west bengal election 2021

Mamata Banerjee Nomination: શિવ મંદિરમાં પૂજા કરીને મમતા બેનર્જીએ નંદીગ્રામ બેઠક માટે ઉમેદવારી નોંધાવી

મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) એ આજે હલ્દિયામાં પોતાનું નામાંકન દાખલ કર્યું. તેઓ નંદીગ્રામ (Nandigram) થી વિધાનસભા ચૂંટણી લડી રહ્યા છે.

Mar 10, 2021, 03:16 PM IST

West Bengal Election 2021: મારી સાથે હિન્દુ કાર્ડ ન રમો... મમતાનો BJP પર હુમલો, રેલીમાં 3 મિનિટ કર્યા ચંડીપાઠ

West Bengal Election 2021: મમતા બેનર્જીએ ભાજપ પર હુમલો કરતા કહ્યુ કે, હું પણ હિન્દુ છું અને મારી સાથે હિન્દુ કાર્ડ ન રમો. હું સવારે ચંડી પાઠ કરી ઘરેથી નિકળુ છું. હું ચંડી પાઠ સંભળાવી રહી છું, જે હિન્દુ-મુસલમાન કરી રહ્યાં છે તે સાંભળી લે. 
 

Mar 9, 2021, 09:03 PM IST

WB Election 2021: ચૂંટણી પહેલા મમતાને ફરી ઝટકો, 5 ધારાસભ્યો પાર્ટી છોડી ભાજપમાં જોડાયા

બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમ છે. આજે ટીએમસીને ફરી ઝટકો લાગ્યો છે. પાર્ટીના પાંચ ધારાસભ્યોએ મમતા બેનર્જીનો સાથ છોડી ભાજપનો ખેસ પહેરી લીધો છે. 

Mar 8, 2021, 06:05 PM IST

Mamata Banerjee નો કટાક્ષ, કહ્યું- એક દિવસ એવો આવશે જ્યારે દેશનું નામ નરેન્દ્ર મોદીના નામ પર રાખવામાં આવશે

કોરોના રસીકરણના સર્ટિફિકેટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તસવીરને લઈને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કટાક્ષ કર્યો છે. 

Mar 8, 2021, 05:26 PM IST

Nandigram થી ટિકિટ મળવા પર Suvendu Adhikari નો પડકાર, કહ્યું- Mamta Banerjee 50 હજાર મતોથી હરાવીશ

પશ્ચિમ બંગાળની નંદીગ્રામ સીટથી ભાજપની ટિકિટ મળતા શુભેંદુ અધિકારી (Suvendu Adhikari) એ પોતાના વિરોધી મમતા બેનર્જીને પડકાર ફેંક્યો છે. તેમણે કહ્યું કે, મમતા બેનર્જીને મોટા અંતરથી હરાવીને પરત કોલકત્તા મોકલી આપશે. 
 

Mar 6, 2021, 11:04 PM IST

Mamata ના એકદમ ખાસ રહી ચૂકેલા Dinesh Trivedi BJPમાં જોડાયા, મિથુન, ગાંગુલીની અટકળો તેજ

આ પહેલાં દિનેશ ત્રિવેદી (Dinesh Trivedi) એ વિવેકાનંદનું કથન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) ની પ્રશંસા બજેટ સત્રના અંતિમ દિવસે રાજ્યસભામાંથી રાજીનામું આપી દીધું હતું. ત્યા

Mar 6, 2021, 03:51 PM IST

Mithun Chakraborty ભાજપમાં જોડાશે? કૈલાશ વિજયવર્ગીયનું આવ્યું આ રિએક્શન

મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty) ના ભાજપ (BJP) માં જોડાવવાના સમાચાર પર ભાજપ બંગાળ પ્રભારી અને પાર્ટી મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય (Kailash Vijayvargiya) રિએક્શન આવ્યું છે.

Mar 6, 2021, 12:28 PM IST

West Bengal Election 2021: TMC એ જાહેર કરી 291 ઉમેદવારોના નામની યાદી, Mamata Banerjee આ બેઠક પરથી લડશે ચૂંટણી

પશ્ચિમ બંગાળ (West Bengal) માં થનારી આગામી વિધાનસભા ચૂંટણી (West Bengal Assembly Election)  માટે તૃણમૂલ કોંગ્રેસે (TMC) 294 ઉમેદવારોની યાદી બહાર પાડી છે.

Mar 5, 2021, 02:39 PM IST

West Bengal Election: ભાજપનો આ એક માસ્ટરસ્ટ્રોક...અને બંગાળ થશે ફતેહ! જાણો શું કરવાના છે PM મોદી

બંગાળ ચૂંટણી (West Bengal Election 2021) માં આ વખતે મા, માટી અને માનુષનો નારો સાંભળવા મળશે નહીં પરંતુ આ વખતે મમતા (Mamata Banerjee) , મતુઆ અને મોદી મેજિક જોવા મળશે.

