close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

viral

મોરબીના ચકચારી હત્યા કેસમાં બે ભત્રીજા સહીત 4 ઝડપાયા, સીસીટીવી ફૂટેજ વાયરલ

મોરબીમાં રૂપિયાની લેતી-દેતીમાં ઠપકો આપવમાં આવતા બે સગા ભત્રીજાએ કાકાની હત્યા કરી હતી. નટરાજ ફાટક પાસે કાકાની નિર્મમ હત્યા કેસમાં બે ભત્રીજા સહિત ચાર લોકોને ઝડપી પડવામાં આવ્યા છે.

May 4, 2019, 10:17 AM IST
Lion Romeing On Road Video Viral PT1M26S

ગીર ગઢડામાં સિંહના આંટાફેરા સીસીટીવીમાં થયા કેદ, જુઓ વીડિયો

ગીર ગઢડામાં સિંહના દ્રોણેશ્વર સ્થિત કષ્ટભંજન હનુમાન મંદિરે આંટાફેરા CCTVમાં કેદ, વનરાજ રોડ પર ફરતાં લોકોમાં ફફફાટ

May 3, 2019, 01:45 PM IST
Botad Gadhada Swaminaraya Temple Bogas Voting Audio Viral PT9M58S

ગઢડા સ્વામિનારાયણ મંદિરની ચૂંટણીનો વકર્યો વિવાદ, વાઈરલ થઈ ઓડિયો ક્લિપ

ગઢડા સ્વામિનારાયણ મંદિરની ચૂંટણીનો વકર્યો વિવાદ, દેવ પક્ષના સ્વામીના નામે ઓડિયો ક્લિપ થઈ વાયરલ, ઓડિયો ક્લિપમાં ખોટું મતદાન કરવાની વાત

May 2, 2019, 08:00 PM IST
Priyanka Gandhi Play With Snake Video Viral PT1M9S

પ્રિયંકા ગાંધીનો સાપ સાથે રમતો વીડિયો વાઈરલ

કોંગ્રેસ મહામંત્રીનો અનોખે વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં પ્રિયંકા ગાંધી સાપ સાથે રમી રહ્યાં છે. રાયબરેલીના પ્રચાર સમયનો આ વીડિયો હોવાની ચર્ચા થઈ રહી છે. પ્રિયંકા ગાંધી મદારીઓના હાથમાંથી પોતાના હાથમાં સાપ પકડતા બતાવાયા છે. પ્રિયંકા ગાંધીનો આ પ્રકારનો અંદાજ કદાચ જ કોઈને જોવા મળ્યો હશે.મહત્વનું છે કે, પ્રિયંકા ગાંધી જ્યારથી રાજકારણમાં આવ્યા છે ત્યારે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યાં છે.

May 2, 2019, 02:55 PM IST
Dog And Lion Fight Video Viral PT3M29S

શ્નાન અને સિંહણ વચ્ચે થયું યુદ્ધ, જુઓ જંગલના રાજાને ભાગવું પડ્યું

ગીરના જંગલનો અદભૂત વીડિયો વાયરલ., જંગલમાં આવી ચઢેલા શ્વાન પર સિંહણનો હુમલો, શ્નાન અને સિંહણ વચ્ચે થયું યુદ્ધ, શ્નાનના વળતાં હુમલાથી સિંહણની પીછેહઠ

May 2, 2019, 02:35 PM IST
Kutch Toll tax Worker's Bossism Video Viral PT1M40S

કચ્છના સામખિયાળી ટોલટેક્સના કર્મચારીની દાદાગીરીનો વીડિયો વાયરલ

કચ્છના સામખિયાળી ટોલટેક્સના કર્મચારીની દાદાગીરીનો વીડિયો વાયરલ, ટોલટેક્સના કર્મચારીઓ ખુલ્લેઆમ કરે છે દાદાગીરીભર્યા વર્તનથી વાહનચાલકો પરેશાન

