west bengal

Nandigram Assembly Election Result: આખરે 11માં રાઉન્ડમાં મમતાએ પહેલીવાર શુવેન્દુને પછાડ્યા, આટલા મતથી આગળ

4 રાજ્યો અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશના વિધાનસભા ચૂંટણીના આજે પરિણામનો દિવસ છે. જો કે આ બધામાં સૌની નજર પશ્ચિમ બંગાળ પર છે અને તેમાં પણ એક સીટ એકદમ હોટસીટ બની ગઈ છે અને તે છે નંદીગ્રામની બેઠક. આ બેઠક પરથી ભાજપના શુવેન્દુ અધિકારી અને ટીએમસીના મમતા બેનર્જી ચૂંટણીના મેદાનમાં છે. 

May 2, 2021, 08:52 AM IST

West Bengal Election Result Live: બંગાળમાં TMC જંગી બહુમતીથી આગળ, નંદીગ્રામમાં હવે ભાજપના શુવેન્દુ પાછળ

આજે ચૂંટણી સંગ્રામમાં પરિણામનો દિવસ છે. દેશના 5 રાજ્યોમાં નવી સરકાર બનશે. સમગ્ર દેશમાં બધાની નજર આ પાંચ રાજ્યોમાંથી બંગાળ પર ટકેલી છે.

May 2, 2021, 07:06 AM IST

5 States Election Result Live: બંગાળમાં TMC ની બલ્લે બલ્લે, તમિલનાડુમાં DMK નો ડંકો, અસમમાં BJP ની વાપસી

4 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ (Assembly Election Result 2021) આજે એટલે કે 2 મેના રોજ જાહેર થશે.

May 2, 2021, 06:35 AM IST

Assembly Election Results 2021: આજે 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામ, શું છે બહુમતનો આંકડો, જાણો બધું જ

અધિકારીઓએ જણાવ્યું કે 'મતગણતરી શરૂ કરતાં પહેલાં તમામ ઇવીએમ અને વીવીપેટને પણ સેનેટાઇઝ કરવામાં આવશે. તો મતગણતરીમાં સામેલ થનાર લોકો માટે કેંદ્રની બહાર માસ્ક, ફેસ શીલ્ડ અને સેનિટાઇઝર રાખવામાં આવશે.

May 1, 2021, 11:57 PM IST

#MahaExitPoll: બંગાળમાં ભાજપને ફાયદો, આસામમાં ફરી ખીલશે કમળ

પશ્ચિમ બંગાળમાં (West Bengal) મતદાનનો અંતિમ તબક્કો આજે સમાપ્ત થયો. 2 મેના રોજ પશ્ચિમ બંગાળ સહિત આસામ, તામિલનાડુ, કેરળ અને પુડ્ડુચેરીમાં મતની ગણતરી કરવામાં આવશે. આ 4 રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં કોની સરકાર બનશે

Apr 29, 2021, 09:43 PM IST

West Bengal માં અંતિમ તબક્કાનું મતદાન, પીએમ મોદીએ કહ્યું-કોરોના પ્રોટોકોલનું પણ કરો પાલન

West Bengal Assembly Election 2021, 8th Phase of Voting Live Updates:  પશ્ચિમ બંગાળમાં આજે આઠમા અને છેલ્લા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે.

Apr 29, 2021, 07:23 AM IST

Bengal Election Live: બંગાળમાં સાતમા તબક્કાનું થઈ રહ્યું છે મતદાન, આ બેઠક પર બધાની નજર

West Bengal Assembly Election 2021: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી (West Bengal Assembly Election 2021) ના સાતમા તબક્કાનું આજે મતદાન છે.

Apr 26, 2021, 06:44 AM IST

Corona: PM મોદીએ રદ કર્યો બંગાળનો ચૂંટણી પ્રવાસ, આવતીકાલે કરશે હાઇ લેવલ બેઠક

ભાજપે આ પહેલાં જાહેરાત કરી હતી કે તે કોવિડ 19ના વધતા જતા કેસને ધ્યાનમાં રાખતાં પશ્વિમ બંગાળમાં નાની નાની રેલીઓ કરશે. જેમાં 500થી વધુ લોકો સામેલ થશે નહી.

