west bengal

બુલબુલ વાવાઝોડા બાદ વધુ એક વાવાઝોડું બંગાળમાં દેશે દસ્તક

થોડા દિવસો પહેલાં બુલબુલ વાવાઝોડાએ (cyclone)એ બંગાળ (West Bengal), ઓડિશા અને બાંગ્લાદેશના તટવર્તીય વિસ્તારોમાં આતંક મચાવ્યો હતો જેમાં ઘણા ખેતરો બરબાર થઇ ગયા અને ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. હવે ફરી એકવાર વાવાઝોડાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે તેનું નામ 'નાકડી' બતાવવામાં આવી રહ્યું છે. 

Nov 15, 2019, 03:53 PM IST

મ્યાંમારથી સોનાની સ્મગલિંગ કરી રહ્યો હતો આમીર ખાન, આ રીતે પકડાઇ ગયો

પશ્વિમ બંગાળ (West Bengal)ના સિલિગુડીમાં લાખો રૂપિયાની વિદેશી નોટો મળ્યા બાદ હવે કરોડો રૂપિયાના સોનાના બિસ્કિટ મળી આવ્યા છે. સોમવારે (11 નવેમ્બર)ના રોજ રાત્રે સિલિગુડી DRI રીજનલ ઓફિસના અધિકારીઓને સિલિગુડી દાર્જિંલિંગ વળાંક પર શંકાના આધારે વેગનઆર ગાડીને અટકાવી હતી. 

Nov 13, 2019, 12:14 PM IST

બાંગ્લાદેશમાં પ્રવેશ બાદ નબળું પડ્યું ચક્રવાતી વાવાઝોડું 'બુલબુલ', 2ના મોત

ચક્રવાતી વાવાઝોડું 'બુલબુલ' (Cyclone Bulbul) બાંગ્લાદેશમાં પ્રવેશ કર્યા બાદ ધીરે-ધીરે નબળુ પડવા લાગ્યું છે. હવામાન અધિકારીએ તેની જાણકારી આપી છે. 

Nov 10, 2019, 02:25 PM IST

પશ્વિમ બંગાળના તટીય વિસ્તારો સાથે ટકરાયું ચક્રવાતી વાવાઝોડું 'બુલબુલ' હવે બાંગ્લાદેશની તરફ આગળ વધ્યું

ચક્રવાતી તૂફાન 'બુલબુલ' (Bulbul Cyclone) ગત રાત્રે પશ્વિમ બંગાળના તટીય વિસ્તારથી રાત્રે લગભગ 02:30 વાગે ટકરાયું હતું. ચક્રવાતી વાવાઝોડાનું કેંદ્વ પશ્વિમ બંગાળના 24 પરગના જિલ્લાના સુંદરબની નેશનલ પાર્કથી દક્ષિણ પશ્વિમમાં રહ્યું. અહીંથી પશ્વિમ બંગાળની તટીય સીમા લગભગ 12 કિલોમીટર દૂર હતું.

Nov 10, 2019, 09:46 AM IST

ગુજરાત પરથી 'મહા'ની ઘાત ટળી ત્યાં હવે બંગાળ પર તોળાઈ રહ્યું છે 'બુલબુલ' વાવાઝોડું

ચેન્નાઈમાં પત્રકારોને સંબોધિત કરતા વાવાઝોડા કેન્દ્રના નિદેશક પુવિઆરાસને જણાવ્યું કે, "વાવાઝોડું 'બુલબુલ' બંગાળ તરફ આગળ વધી રહ્યું છે. માછીમારોને વિનંતી છે કે તેઓ બંગાળની ખાડીના મધ્ય વિસ્તાર તરફ ન જાય. તેના કારણે તમિલનાડુના અંતરિયાળ જિલ્લાઓમાં 8થી 10 નવેમ્બર વચ્ચે ડિપ ડિપ્રેશનના કારણે વરસાદ પડશે, જ્યારે ચેન્નાઈનું વાતવરણ સુકું રહેશે."

Nov 7, 2019, 06:03 PM IST

મોટો નિર્ણય...બિહાર બાદ હવે આ રાજ્યમાં પણ ગુટખા અને પાન મસાલા પર પ્રતિબંધ

હાલ આ નિયમ સાત નવેમ્બરથી એક વર્ષ માટે લાગુ કરાયો છે. તેની અસરને જોતા આગળ ચાલુ રાખવા માટે વિચાર કરવામાં આવશે.

