close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

viral

બદનામીના ડરે 11 સાયન્સ વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત, વાંચો સુસાઇડ નોટ

બાવળામાં ધોરણ 11 સાયન્સમા ભણતી 16 વર્ષીય સગીરાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી છે. ક્લાસીસમાં સાથે અભ્યાસ કરતા નારાધમી 2 સગીર યુવકો દ્વારા સગીરાના તેના મિત્ર સાથેના ફોટો વાયરલ કરવાની ધમકી આપતા સગીરાએ સુસાઇડ નોટ લખી જીવન ટૂંકાવ્યું હતું. 

Feb 1, 2018, 08:15 PM IST

પોલીસકર્મીએ કર્યું એવું કામ કે લોકોએ બરાબર ઢીબેડી નાખ્યો...અને બની ગયો Video

આ મામલે નિઝર પોલીસ મથકે ગુનો પણ નોંધાયો છે

Jan 10, 2018, 05:10 PM IST

ચેકિંગ ન થાય એ માટે કારચાલકે પોલીસ પર ચડાવી દીધી કાર, ચોંકાવનારો Video

પોલીસે કાર ચલાવનાર આરોપીને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે

Jan 10, 2018, 02:46 PM IST

સાઉથ આફ્રિકાની વિરૂષ્કાની આ તસવીર થઈ ગઈ છે જબરદસ્ત વાઇરલ કારણ કે...

વિરાટ અને અનુષ્કાની આ શોપિંગ કરતી તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ છે

Dec 31, 2017, 06:28 PM IST

Video : કિંજલ દવેના લેટેસ્ટ આલબમને પાંચ દિવસમાં 51 લાખથી વધુ વ્યુઝ, તમે જોયું?

જાણીતી સિંગર કિંજલ દવેનું ચાર ચાર બંગડી વાળું આલબમ હોટ ફેવરિટ થયા બાદ હવે નવું આલબમ પણ ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે

Dec 28, 2017, 06:22 PM IST

કરવી છે સની લિયોની સાથે VIDEO ચેટ? આ રહ્યો ચાન્સ

સની લિયોની કેટલાક વર્ષોની જેમ આ વર્ષે પણ ગૂગલ ઇન્ડિયાના સર્ચ લિસ્ટમાં ટોચ પર છે

Dec 23, 2017, 02:05 PM IST

VIDEO: ચૂંટણી પંચના નામે સોશિયલ મીડિયામાં વાઈરલ થયો એક પત્ર, જાણો સાચું શું?

ચૂંટણી પંચના નામે એક પત્ર હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. જેને લઈને સ્પષ્ટતા કરાઈ.

Dec 17, 2017, 10:36 AM IST

રાજકોટમાં ભાજપના ઉમેદવારનો મારામારીનો વીડિયો વાઇરલ

ભાજપે આ વખતે પહેલીવાર જ તેમને ટિકિટ આપી હતી અને હવે તેમનું આ કારનામું જાહેર થતા કાળી ટીલી લાગી છે. 

Dec 15, 2017, 05:53 PM IST

VIRAL VIDEO: જ્યારે હાથીએ કર્યો બસ પર હુમલો...અને પછી?

એક હાથીનો બસ પર હુમલાનો વીડિયો બહુ ઝડપથી સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે

Dec 11, 2017, 05:37 PM IST

VIRAL PHOTO: આ તસવીર જોઈને ઇમોશનલ થઈ ગયા લોકો કારણ કે...

બોલિવૂડના સુપરસ્ટાર શશી કપૂરની આ તસવીર ઇન્ટરનેટ પર થઈ રહી છે વાઇરલ

Dec 7, 2017, 05:10 PM IST

VIDEO: ક્રિઝ પર કોહલીની સ્પિડ છે ચિત્તા જેવી, હાંફતો દેખાયો પુજારા

બીજા દિવસની રમતમાં જ્યારે ચેતેશ્વર પુજારા અને વિરાટ કોહલી ક્રિઝ પર હતા ત્યારે જોરદાર દ્રશ્ય જોવા મળ્યું

Nov 28, 2017, 01:24 PM IST

મિલકતની માહિતી વાઇરલ થતા વડોદરાના મેયર થઈ ગયા ગુસ્સામાં લાલચોળ અને પછી...

તેમણે હવે આ વાતની ફરિયાદ પોલીસને કરી છે. હાલમાં આ મામલે તપાસ ચાલી છે

Nov 26, 2017, 03:12 PM IST

રાહુલે આખરે કરી જ દીધો બફાટ, વાઇરલ થયો વીડિયો

24 નવેમ્બરે રાહુલ ગાંધીએ કર્યા હતા બે વિરોધાભાસી નિવેદનો

Nov 26, 2017, 01:59 PM IST

ટિકિટ કપાતા નારાજ થયેલા ધારાસભ્યની FB પોસ્ટથી ભાજપમાં પડી ગયો સોપો

સુરત પૂર્વની બેઠક પરથી બે ટર્મથી ધારાસભ્ય રહી ચૂકેલા રણજિત ગિલીટવાળાની ટિકિટ કપાતા જ હોબાળો મચી ગયો છે.

Nov 24, 2017, 03:06 PM IST

OMG: 'સલમાન ખાન' BAમાં થયો હતો માંડમાંડ પાસ! માર્કશીટ વાઇરલ

સોશિયલ મીડિયા પર આગરાની એક કોલેજ માર્કશીટની તસવીર વાઇરલ થઈ રહી છે અને તે BA ફર્સ્ટ યરની છે

Nov 24, 2017, 11:29 AM IST

ભરતસિંહ સોલંકીએ આપ્યું રાજીનામું? હકીકત છે આંચકાજનક

ભરતસિંહ સોલંકીએ રાજીનામું આપી દીધું છે એવી અફવા જંગલની આગની જેમ ફેલાઈ ગઈ હતી

Nov 24, 2017, 10:50 AM IST

VIDEO: મલાઇકા અરોરાનો આ Pole Dance જોઈને તમે થઈ જશો તેના દીવાના

આ શોમાં મલાઇકાની સાથેસાથે લોકપ્રિય ફોટોગ્રાફર ડબ્બુ રતનાની અને મોડલ મિલિન્દ સોમણ પણ જજ છે

Nov 21, 2017, 11:44 AM IST

પાંચ લાખ લોકોએ 'જોયું' પદ્માવતી ? તમે ન ફસાતા

ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીની પદ્માવતી મુવીને લઇ દેશભરમાં વિવાદ ચાલી રહ્યો છે.

Nov 20, 2017, 06:39 PM IST

મહારાષ્ટ્ર: રસ્તા કિનારે ટોઈલેટ કરતા પકડાયા મંત્રી, Video થયો વાઈરલ

મહારાષ્ટ્રના દેવેન્દ્ર ફડણવીસ સરકારના એક મંત્રી ભારતીય જનતા પાર્ટી માટે શરમિંદગીનું કારણ બની ગયા છે.

Nov 20, 2017, 03:08 PM IST

પાંચ જ દિવસમાં 3.5 લાખ લોકોએ જોયો ગૌહરનો આ HOT વીડિયો !

આ ગીતમાં ગૌહર ખાને બહુ દમદાર ડાન્સ કર્યો છે અને તેની અદાઓ તમારું દિલ જીતી લેવા માટે પુરતી છે

Nov 17, 2017, 03:26 PM IST