virat kohli

Ind vs Eng: પિંક બોલ ટેસ્ટમાં આ પ્લેઇંગ ઇલેવન સાથે ઉતરશે ભારત, ઉમેશ યાદવ કરશે વાપસી

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 24 ફેબ્રુઆરીથી વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં ડે-નાઇટ ટેસ્ટનો પ્રારંભ થઈ રહ્યો છે. ભારતીય ટીમ આ મેચ માટે પોતાની અંતિમ ઇલેવનમાં ફેરફાર કરશે.  
 

Feb 22, 2021, 03:26 PM IST

IND vs ENG: મોટેરા સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ સામે ટક્કર, ભારતીય ખેલાડીઓ કરી રહ્યાં છે તૈયારી

India vs England day night test at motera stadium: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 24 ફેબ્રુઆરીથી ડે-નાઇટ ટેસ્ટની શરૂઆત થવાની છે. આ પહેલા બન્ને ટીમો પ્રેક્ટિસ કરી રહી છે. 
 

Feb 21, 2021, 09:45 PM IST

ENG vs IND: ઈંગ્લેન્ડ સામે ટી20 સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર, સૂર્યકુમાર, ઇશાન કિશનને મળી તક

12 માર્ચથી ઈંગ્લેન્ડ સામે શરૂ થઈ રહેલી પાંચ મેચોની ટી20 સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર કરવામાં આવી છે. ઈશાન કિશન અને સૂર્યકુમારને પ્રથમવાર તક મળી છે. 

Feb 20, 2021, 09:03 PM IST

IND vs ENG: વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાએ કરી પ્રેક્ટિસ, જુઓ Photos

ભારત અને ઈંગ્લેન્ડની ટીમે મોટેરા સ્ટેડિયમમાં પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. સાથે-સાથે બન્ને ટીમને નવુ સ્ટેડિયમ ખુબ પસંદ આવી રહ્યું છે. ખેલાડીઓ આ સ્ટેડિયમની પ્રશંસા કરી રહ્યાં છે. 
 

Feb 20, 2021, 06:32 PM IST

IND vs ENG: શું તમે મેચ જોવા માટે ટિકિટ બુક કરાવી છે? તો પાર્કિંગ અને ટ્રાફિકના નિયમો પણ જાણી લો

અમદાવાદમાં આગામી 24 ફેબ્રુઆરીથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચની શરૂઆત થઈ રહી છે. ત્યારે અમદાવાદ પોલીસે સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાને લઈને કામગીરી શરૂ કરી દીધી છે. મેચ જોવા આવતા લોકોએ પાર્કિંગ માટે પણ ઓનલાઇન બુકિંગ કરાવવું પડશે. 

Feb 17, 2021, 06:41 PM IST

ICC Test Rankings: રોહિત શર્મા, રિષભ પંત અને અશ્વિનને થયો મોટો ફાયદો, રહાણેને નુકસાન

રોહિત શર્મા ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલા મુકાબલા બાદ ટેસ્ટ રેન્કિંગમાં 23મા નંબરે ખસી ગયો હતો. તો બીજી ટેસ્ટમાં સદી ફટકાર્યા બાદ તે 14મા સ્થાને પહોંચી ગયો છે. 
 

Feb 17, 2021, 03:49 PM IST

IND vs ENG: ઈંગ્લેન્ડ સામે અંતિમ બે ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત, જાણો કોણ થયું બહાર

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઈંગ્લેન્ડ સામે અંતિમ બે ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. મોહમ્મદ શમી અને જાડેજા ઈજાને કારણે ટીમમાં વાપસી કરી શક્યા નથી. 

Feb 17, 2021, 03:43 PM IST

ENG vs IND: ઈંગ્લેન્ડ વિરુદ્ધ T20 અને વનડે સિરીઝમાં જસપ્રીત બુમરાહને મળી શકે છે આરામ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝ બાદ પાંચ ટી20 અને પછી ત્રણ વનડે મેચોની સિરીઝ રમાવાની છે. પાંચ ટી20 મુકાબલા અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં રમાશે. ટી20 બાદ વનડે સિરીઝ પુણેમાં રમાવાની છે. 

Feb 16, 2021, 10:44 PM IST

Pietersen Congratulate India: કેવિન પીટરસને હિન્દીમાં ટ્વીટ કરી ભારતને આપી શુભેચ્છા, ઈંગ્લેન્ડને ગણાવી 'B' ટીમ

Kevin Pietersen Congratulate India In Hindi: ભારતે ઈંગ્લેન્ડને બીજી ટેસ્ટમાં 317 રનથી પરાજય આપી પ્રથમ મેચમાં પરાજયનો બદલો લઈ લીધો છે. આ તકે પીટરસને કટાક્ષ કરતા હિન્દીમાં શુભેચ્છા આપી છે.
 

Feb 16, 2021, 05:06 PM IST

ICC World Test Championship ની ફાઇનલમાં પહોંચવાથી ટીમ ઈન્ડિયા માત્ર એક જીત દૂર

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બે મેચ પૂરી થયા બાદ પણ ઓસ્ટ્રેલિયાની ટીમ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાની રેસમાં છે. આ સિરીઝના ત્રણ સમીકરણ ઓસ્ટ્રેલિયાના પક્ષમાં છે, જેની મદદથી કાંગારૂ ટીમ ફાઇનલમાં પહોંચી શકે છે.
 

