close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

viral

Vadodara Man Got Beaten For Affair Video Goes Viral PT50S

અનૈતિક સબંધ મામલે યુવકને મરાયો માર,જુઓ વાઈરલ વિડીયો

વડોદરામાં અનૈતિક સબંધ મામલે યુવકને મરાયો જાહેર રોડ પર માર, લાકડી અને તીક્ષ્ણ હથિયારથી યુવકને લોહી લુહાણ કર્યાની ઘટના સીસીટીવીમાં કેદ

Apr 10, 2019, 04:25 PM IST
Arvalli Dangerous Drive's Video Got Viral PT54S

અરવલ્લી જિલ્લામાં મોતની સવારીનો વીડિયો થયો વાઈરલ, જુઓ વિડીયો

અરવલ્લી જિલ્લામાં મોતની સવારીનો વીડિયો થયો વાઈરલ, શાળાના વિદ્યાર્થીઓ એસટી બસના અભાવે કરીક્ષા ઊપર બેસી અને લટકીને કરી રહ્યા છે જોખમી સવારી

Apr 8, 2019, 04:05 PM IST

10  કરોડથી વધારે વખત જોવાઈ ચૂક્યો છે આ VIDEO, તમે જોયો?

બોલિવૂડથી માંડીને ભોજપુરી સિનેમામાં ફેમિસ થઈ ગયેલી હરિયાણવી ડાન્સર સપના ચૌધરીનો ડાન્સ તેના ચાહકોમાં સુપરહિટ છે. બિગ બોસ પછી સપનાના ચાહકોની સંખ્યા જબરદસ્ત રીતે વધી ગઈ છે.

Apr 7, 2019, 05:27 PM IST
Girsomnath Police Damaging Vehicals Video Got Viral PT1M16S

ગીરસોમનાથમાં પોલીસનો તોડફોડ કરતો વીડિયો વાયરલ, જુઓ વિડીયો

ગીરસોમનાથમાં પોલીસનો તોડફોડ કરતો વીડિયો વાયરલ થયો, જેમાં પોલીસ રોડ પર પાર્ક કરેલા વાહની તોડફોડ કરી રહ્યાંનું નજરે પડી રહ્યું છે..સમગ્ર ઘટનાને કારણે ખારવા સમાજમાં ઉગ્ર રોષ જોવા મળ્યો

Apr 5, 2019, 03:10 PM IST
Viral video of Dilip Thakor about air strike PT1M15S

એર સ્ટ્રાઇક વિશે નેતા દિલીપ ઠાકોરનો વીડિયો થયો વાઇરલ

ભાજપના નેતા દિલીપ ઠાકોરે એર સ્ટ્રાઇક મામલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે.

Apr 5, 2019, 10:35 AM IST
The Leaflet Viral In Support Asaben Patel PT1M4S

મહેસાણામાં પત્રિકા યુદ્ધ: આશાબેન પટેલના સમર્થનમાં પત્રિકા વાયરલ

ઊંઝાના પૂર્વ ધારાસભ્ય આશાબેન પટેલ રાજીનામા મામલે વિશોળ ગામના સરપંચ હર્ષદ પટેલ દ્વારા આશાબેનના વિરોધમાં પત્રિકા વાયરલ કરવામાં આવી હતી. ત્યારે તે પત્રિકામાં આશાબેન પટેલના રાજીનામાનો ઉલ્લેખ કરાયો હતો. જેને લઇને વિવાદ સર્જાયો હતો. જોકે સરપંચ હર્ષદ પટેલ દ્વારા આજે આશાબેન પટેલના સમર્થનમાં પત્રિકા વાયરલ કરવામાં આવી છે. આ પત્રિકામાં આશાબેનનું રાજીનામુ શા માટે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Mar 28, 2019, 04:45 PM IST

VIRAL VIDEO : સગાઈમાં છોકરીએ છોકરા સામે લગાવ્યા ધમાલ ઠુમકા, જોતા રહી ગયા લોકો 

આ વીડિયો સગાઈ વખતે બનાવવામાં આવ્યો છે

Mar 9, 2019, 02:10 PM IST

શાહરૂખની દીકરી સુહાનાનો ડાન્સ વીડિયો થયો વાઇરલ, 20 સેકંડમાં તમે પણ જોઈ લો

બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાને ભલે બોલિવૂડમાં પગ ન મૂક્યો હોય પણ આમ છતાં તે લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી છે

Mar 9, 2019, 09:33 AM IST

ઇન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે આ ડાન્સ, આ છે આજનો સુપરહિટ VIDEO 

આ વીડિયોમાં બે છોકરીઓ'કોકા કોલા તુ' ગીત પર જબરદસ્ત ડાન્સ કરતી નજરે ચડી છે

Feb 11, 2019, 04:30 PM IST

અમદાવાદ: મહિલાઓ અને પોલીસ વચ્ચે જાહેરમાં થઇ મારામારી, વીડિયો વાયરલ

 અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં મહિલાઓ અને પોલીસ વચ્ચે જાહેરમાં ઝપાઝપી થઇ હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં પોલીસ અને રસ્તમાં ઉભાલા શાકભાજીની લારી વાળી મહિલાઓ વચ્ચે મારામારી થઇ હતી. અને તેના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. 

