્યો, વલસાડમાં 2 બાળકના પિતાએ અપરણિત યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી, જેની જાણ યુવતીના પરિવારજનોને થતાં પરિવારજનોએ યુવકને ઢોર માર માર્યો હતો

Jun 9, 2019, 03:10 PM IST

એકતા કપૂરે કર્યું એક કામ અને સોશિયલ મીડિયામાં થયો વખાણનો વરસાદ

તુષાર કપૂરના દીકરાની બર્થ ડે પાર્ટીમાં તેના પિતા અને એક્ટર જિતેન્દ્ર, પત્ની શોભા કપૂર સાથે પહોંચ્યા હતા. કરણ જોહર પણ બંને બાળકો યશ અને રૂહી સાથે પાર્ટીમાં પહોંચ્યો હતો. સોહા અલી ખાન પણ દીકરી ઈનાયા સાથે પહોંચી હતી. 

Jun 2, 2019, 03:48 PM IST
Lion Viral Video 01062019 PT2M1S

કાળઝાળ ગરમીના કારણે વનરાજ પણ અકળાયા, જુઓ વીડિયો

કાળઝાળ ગરમીના કારણે વનરાજ પણ અકળાયા, રાહદારી પાછળ મૂકી ગરમીથી પરેશાન જંગલના રાજાએ દોડ,સિંહનો સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ, ઉંચા તાપમાનના કારણે ખીજાઈને દોડ મૂકતા હોવાનો મત

Jun 1, 2019, 12:05 PM IST
Surat Corporater Maramari Video Viral PT2M5S

જુઓ સુરતમાં કોર્પોરેટરનો મારામારી કરતો વીડિયો વાયરલ

સુરતમાં કોર્પોરેટરનો મારામારી કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, વોર્ડ નંબર 29ના કોંગ્રેસના કોર્પોરેટર સતીષ પટેલ છે, સતીષ પટેલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.. ભેસ્તાનના ભૈરવનગરમાં સમગ્ર ઘટના બની હતી.

May 31, 2019, 07:45 PM IST
Banaskantha Bal Majuri Video Viral PT3M

બનાસકાંઠામાં શાળામાં બાળકો પાસે કરાવાઈ મજુરી, જુઓ વીડિયો

બનાસકાંઠાના ડાભેલી ગામની શાળામાં બાળકો પાસે કરાવાઈ મજુરી, બાળ મજુરીનો વીડિયો વાયરલ થતાં DDOને લેખિતમાં કરવામાં આવી જાણ

May 31, 2019, 04:30 PM IST

મલાઇકાએ પોસ્ટ કરી સુપરહોટ તસવીર પણ વેક્સિંગ કર્યા વગરની! અને પછી...

મલાઈકાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની એક તસવીર શેર કરી છે. મલાઈકાએ જે તસવીર શેર કરી છે તેમાં તેના અન્ડરઆર્મ્સના વાળ દેખાય છે. 

May 30, 2019, 04:16 PM IST

સલમાનની ગંજી સાથેની તસવીર ઇન્ટરનેટ પર થઈ રાતોરાત વાઇરલ કારણ કે...

સલમાન ખાન ફિલ્મ્સમાં વારંવાર શર્ટ ઉતારી દે છે. હવે તેની એક તસવીર સામે આવી છે. જેમાં તે શર્ટ વગર જોવા મળે છે. 

May 30, 2019, 09:36 AM IST
Ahmedabad Liquor Selling Video Viral PT2M56S

અમદાવાદમાં બેફામ ચાલતા દારૂ વેચાણનો વીડિયો વાયરલ, જુઓ વીડિયો

અમદાવાદ પોલીસના દારૂબંધીના દાવા પોકળ સાબિત, ગાયકવાડ હવેલી પોલીસ મથકની હદમાં ધમધમી રહ્યા છે દેશી દારૂના અડ્ડા, બે મહિલા બુટલેગર દેશી દારૂ વેચતી હોવાનો વીડિયો વાયરલ, વીડિયોમાં મહિલાઓ દારૂ વેચવાની હદને લઇને કરે છે ચર્ચા

May 27, 2019, 11:05 AM IST

ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી છોકરીઓએ, ગજબનો વાઇરલ થયો VIDEO

આ વીડિયોમાં ગ્રુપ ડાન્સ છે જે લોકોને બહુ પસંદ પડી રહ્યો છે. આ ગીતમાં 6 છોકરીઓએ બહુ શાનદાર ડાન્સ કર્યો છે

May 25, 2019, 01:32 PM IST

VIDEO : વોટ નાખવા જઈ રહેલા કિરણ ખેર રોડ પર ધડામ દઈને પડ્યા અને પછી....

લોકસભા ચૂંટણી 2019ના તમામ તબક્કાનું મતદાન થઈ ગયું છે. મતદાન પછી કેટલાક રાજનેતાઓના વીડિયો સોશિયલ મીડિયામાં   વાઇરલ થઈ ગયા છે. 

May 20, 2019, 04:56 PM IST

ઇન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે આ VIDEO, આજનો સૌથી ચર્ચાસ્પદ ડાન્સ 

ફિલ્મનું એક મસ્તીભર્યું સોંગ 'હાઉલી હાઉલી' ઇન્ટરનેટ પર છવાઈ ગયું છે. આ ગીતને લોકોએ બેહદ પસંદ કર્યું છે.