Apr 29, 2019, 04:55 PM IST
Surat Firing video Accuse Arrested PT1M3S

સુરતમાં અસામાજીક તત્વોનો ફાયરિંગ કરતો વીડિયો વાઈરલ

સુરતના નાની નરોલીમાં ફાયરિંગ કરનાર આરોપી હનીફ મલેકની ધરપકડ. પડતર જમીન મામલે થયેલા ફાયરિંગમાં થઈ છે 20 લોકો સામે ફરિયાદ

Apr 29, 2019, 04:55 PM IST
Botad Video Goes Viral About Bad Quality Road PT2M5S

બોટાદના ગઢડામાં રોડની કામગીરીમાં ભ્રષ્ટાચારનો વીડિયો વાઈરલ

બોટાદના ગઢડા તાલુકાના ચભાડીયા ગામે રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો છે જેનો ગામ લોકોએ જ પર્દાફાશ કર્યો, ગામલોકોએ સ્થળ પર જઈ જાતે જ રોડની કામગીરીમાં કેટલી ગેરરીતિ થઈ છે તેનો વીડિયો બનાવ્યો છે અને તેને સોશિયલ મીડિયા પર વાઈરલ કરી દીધો

Apr 29, 2019, 03:20 PM IST
Viral video of Money corruption at Kheralu PT2M

ખેરાલુમાં ભષ્ટાચારના પુરાવા જેવો વીડિયો વાઇરલ

ખેરાલુમાં ભષ્ટાચારના પુરાવા જેવો વીડિયો વાઇરલ

Apr 27, 2019, 01:00 PM IST
Woman beat youth with chappal at Tharad PT57S

થરાદ ખાતે મહિલાએ યુવાનને ચંપલથી માર માર્યો હોવાનો વીડિયો વાઇરલ

થરાદ ખાતે મહિલાએ યુવાનને ચંપલથી માર માર્યો હોવાનો વીડિયો વાઇરલ. વાહનમાં બેસવાની બબાલને લઈને થઈ હતી બોલાચાલી.

Apr 27, 2019, 10:00 AM IST
Viral video of stunt at Nasvadi PT35S

નસવાડી ખાતે યુવાનો જોવા મળ્યા જોખમી સ્ટન્ટ કરતા

નસવાડી ખાતે યુવાનો જોવા મળ્યા જોખમી સ્ટન્ટ કરતા. તેઓ જીવ જોખમમાં મુકીને 20 ફૂટ ઉપરથી કુદકો મારતા શૂટ થયા છે.

Apr 27, 2019, 10:00 AM IST

એક્સક્લુઝીવ : જાહેરમાં કરેલી કિસનો વીડિયો વાઇરલ થયા પછી અંકિતાના બોયફ્રેન્ડની હાલત સુડી વચ્ચે સોપારી જેવી કારણ કે...

થોડા સમય પહેલા જ મર્ણિકર્ણિકા ધ ક્વીન ઓફ ઝાંસીમાં જોવા મળેલી અંકિતા લોખંડેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં અંકિતા લોખંડે તેના બોયફ્રેન્ડ વિક્કી જૈનને કિસ કરતી જોવા મળે છે

Apr 26, 2019, 10:40 AM IST
Dwarka Pabubha Manek's Scolding Voter Video Viral PT14M7S

દ્વારકાના સસ્પેન્ડેડ ધારાસભ્ય પબુભા માણેક ફરી વિવાદમાં

દ્વારકાના સસ્પેન્ડેડ ધારાસભ્ય પબુ ભા માણેક ફરી વિવાદમાં આવ્યા, લોકસભાની ચૂંટણી સમયે પબુભા માણેકનો મતદારોને ધમકાવતો વીડિયો વાયરલ થયો છે આ વીડિયોમાં પબુ ભા માણેકે મતદારો પર કોંગ્રેસ પાસેથી રૂપિયા લેવાનો આરોપ લગાવ્યો છે

Apr 24, 2019, 08:20 PM IST
Gandhinagar Bogas Voting Viral Video PT7M6S

ગાંધીનગરમાં બોગસ મતદાન થયાનો વીડિયો વાયરલ

ગાંધીનગર બેઠકમાં આવતા બાવળાના બાપુપુરા ગામમાં બોગસ મતદાન થયાનો વીડિયો થયો વાયરલ, વીડિયોમાં એક શખ્સ કરાવી રહ્યો છે બોગસ મતદાન, મુખ્ય ચૂંટણી અધિકારીએ આપ્યા તપાસના આદેશ

Apr 24, 2019, 05:30 PM IST

મલાઇકાનો બોલ્ડ ડ્રેસ ભડક્યા લોકો, કહ્યું આંટી તું તો...

