close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

viral

ભાજપના BJYMના મંત્રીએ કરી વિવાદિત પોસ્ટ, ‘પરપ્રાંતીયોને હટાવો ગુજરાત બચાવો’

BJYMના શહેરમંત્રી વિકાસ પટેલે પરપ્રાંતીય વિરુદ્ધ વિવાદીત પોસ્ટ કરી છે. જેમાં તેણે લખ્યુ છેકે પરપ્રાંતીયો હટાવો અને ગુજરાત બચાવોનું ઝુંબેશનું આહવાન કર્યું છે.

Oct 14, 2018, 12:28 PM IST

સુરેન્દ્રનગરના પાટડીમાં જાહેર રસ્તા પર યુવકની કરાઇ ક્રુર હત્યા, વીડિયો થયો વાયરલ

ત્રણથી ચાર જેટલા ઇસમો દ્વારા લાકડી અને લોખંડની પાઇપ વડે યુવકને માર મારતા તેનું મોત થયું છે.
 

Oct 7, 2018, 02:31 PM IST

શંકર ચૌધરીની વિરૂદ્ધ ઓડિયો ક્લિપ વાઈરલ, મતપેટી બદલી હોવાનો ગંભીર આરોપ

સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલી આ ઓડિયો ક્લિપનું ZEE 24 કલાક પુષ્ટી નથી કરતુ પરંતુ જે રીતે આ ઓડિયો ક્લિપ વાઈરલ થઈ છે તે બાદ બનાસકાંઠા જીલ્લામાં અને બનાસડેરીના સભ્યોમાં ખળભળાટ વ્યાપ્યો છે.

Oct 5, 2018, 11:37 AM IST

હાર્દિકની હાજરીમાં પાસ કન્વીનર પર હુમલો કરવાનું રચાયું હતું કાવતરું, જાણો સમગ્ર મામલો

મોરબી તાલુકાના બગથળા ગામે પાસના કન્વનાર હાર્દિક પટેલની હાજરીમાં મોરબી જીલ્લા પાસના કન્વીનર મનોજ પનારા ઉપર હુમલો થવાનો હતો. આ અંગેની મનોજ પનારાએ મોરબી તાલુકા પોલીસમાં અરજી આપી છે.

Oct 4, 2018, 08:34 AM IST

કાલોલની પરણિત મહિલા સાથે 4 ઇસમોએ ગુજાર્યો સામૂહિક બળાત્કાર, મોબાઇલમાં પાડ્યા નગ્ન ફોટા

ગુજરાત રાજ્ય હવે બળાત્કારનું પાટનગર બન્યું હોય તેમ છાસવારે બળાત્કાર-ગેંગરેપ જેવી ગંભીર ઘટનાઓ હવે સામાન્ય ઘટનાઓની જેમ જ બની રહી છે. આવી જ એક ચકચારી મચાવતી ઘટના પંચમહાલમાં બની છે. 

Jul 5, 2018, 10:08 AM IST

ભાવનગર: અધિકારી દ્વારા મહિલા કંડક્ટર પાસે અભદ્વ માંગતી કરતી ઓડિયો ક્લિપ થઇ વાયરલ

પહેલા તેણે ટીફીનની માંગ કરી પછી બદલીની લાલચ અને છેલ્લે ફરવા આવવા દબાણ કર્યું. આ રીતે પોતાના હોદ્દાનો ગેરલાભ ઉઠાવીને બરવાળા ડેપોની એક મહિલા કંડકટર પર ઇમોશ્નલ દબાણ લાવી પોતાની નજીક લાવીને ફોન પર અજૂગતી અને અવ્યવહારુ માંગણી કરવા બદલ તેમ જ મહિલાની ધ્વનિ માધ્યમથી જાતિય સતામણી કરવા બદલ ભાવનગર એસટીના ડીવીઝનલ કંટ્રોલર આર.વી. માલીવાલને સસ્પેન્ડ કરી દેવાયા છે.

Jun 6, 2018, 03:45 PM IST

નોએડા ક્રાઇમ બ્રાંચનાં અધિકારીઓનું રેટ લિસ્ટ વાઇરલ: યૂનિટ વિખેરાઇ

ક્રાઇમ બ્રાંચનાં સ્ટાફમાં હપ્તાની વહેંચણી મુદ્દે આંતરિક કલહ થયા બાદ સમગ્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો

May 18, 2018, 08:40 PM IST

મહિલા સબ ઇન્સ્પેક્ટરનું લગ્નનું કાર્ડ થયું વાઇરલ, જાણો શું છે મામલો...