May 20, 2019, 11:09 AM IST
Valsad Child Labor Work Video Viral PT1M49S

વલસાડમાં કોણ કરાવતું હતુ બાળકો પાસે મજૂરી, જુઓ અહેવાલ

વલસાડઃ બાળકો પાસે બાળમજૂરી કરાવાતી હોવાનો વીડિયો વાયરલ, રેલવે કોલોનીમાં દીવાલ બનાવવાનું કામ કરાવવાનો વીડિયો, કોન્ટ્રાક્ટર બાળકો પાસે મજૂરી કરાવતો હોવાનો વીડિયો

May 17, 2019, 04:05 PM IST
Amreli Video Of Annoying Lion Goes Viral PT8M34S

ગીરમાં સિંહની સતામણીનો વધુ એક વીડિયો વાયરલ

ગીરના જંગલમાં ફરી થઈ સિંહની સતામણી,બાઈક પર મારણ બાંધીને સિંહને બાઈક પાછળ દોડાવ્યો, આરોપીને ઝડપી લેવા વન વિભાગે શરૂ કરી કવાયત

May 15, 2019, 07:25 PM IST

દિશા પટણીનો VIDEO થયો વાઇરલ, લોકોએ નામ આપ્યું લેડી ટાઇગર શ્રોફ

દિશા પટણી હાલમાં ભારે ચર્ચાનો મુદ્દો બનેલી છે. ફિલ્મ ભારતનું ટ્રેલર જોઈને લાગે છે કે આ ફિલ્મમાં તેનો રોલ લાંબો હશે. આ ફિલ્મમાં તે સર્કસમાં કામ કરતી છોકરીનો રોલ કરી રહી છે

May 14, 2019, 12:15 PM IST
Mehsana Cheating In ATM Caught In CCTV PT3M34S

ATMમાંથી પૈસા ઉપાડતી વખતે રહો સાવચેત ,જુઓ તમારી સાથે પણ થઈ શકે છે આવું

મહેસાણામાં એટીએમમાં પૈસા ઉપાડનાર વ્યક્તિને મદદ કરવાના બહાને પીન નંબર જાણી પૈસાની ચોરી કરીને શખ્સ ફરાર થયાનો વીડિયો વાયરલ થયો, દદ કરવાના નામે વ્યક્તિના કાર્ડનો પીન જોયા બાદ અને તેનો વિશ્વાસ મેળવ્યો બાદ શખ્સે નજર ચૂકવી પૈસાની ચોરી કરી અને ફરાર થઈ ગયો હતો

May 13, 2019, 11:35 AM IST
Rajkot Group Beat Man For Harassing Woman Video Viral PT2M2S

જુઓ આ યુવકને કેમ બજાર વચ્ચે મરાયો ઢોર માર

રાજકોટથી શહેરના કે.કેવી હોલ પાસે એક યુવકને છુટ્ટા હાથે માર મારવાનો એક વીડિયો સોશીયલ મીડિયામાં વાયરલ થયો છે, મળેલી માહિતી મુજબ યુવતીની છેડતીની બાબતે યુવકને માર માર્યો છે

May 8, 2019, 08:10 PM IST
Alpesh Thakor Meet Jitu Vaghani, Selfie Viral In Social Media PT22M43S

BJP પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સાથે અલ્પેશ ઠાકોરની સેલ્ફી વાઈરલ

કોંગ્રેસની અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ કરવાની રજૂઆત વચ્ચે BJP પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સાથે અલ્પેશ ઠાકોરની સેલ્ફી સોશિયલ મીડિયામાં વાયરલ થતા સર્જાયા તર્ક વિતર્ક

May 8, 2019, 02:10 PM IST
Woman's Allegation Of Forcefully Vote Video Viral PT54S

ગૈરીગંજમાં બળજબરીથી મહિલાને મતદાન કરાવ્યાનો વિડીયો વાઈરલ

ગૈરીગંજના ગૂજર ટોલા બૂથ નંબર 316 પર બળજબરીથી કરાવ્યું મહિલાને મતદાન, બળજબરીથી વોટ કરાવ્યાનો મહિલાનો આક્ષેપ, મતદાન મથક બહાર આવીને કરી વાત, મહિલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ, કમળની જગ્યાએ પંજાને વોટ અપાવ્યાનો ખુલાસો,

May 6, 2019, 01:35 PM IST
Dangerous Travelling video of  Aravali PT1M50S

અરવલ્લીમાં ખતરનાક રીતે કરાય છે પ્રવાસ, જુઓ Video

અરવલ્લીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પ્રવાસીઓ બહુ ખતરનાક રીતે પ્રવાસ કરી રહ્યા છે. આ પ્રવાસીઓમાં બાળકોનો પણ સમાવેશ થાય છે.

May 4, 2019, 02:40 PM IST

મોરબીના ચકચારી હત્યા કેસમાં બે ભત્રીજા સહીત 4 ઝડપાયા, સીસીટીવી ફૂટેજ વાયરલ

મોરબીમાં રૂપિયાની લેતી-દેતીમાં ઠપકો આપવમાં આવતા બે સગા ભત્રીજાએ કાકાની હત્યા કરી હતી. નટરાજ ફાટક પાસે કાકાની નિર્મમ હત્યા કેસમાં બે ભત્રીજા સહિત ચાર લોકોને ઝડપી પડવામાં આવ્યા છે.

May 4, 2019, 10:17 AM IST