Mar 4, 2021, 08:06 AM IST

PM મોદી 16 દિવસની અંદર બીજીવાર પશ્ચિમ બંગાળના પ્રવાસે, પ્રદેશને આપશે આ મોટી ભેટ 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે પશ્ચિમ બંગાળના પ્રવાસે જશે. પ્રધાનમંત્રી મોદી ત્યાં ભારતના સૌથી મોટા એલપીજી ઈમ્પોર્ટ ટર્મિનલનું ઉદ્ધાટન કરશે. આ વાતની જાણકારી તેમણે જાતે ટ્વીટ કરીને આપી. પશ્ચિમ બંગાળ ચૂંટણી ઢૂંકડી હોવાના કારણે પ્રધાનમંત્રીનો બંગાળ પ્રવાસ ખુબ જ મહત્વનો ગણવામાં આવી રહ્યો છે. ગત 16 દિવસમાં તેમનો આ બીજો બંગાળ પ્રવાસ છે. 

Feb 7, 2021, 08:09 AM IST

West Bengal Election 2021: મિશન બંગાળ પર મંથન! મુકુલ રોય અને શુભેંદુ અધિકારીને શાહે દિલ્હી બોલાવ્યા

ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) ખુદ મિશન બંગાળની કમાન સંભાળી છે. અમિત શાહે બંગાળના બે મોટા નેતાઓને અચાનક દિલ્હી બોલાવ્યા છે. 
 

Feb 2, 2021, 03:50 PM IST

Bengal Election: અમિત શાહ 30 જાન્યુઆરીએ પોતાના બંગાળ પ્રવાસ દરમિયાન ગાંગુલી સાથે કરી શકે છે મુલાકાત

સૌરવ ગાંગુલી જ્યારે હોસ્પિટલમાં હતા ત્યારે અમિત શાહ (Amit Shah) એ તેની પત્ની ડોના ગાંગુલીને ફોન કરી દાદાના હાલચાલ જાણ્યા હતા. હવે અમિત શાહ બંગાળના પ્રવાસ દરમિયાન ગાંગુલીના ઘરે જઈ મુલાકાત કરી શકે છે. 

Jan 24, 2021, 04:11 PM IST

West Bengal Election: કેન્દ્રીય મંત્રીના રોડ-શોમાં BJPના કાર્યકર્તાઓ પર પથ્થરમારો

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, હુમલા બાદ ભાજપના કાર્યકર્તાઓએ ગુંડાઓનો પીછો કર્યો ત્યારબાદ તે પાસેની ગલીઓમાં ભાગી ગયા હતા. ત્યારબાદ ભાજપના કાર્યકર્તાઓએ કેટલીક બાઈકો અને દુકાનોમાં તોડફોડ કરી હતી.

Jan 18, 2021, 06:51 PM IST

નંદીગ્રામથી ચૂંટણી લડશે Mamata Banerjee, શુભેંદુના ગઢમાં કર્યું શક્તિ પ્રદર્શન

પશ્ચિમ બંગાળમાં આ વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી (West bengal Election 2021) નો જંગ રસપ્રદ બની રહ્યો છે. સોમવારે ટીએમપી પ્રમુખ મમતા બેનર્જીએ જાહેરાત કરી કે તેઓ નંદીગ્રામ વિધાનસભાથી ચૂંટણી લડશે. 

Jan 18, 2021, 04:33 PM IST

West Bengal Election 2021: Mamata ને માત આપવા માટે ભાજપે બનાવ્યો 'માસ્ટર પ્લાન', મોર્ચો સંભાળશે સ્પેશિયલ ટીમ-7

મુખ્યમંત્રી મમતા બેનર્જીને માત આપવા માટે ભાજપે રાજ્યના દરેક મતદાતા સુધી પહોંચવાથી લઈને દિલમાં જગ્યા બનાવવા સુધી માઇક્રો લેવલ પર રણનીતિ બનાવી છે. તે માટે રાજ્યને પાંચ ક્ષેત્રમાં વિભાજીત કરવામાં આવ્યું છે અને રાજ્યના નેતાઓને પર્યવેક્ષક બનાવવામાં આવ્યા છે.

Dec 24, 2020, 07:47 PM IST

મમતાના 'નાટક' વાળા નિવેદન પર નડ્ડાનો પલટવાર, કહ્યું- ખોટા હાથોમાં છે બંગાળ

નડ્ડાએ કહ્યુ કે, મમતા પ્રશાસન પાસે હવે કોઈ આશા રહી ગઈ નથી. મમતા સરકારમાં પ્રશાસન નામની કોઈ વસ્તુ નથી. બંગાળને ખોટા લોકોએ હાથમાં લઈ લીધું છે. તેમણે કહ્યુ કે, મમતા સરકારમાં અરાજકતા હાવી થઈ ગઈ છે. 
 

Dec 10, 2020, 09:13 PM IST

ડાયમંડ હૉર્બરમાં બોલ્યા નડ્ડાઃ આપણે રવિન્દ્રનાથજીની બંગાળ બનાવવું છે, મમતા બેનર્જીનું નહીં

નડ્ડાએ મુખ્યમંત્રી મમતા બેનર્જી પર હુમલો કરતા કહ્યુ કે, મમતા જીને કઈ વસ્તુનો ભય છે. એક તો બેઈમાની ઉતરથી તેનાથી બચવાનો પ્રયાસ. તેણે તમારા હક પર તરાપ મારવાનું કામ કર્યું છે. 

Dec 10, 2020, 05:52 PM IST