લગ્ન ભરતપુરના કુમ્હેર વિસ્તારના બેલારા કલા ગામમાં થશે

Apr 9, 2018, 05:26 PM IST

પ્રિયા પ્રકાશ વોરિયરનો લેટેસ્ટ વીડિયો પણ થયો વાઇરલ, તમે જોયો?

પ્રિયા પ્રકાશ વોરિયરે માત્ર 18 વર્ષની વયે દેશમાં પોતાની અલગ ઓળખ બનાવી લીધી છે

Apr 2, 2018, 05:14 PM IST

બોટાદની 'મર્દાની' : પૈસા પડાવતી મહિલા પોલીસનો વીડિયો વાઇરલ

આ વીડિયોમાં પ્રથમ કડક વલણ રાખી વાહન ચાલક ધમકાવ્યા મહિલા અધિકારી રોકડી કરતા નજરે ચડે છે.

Mar 28, 2018, 05:14 PM IST

Video : જિન્સ અને ચોલીમાં દુલ્હનનો ભંગડા Internet પર મચાવી રહ્યો છે ધૂમ

લોકો ધડાધડ આ વીડિયો શેયર કરી રહ્યા છે

Mar 15, 2018, 04:37 PM IST

30 હજારથી વધારે ખેડૂતોની ભીડમાં એક પર ચોંટી ગઈ બધાની નજર કારણ કે... જોવા કરો ક્લિક

6 દિવસથી ખુલ્લા આકાશ નીચે રઝળી રહેલા ખેડૂતોએ નાસિકથી નીકળતા પહેલાં પુરતી તૈયારી કરી લીધી હતી

Mar 12, 2018, 08:30 PM IST

VIDEO : રાજસ્થાનના રસ્તા પર ઘૂંઘટમાં બસ દોડાવતી દેખાઈ મહિલા, હકીકત છે વિચારી પણ ન હોય એવી

આ વીડિયો ધૂળેટીના દિવસનો એટલે કે શુક્રવારનો છે

Mar 6, 2018, 04:16 PM IST

જોઈ લો! મુકેશ અંબાણીની થનારી મોટી વહુની ખાસ તસવીરો

મળતી માહિતી પ્રમાણે સગાઈની જાહેરાત ગણતરીના અઠવાડિયામાં થઈ શકે છે 

Mar 5, 2018, 12:17 PM IST

દિલ્હી : યુવકને બરાબર ધોલાઈ કરતો ટ્રાફિક પોલીસનો વીડિયો વાઇરલ, આપી 'આ' સ્પષ્ટતા

સ્પેશિયલ કમિશનર ટ્રાફિક પોલીસ દીપેન્દ્ર પાઠકે આ મામલે નિવેદન આપ્યું છે

Mar 2, 2018, 06:30 AM IST

ઝડપની મજા એટલે મોતની સજા...એટલે શું? જાણવું હોય તો જુઓ કંપારી છુટી જાય એવો Video

ઝડપથી વાહન ચલાવવાના શોખીનોનો શોખ એક ઝટકામાં ઉતરી જાય એવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે

Feb 27, 2018, 05:08 PM IST

ક્રુરતાની હદ : સિંહણ અને સિંહબાળ પાછળ ટ્રક દોડાવીને કરાઈ કનડગત, Video વાઇરલ

હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ બન્યો છે જેમાં સિંહણ અને સિંહબાળ પાછળ ટ્રક દોડાવીને તેમને પરેશાન કરવામાં આવી રહ્યા છે.  

Feb 21, 2018, 02:54 PM IST

ભાનુભાઈ વણકરનો અંતિમ Video સોશિયલ મીડિયામાં થયો છે વાઇરલ, જોઈને આપો શ્રદ્ધાંજલિ

વીડિયોમાં તેઓ પાટણ જમીનની વિવાદનો ઉલ્લેખ કરી રહ્યા છે

Feb 17, 2018, 05:58 PM IST

બાળકનું લિફ્ટમાં ફસાઈ જતા મોત, Video થયો વાઇરલ

જોકે આ વીડિયો ક્યાંનો છે એ જાણવા મળ્યું નથી

Feb 16, 2018, 02:02 PM IST

સિંહ કેમેરામાં કેદ થયો કૂતરા જેવી લાચાર હાલતમાં, જુઓ Video

અમરેલી જિલ્લાના જંગલ વિસ્તારમાં વનરાજ ઈજાગ્રસ્ત થયા છે

Feb 14, 2018, 04:21 PM IST