Nov 1, 2019, 01:06 PM IST

પ.બંગાળ: RSS કાર્યકર તેમની ગર્ભવતી પત્ની અને 6 વર્ષના માસૂમ બાળકની નિર્મમ હત્યા, લોકોમાં આક્રોશ

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં પતિ પત્ની અને 6 વર્ષના બાળકની બર્બરતાથી હત્યા કરી નાખવામાં આવતા વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે.

Oct 10, 2019, 09:57 AM IST

અમે જનસંઘવાળા જેમને પકડીએ છીએ, તેમને છોડતા નથીઃ અમિત શાહ

તેમણે જણાવ્યું કે, 2014માં ભાજપને 2 સીટ મળી હતી અને હવે અહીં લોકસભામાં 18 સીટ પ્રાપ્ત થઈ છે. આખું બંગાળ ભાજપમય બન્યું છે. 40 ટકા વોટ મળ્યા છે અને અઢી કરોડ બંગાળી પ્રજાએ વોટ આપ્યા છે. 

Oct 1, 2019, 05:02 PM IST

મમતા બેનરજી અને પીએમ મોદીની મુલાકાતઃ રાજ્યના વિવિધ મુદ્દે કરી ચર્ચા

મમતા બેનરજીએ જણાવ્યું કે, તેમણે રાજ્યના વિવિધ મુદ્દાઓ પર વડાપ્રધાન સાથે વિસ્તારપૂર્વક ચર્ચા કરી હતી અને સાથે જ વડાપ્રધાનને પશ્ચિમ બંગાળ આવવા માટે નિમંત્રણ આપ્યું હતું. બંને નેતાઓની બેઠકનો મુખ્ય મુદ્દો રાજ્યનું નામ બદલવાનો પણ હતો. 
 

Sep 18, 2019, 07:06 PM IST

PM Modiને મળવા જ્યાં રોકાઇ મમતા, તેની બાજુના બંગલામાં ભાજપ બનાવશે રણનીતિ

પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજી આજે (બુધવાર) દિલ્હીમાં છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે લગભગ 4:30 વાગ્યે તેમની મુલાકાત થશે. આ દરમિયાન, મુખ્યમંત્રી મમતા બેનર્જી જે ગૃહમાં રોકાયા હતા

Sep 18, 2019, 09:39 AM IST

પશ્ચિમ બંગાળમાં 12 કલાકમાં મોબ લિન્ચિંગની 3 ઘટના, 9થી વધારે લોકો ઘાયલ

ઉત્તર દિનાજપુરનાં ચોપડાના રામગંજમાં કપડા વેચવા આવેલા બે લોકોને બાળક ચોર હોવાની શંકામાં ઢોર માર માર્યો

Sep 8, 2019, 08:22 PM IST

રાષ્ટ્રીય સ્તરની સ્વિમરનું શારીરિક શોષણ, રમત મંત્રીની કડક કાર્યવાહી

રમત ગમત મંત્રાલયે માહિતી આપી છે કે ગોવા સ્વિમિંગ એસોસિએશનના આરોપી કોચ સુરજીત ગાંગુલીનો કોન્ટ્રાક્ટ રદ્દ કરી દીધો છે

Sep 5, 2019, 05:15 PM IST

પશ્ચિમ બંગાળ: સાંસદ અર્જુન સિંહ પર હુમલાના વિરોધમાં BJPનું બંધનુ આહ્વાન

પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ અર્જુન સિંહ પર હુમલાના વિરોધમાં સોમવારે સવારે 6થી સાંજે 6 વાગ્યા સુધી બેરકપુરમાં બંધનુ આહ્વાન

Sep 1, 2019, 09:54 PM IST

પ.બંગાળ ભાજપ અધ્યક્ષ દિલિપ ઘોષ પર હુમલો, TMC પર લગાવ્યો આરોપ 

પશ્ચિમ બંગાળ ભાજપ અધ્યક્ષ દિલિપ ઘોષ પર લેક ટાઉનમાં આજે સવારે કથિત રીતે હુમલો થયો. કહેવાય છે કે આ હુમલો તેઓ જ્યારે સવાર સવારમાં પોતાના નિત્યક્રમ મુજબ મોર્નિંગ વોક અને ચાય પે ચર્ચા માટે જઈ રહ્યાં હતાં ત્યારે થયો.

Aug 30, 2019, 09:58 AM IST

'દીદી સામે વર્દી નતમસ્તક': IPS અધિકારી મમતા બેનર્જીના પગે પડ્યાં, VIDEO વાઈરલ

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી એક નવા વિવાદમાં ફસાયેલા જોવા મળી રહ્યાં છે. પોલીસના યુનિફોર્મમાં એક આઈપીએસ અધિકારી દ્વારા તેમના ચરણ સ્પર્શનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે.