બોલિવૂડની હોટ મમ્મી મલાઇકા અઇરોરા પોતાની સોશિયલ મીડિયા પોસ્ટને કારણે ચર્ચાનો વિષય બની છે. હકીકતમાં મલાઇકા હાલમાં જિમની બહાર સુપર બોલ્ડ ડ્રેસમાં જોવા મળી હતી. તેની આ તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ ગઈ હતી. 

Apr 19, 2019, 06:36 PM IST
Kutch PSI Bossism Video Viral PT54S

કચ્છના ભચાઉના મહિલા PSIની દાદાગીરી, જુઓ વીડિયો

કચ્છના ભચાઉ પોલીસ સ્ટેશનના મહિલા PSIનો ભચાઉ નજીક રાત્રે હોટલ બંધ કરાવવા કરેલી દાદાગીરી અને સંચાલકને માર મારતો વીડિયો વાયરલ, 24 કલાક ખુલ્લી રાખવા સરકારનો પરિપત્ર હોવા છતાં બળજબરી

Apr 16, 2019, 03:35 PM IST

આ છોકરીઓના ડાન્સ જીત્યું લોકોનું દિલ, YouTube પર છવાઈ ગયો VIDEO

ગયા વર્ષે રિલીઝ થયેલી સાઉથની સુપરહિટ ફિલ્મ KGFના હિન્દી વર્ઝને બોક્સઓફિસ પર જબરદસ્ત ધમાલ મચાવી છે. લોકો આ ફિલ્મના બીજા ચેપ્ટરની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મનું એક ગીત 'ગલી ગલી' લોકો વચ્ચે બહુ લોકપ્રિય થયું છે. 

Apr 15, 2019, 06:17 PM IST
Panchmahal V.K.Khant's Photo Of Giving Money Goes Viral PT2M

પંચમહાલના કોંગ્રેસ ઉમેદવાર વી.કે.ખાંટનો પૈસા આપતો ફોટો વાયરલ, જુઓ

પંચમહાલ લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર વી.કે.ખાંટનો પૈસા આપતો ફોટો વાયરલ થયો હતો જેના પર વી.કે.ખાંટે પ્રતિક્રિયા આપી હતી કે મેં કોઈ પૈસા આપ્યા નથી અને ફોટોમાં કોઈ મહિલા દેખાતી નથી

Apr 14, 2019, 05:50 PM IST
Amreli Paresh Dhanani Buying Grapes Video Goes Viral PT1M10S

ચૂંટણી પ્રચાર કરતા છૂટ્યો પરેશ ધાનાણીનો પરસેવો, જુઓ વિડીયો

ચૂંટણી પ્રચાર કરતા છૂટ્યો પરેશ ધાનાણીનો પરસેવો, અમરેલીમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીનો દ્રાક્ષની ખરીદી કરતો વીડિયો વાયરલ

Apr 14, 2019, 04:10 PM IST
Loksabha Election 2019 Naran Kachhadiya's Audio Goes Viral PT1M17S

નારણ કાછડીયાના કાર્યાલયથી થયેલા ફોનની ઓડિયો ક્લીપ વાયરલ, જુઓ વિગત

અમરેલીમાં નારણ કાછડીયાના કાર્યાલયમાંથી થયેલા ફોનની ઓડિયો ક્લીપ વાયરલ થયો છે તો સાંસદ નારણ કાછડિયા માટે કાર્યકરે મત માગવા ફોન કરતા મતદાતા રોષે ભરાયા હતા જેમાં 5 વર્ષમાં સાંસદે શું વિકાસ કામો કર્યા તેનો જવાબ માગ્યો હતો

Apr 11, 2019, 03:25 PM IST