Apr 22, 2021, 06:58 PM IST

WB Election 6th Phase Live Update: કોરોનાના હાહાકાર વચ્ચે આજે છઠ્ઠા તબક્કાનું મતદાન, 306 ઉમેદવારોનું ભાવિ EVM માં થશે કેદ

આ અગાઉ 27 માર્ચે પહેલા તબક્કામાં 30 બેઠકો, એક એપ્રિલના રોજ બીજા તબક્કામાં 30 બેઠકો, 6 એપ્રિલે ત્રીજા તબક્કામાં 31 બેઠકો, 10 એપ્રિલે ચોથા તબક્કામાં 44 બેઠકો અને 17 એપ્રિલે પાંચમા તબક્કામાં 45 બેઠકો માટે મતદાન યોજાયું હતું. 

Apr 22, 2021, 07:00 AM IST

Triple Mutation Strain: દેશમાં કોરોનાના ત્રિપલ મ્યૂટેન્ટની એન્ટ્રી, આ રાજ્યોમાં મળ્યા કેસ

ડબલ મ્યૂટેન્ટ વેરિએન્ટ (Double Mutant Strain) માં વધુ એક મ્યૂટેશન હોવાથી તેને ત્રિપલ મ્યૂટેન્ટમાં બદલવાની જાણકારી સ્વાસ્થ્ય મંત્રાલયને આપવામાં આવી છે. મહારાષ્ટ્ર, દિલ્હી, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢથી લીધેલા સેમ્પલમાં આ નવો મ્યૂટેશન જોવા મળ્યો છે. 

Apr 21, 2021, 04:33 PM IST

West Bengal Election: કોરોના સંકટ વચ્ચે PM મોદીની રેલીને લઈને થયો મોટો ફેરફાર, 23 એપ્રિલે છે 4 રેલીઓ

કોરોના વાયરસ (Corona Virus) ના વધતા સંક્રમણને જોતા પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણી માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રેલીઓના સ્વરૂપમાં મોટો ફેરફાર કરવામાં આવશે. બિહારની જેમ પીએમ મોદી 23 એપ્રિલના રોજ પશ્ચિમ બંગાળમાં વચ્યુઅલ રેલીઓને સંબોધિત કરશે. 

Apr 19, 2021, 02:21 PM IST

West Bengal Election: પાંચમાં તબક્કા માટે આજે થશે મતદાન, સુરક્ષાનો કડક બંદોબસ્ત

પશ્ચિમ બંગાળમાં આજે પાંચમા તબક્કાનું મતદાન (West Bengal Voting) યોજાશે. 6 જિલ્લાની કુલ 45 બેઠકો પર મતદાન થશે. આ સમય દરમિયાન, સુરક્ષાનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દરમિયાન છઠ્ઠા તબક્કાના ચૂંટણી પ્રચારને વેગ મળ્યો છે

Apr 17, 2021, 06:55 AM IST

WB Election 2021: ચૂંટણી રેલીઓમાં કોરોનાના નિયમોના નિયમોની ઐસી કી તૈસી, EC એ તાબડતોબ બોલાવી સર્વપક્ષીય બેઠક

પશ્ચિમ બંગાળ (West Bengal assembly election) માં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણી વચ્ચે કોરોના વાયરસનો પ્રકોપ પણ સતત વધી રહ્યો છે. જેને જોતા ચૂંટણી (Election Commission) પંચે વિધાનસભા ચૂંટણી પ્રચાર અંગે ચર્ચા કરવા માટે શુક્રવારે એક સર્વપક્ષીય બેઠક  બોલાવી છે.