Jan 20, 2019, 04:18 PM IST

પત્નીને બદનામ કરવા પતિએ સો. મીડિયામાં કર્યા અંગત પળોના ફોટા વાયરલ

પોલીસે ધરપકડ કરેલા આરોપીનું નામ કનુ મકવાણા ઉર્ફે બળદેવ મકવાણા છે. દામ્પત્ય જીવનમાં પત્નીને મન મેળ નહી થતા છુટાછેડા લીધા હતા. સાણંદના નિવાસી કનુના એપ્રિલ 2018માં અમદાવાદની યુવતી સાથે લગ્ન થયા હતા.

Jan 11, 2019, 11:50 PM IST

બાનાસકાંઠા: યુવકે કર્યું એવું કામ જે સાંભળી ઉકળી જશે તમારૂ લોહી

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાસે એવી ઘટાના સામે આવી છે. જે સાંભળતાની સાથે જ તમારૂ લોહી ઉકળી ઉઠશે. વિકૃતાની હદ પાર કરતો એક કિસ્સો બનાંસકાંઠાના કાંકરેજના થરામાં સામે આવ્યો છે. આ વિસ્તારમાં એક વીડિયો વાયરલ થયો છે. જેમાં આશરે લગભગ 22થી 25 વર્ષનો યુવાન એક વાછડી સાથે સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય કરી રહ્યો છે. આ વીડિયો વાયરલ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.
 

Jan 9, 2019, 10:53 PM IST

Video : ગુજરાતી 'સાહેબ'ની લિપકિસ વાઇરલ, પહેલાં ક્યારેય ન જોવા મળ્યો હોય એવા રોલમાં મલ્હાર ઠાકર

આ સીન એટલો વાઈરલ થયો છે કે લોકો વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામના સ્ટેટસમાં રાખી રહ્યા છે

Jan 5, 2019, 03:56 PM IST

લગ્ન પછી દીપિકા કરી રહી છે ભલભલી હિરોઇનોની નિંદર ઉડી જાય એવું કામ

દીપિકાનો લેટેસ્ટ વીડિયો વાઇરલ બન્યો છે

Dec 27, 2018, 01:45 PM IST

ગુજરાતી સિંગર શો બાદ પૈસાદાર લોકોને બોલાવતી, નગ્ન હાલતમાં વીડિયો ઉતારી ચલાવતી લૂંટ

શહેરના ચાંદલોડિયા વિસ્તારમાંથી ગુજરાતી આલ્બમ સોન્ગમાં ડાન્સ કરતી સિંગર અને એક્ટર સંજના અને તેના પ્રેમી મોઇન અલીની રામોલ પોલીસે ધરપકડ કરી લીધી છે.

Nov 29, 2018, 11:41 AM IST

અમદાવાદમાં ઉલટી ગંગા, સ્કૂલના પ્રોપ્રાઈટરના બિભત્સ ફોટા મહિલાએ કર્યા વાયરલ

દીપિકા પર આરોપ છે કે તેને પોતાના સ્કૂલના પ્રોપ્રાઈટર સંકેત ઠક્કરના અન્ય સ્ત્રી સાથેના અંગત ફોટા કોમ્યુટર માંથી લઈને વાયરલ કરવાના

Nov 28, 2018, 06:10 PM IST

250 કરોડના કૌભાંડી વિનય શાહની ચિઠ્ઠી સોશિયલ મીડિયામાં વાયરલ, કરોડો ચૂકવ્યા હોવાનો ઠગનો દાવો

હાલ વિનય શાહ સહિત આખો પરિવાર ફરાર છે. આરોપી હાલ નેપાળમાં છે. તેમજ તેની પત્ની દીલ્હીમાં છે.

Nov 13, 2018, 04:17 PM IST

ભાજપના BJYMના મંત્રીએ કરી વિવાદિત પોસ્ટ, ‘પરપ્રાંતીયોને હટાવો ગુજરાત બચાવો’

BJYMના શહેરમંત્રી વિકાસ પટેલે પરપ્રાંતીય વિરુદ્ધ વિવાદીત પોસ્ટ કરી છે. જેમાં તેણે લખ્યુ છેકે પરપ્રાંતીયો હટાવો અને ગુજરાત બચાવોનું ઝુંબેશનું આહવાન કર્યું છે.

Oct 14, 2018, 12:28 PM IST