Feb 16, 2021, 03:08 PM IST

Ind vs Eng: ચેન્નાઈમાં Virat Kohli ના ધુરંધરોએ બાજી મારી, England પર જીતના આ છે 3 કારણ

ટીમ ઇન્ડિયાએ (Team India) ચેન્નાઇમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને (England) 317 રનથી હરાવી પ્રથમ મેચની હારનો બદલો લીધો છે. બીજી ટેસ્ટ મેચમાં જીતની સાથે જ વિરાટના (Virat Kohli) ધુરંધરોએ ચાર મેચની ટેસ્ટ સિરીઝમાં 1-1 થી બરાબરી કરી છે

Feb 16, 2021, 03:03 PM IST

ENG vs IND: ત્રીજી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, આ ઓલરાઉન્ડર બહાર, બેયરસ્ટોની વાપસી

ભારત સામે આગામી 24 ફેબ્રુઆરીથી શરૂ થનારી પિંક બોલ ટેસ્ટ માટે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે 17 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. 
 

Feb 16, 2021, 02:50 PM IST

IND vs ENG: ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડથી લીધો હારનો બદલો, 317 રનથી જીતી મેચ

ભારત અને ઇંગ્લેન્ડ (IND vs ENG) વચ્ચે ચેન્નાઈમાં (Chennai) બીજી ટેસ્ટના ચોથા ભારતની શાનદાર જીત થઈ છે. 482 રનનો પીછો કરવા મેદાનમાં ઉતરેલી ટીમ ઇંગ્લેન્ડ 164 રન પર ઓલઆઉટ થઈ ગઇ છે. ભારતે 317 રનથી હરાવી પ્રથમ ટેસ્ટ મેચની હારનો બદલો લીધો છે

Feb 16, 2021, 12:49 PM IST

IDN vs ENG: ચેન્નઈ ટેસ્ટમાં ભારતનો દબદબો, જીતથી 7 વિકેટ દૂર ટીમ ઈન્ડિયા

ચેન્નઈ ટેસ્ટમાં ત્રીજા દિવસની રમતના અંતે ભારતની સ્થિતિ મજબૂત છે. ટીમ ઈન્ડિયા મેચ જીતી સિરીઝમાં બરોબરી કરવાથી માત્ર 7 વિકેટ દૂર છે. 

Feb 15, 2021, 05:08 PM IST

રિષભ પંત 23 વર્ષની ઉંમરમાં ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે સિક્સર ફટકારનાર બેટ્સમેન, તોડ્યો ટીમ સાઉથીનો રેકોર્ડ

ભારતના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતે 23 વર્ષની ઉંમરમાં ટેસ્ટ ક્રિકેટમાં સિક્સરનો રેકોર્ડ બનાવી દીધો છે. તેણે ઈંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટની પહેલી ઈનિંગ્સમાં 3 સિક્સ ફટકારીને ટીમ સાઉથીને પાછળ છોડી દીધો અને એક નવો વર્લ્ડ રેકોર્ડ બનાવી લીધો.

Feb 15, 2021, 04:31 PM IST

IND vs ENG: અશ્વિને પાંચ વિકેટ લીધા બાદ ફટકારી સદી, બનાવ્યા અનેક રેકોર્ડ

અશ્વિને આજે પોતાની ઓલરાઉન્ડર ક્ષમતાનો પરિચય આપતા ચેન્નઈ ટેસ્ટમાં શાનદાર સદી ફટકારી છે. 

Feb 15, 2021, 03:59 PM IST

IND vs ENG: ચેન્નઈમાં ભારત મજબૂત સ્થિતિમાં, બીજી ઈનિંગમાં 54/1, કુલ લીડ 249 રન

ચેન્નઈ ટેસ્ટમાં ભારતીય બોલરોનો બદબદો જોવા મળ્યો હતો. બીજા દિવસના અંતે ભારતે પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી છે. 

Feb 14, 2021, 04:38 PM IST

ENG vs IND: ચેન્નઈમાં અશ્વિને ઝડપી પાંચ વિકેટ, તોડ્યો હરભજન સિંહનો રેકોર્ડ

ચેન્નઈ ટેસ્ટના બીજા દિવસે ભારતે પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી છે. ઈંગ્લેન્ડની ટીમ માત્ર 134 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ છે. આર અશ્વિને પ્રથમ ઈનિંગમાં પાંચ વિકેટ ઝડપી છે. 
 

Feb 14, 2021, 03:23 PM IST

IND vs ENG: રોહિત શર્માએ કરી અજિંક્ય રહાણેની પ્રશંસા, કહ્યું- ટીમને જરૂર હોય ત્યારે બનાવે છે રન

રોહિત અને વાઇસ કેપ્ટન રહાણેએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ અહીં બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ચોથી વિકેટ માટે 162 રનની ભાગીદારી કરી જેથી ભારતે પ્રથમ દિવસના અંતે 6 વિકેટે 300 રન બનાવી લીધા છે. 

Feb 13, 2021, 10:43 PM IST

IND vs ENG: બીજી ટેસ્ટમાં રોહિતની શાનદાર સદી, પ્રથમ દિવસના અંતે ભારત 300/6

ચેન્નઈમાં શરૂ થયેલી બીજી ટેસ્ટમાં પ્રથમ દિવસે ભારતે પોતાની સ્થિતિ મજબૂત બનાવી લીધી છે. ભારત તરફથી રોહિતે શાનદાર બેટિંગ કરતા સદી ફટકારી હતી. 
 

Feb 13, 2021, 05:09 PM IST