Apr 15, 2021, 07:51 AM IST

Kolkata: અકળાયેલા મમતા બેનર્જી ધરણા પર બેસી ગયા, રાતે 8 વાગ્યા પછી કરશે 2 રેલી 

પશ્ચિમ બંગાળ (West Bengal) ના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જી (Mamata Banerjee) કોલકાતા (Kolkata) માં ગાંધી પ્રતિમા પાસે ધરણા પર બેસી ગયા છે. ચૂંટણી પંચે મમતા બેનર્જીના ચૂંટણી પ્રચાર કરવા પર 24 કલાકના પ્રતિંબધ લગાવ્યા બાદ તેના વિરોધમાં તેઓ શહેરની વચ્ચેવચ ધરણા પર બેસી ગયા. 

Apr 13, 2021, 02:30 PM IST

WB Election: બંગાળમાં અડધી ચૂંટણીમાં જ TMC આખી સાફ થઈ ગઈ-પીએમ મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીને લઈને વર્ધમાનમાં તલિત સાઈ સેન્ટરમાં જનસભા સંબોધી.

Apr 12, 2021, 01:12 PM IST

Cooch Behar ની ઘટના પર અમિત શાહનું મોટું નિવેદન, મમતા બેનર્જી પર લગાવ્યો ગંભીર આરોપ

બંગાળમાં ચૂંટણી રેલી દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કૂચ બિહારની ઘટના પર મોટું નિવેદન આપ્યું છે.

Apr 11, 2021, 02:51 PM IST

West Bengal Assembly Elections 2021 Live: બંગાળમાં મતદાન વચ્ચે BJP સાંસદની ગાડી પર હુમલો, TMC પર આરોપ

તમને જણાવી દઇએ કે પશ્વિમ બંગાળમાં આજે થઇ રહેલા ચોથા તબક્કાના મતદાનમાં કુલ 1,15,81,022 મતદારો 373 ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય કરશે. હાવડામાં 9 વિધાનસભા સીટો, દક્ષિણ 24 પરગનામા6 11, અલીપુરદ્રારમાં 5, કૂચબિહારમાં 9 અને હુગલીમાં 10 સીટો પર મતદાન થઇ રહ્યું છે. 

Apr 10, 2021, 09:24 AM IST

West Bengal Assembly Elections 2021: મતદાન દરમિયાન કૂચબિહારમાં હિંસા, ભાજપનો આરોપ- TMC ના લોકોએ કર્યું ફાયરિંગ

તમને જણાવી દઇએ કે પશ્વિમ બંગાળમાં આજે થઇ રહેલા ચોથા તબક્કાના મતદાનમાં કુલ 1,15,81,022 મતદારો 373 ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય કરશે. હાવડામાં 9 વિધાનસભા સીટો, દક્ષિણ 24 પરગનામા6 11, અલીપુરદ્રારમાં 5, કૂચબિહારમાં 9 અને હુગલીમાં 10 સીટો પર મતદાન થઇ રહ્યું છે. 

Apr 10, 2021, 08:00 AM IST

'અમે કહ્યું હોત કે બધા હિન્દુ એક થઈ જાઓ, તો અમને EC ની 8-10 નોટિસ મળી ગઈ હોત'

પશ્ચિમ બંગાળ (West Bengal) માં એકબાજુ જ્યાં ત્રીજા તબક્કાનું મતદાન ચાલુ છે ત્યાં બીજી બાજુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ કૂચબેહારમાં ચૂંટણી સભા સંબોધિત કરી.

Apr 6, 2021, 01:41 PM IST

West Bengal Assembly Election 2021: TMC નેતાના ઘરેથી EVM અને VVPAT મળી આવતા હડકંપ

પશ્ચિમ બંગાળ (West Bengal) માં આજે ત્રીજા તબક્કાનું મતદાન ચાલુ છે. મતદાન વચ્ચે એક ચિંતાજનક સમાચાર આવ્યા છે. રાજ્યના હાવડાના ઉલુબેરિયા નોર્થમાં ટીએમસીના નેતાના ઘરમાંથી ઈવીએમ અને વીવીપેડ મળી આવ્યા છે. 

Apr 6, 2021, 08:54 AM IST