Aug 29, 2019, 11:41 AM IST

પ.બંગાળ: શ્રીકૃષ્ણ જન્મોત્સવ દરમિયાન મંદિરમાં ભાગદોડ મચી, 4ના મોત અને 27 ઘાયલ 

પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણામાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ, અહીંના લોકનાથ મંદિરના જન્માષ્ટમી મહોત્સવ દરમિયાન ભાગદોડ મચી જેમાં 4 લોકોના મોત થયા છે.

Aug 23, 2019, 12:05 PM IST

Video: હવે 180 Kmphની સ્પીડ પર દોડશે ટ્રેન, ભારતીય રેલવેએ તૈયાર કર્યું High Speed એન્જિન

ભારતીય રેલવેએ પશ્ચિમ બંગાળના ચિંત્તરંજન લોકોમોટિવ વર્ક્સ (સીએલડબલ્યૂ)માં એક ઉચ્ચ ગતિ લોકોમોટિવ (રેલ એન્જિન)નું નિર્માણ કર્યું છે. જે 180 કિમી પ્રતિ કલાકથી વધારે ગતિએ દોડી શકે છે

Aug 13, 2019, 09:24 AM IST

Zomato ડિલીવરી બોય હડતાલ પર, કહ્યું- બીફ અને પોર્ક ડિલીવરી નહી કરે

ધર્મના નામે જ્યાં બે સમુદાયના બે લોકો પરસ્પર સૌહાર્દ ગુમાવી રહ્યા છે, તો બીજી તરફ હાવડામાં ઝોમેટોને હજારો ડિલીવરી મેનને સાંપ્રદાયિક સૌહાર્દ જાળવી રાખવા માટે કામ બંધ કરી અનિશ્વિતકાલીન હડતાળ પર બેસી ગયા છે. તેમની માંગ છે કે તે કોઇપણ પરિસ્થિતિ અને પોર્કની ડિલીવરી નહી કરે.

Aug 11, 2019, 05:31 PM IST

પશ્ચિમ બંગાળ: તૃણુલ કોંગ્રેસ પુરોહિતોને પેંશન આપીને હિંદુ કાર્ડ રમવાની તૈયારીમાં

લોકસભા ચૂંટણીમાં શરમજનક પરાજય બાદ તૃણમુલ કોંગ્રેસ હવે રાજ્યનાં પુરોહિતો દ્વારા હિંદુ કાર્ડ રમવાની તૈયારીમાં છે. હિંદુ મતદાતાઓનાં હૃદયમાં પોતાનું સ્થાન મજબુત કરવા માટે મમતા સરકાર પુરોહિતોને પેંશન આપવાની યોજનાની જાહેરાત કરી શકે છે. જેના સંકેત શુક્રવારે મમતા બેનર્જી સરકારમાં મંત્રી રાજીવ બેનર્જીએ આપ્યા હતા. પશ્ચિમ બંગાળ સરકારમાં મંત્રી રાજીવ બેનર્જીએ શુક્રવારે તમામ પુરોહિતો સાથે મુલાકાત કરીને તેમને આશ્વાસન આપ્યું કે ઝડપથી તેમના પેંશનની વ્યવસ્થા કરવામાં આવશે.

Aug 9, 2019, 11:39 PM IST

પ્રશાંત કિશોર મમતા બેનર્જી માટે ફુંક્યો શંખ, TMCને મજબુત કરવા આવું આયોજન

2014 લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન મોદીની જીતમાં મુખ્ય ભુમિકા નિભાવીને સમાચારમાં આવેલા પ્રશાંત કિશોરે ટીએમસીને મજબુત કરવા માટે જોરશોરથી કામ કરવાનું ચાલુ કરી દીધું છે. પ્રશાંતે આજે કોલકાતામાં પોતાનાં પહેલા અભિયાનની શરૂઆત કરી હતી. આયોજિત કાર્યક્રમમાં સમગ્ર બંગાળથી ટીએમસીનાં 1200થી વધારે પદાધિકારીઓ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. મળતી માહિતી અનુસાર પ્રશાંતે પોતાનાં અભિયાન હેઠળ આગામી 100 દિવસ સુધી તેઓ 1000થી વધારે સ્થળો પર કાર્યક્રમો આયોજીત કરવામાં આવશે. જેમાં પાર્ટી નેતાઓની સાથે દરેક સ્તરનાં નેતાઓ પણ જોડાશે.

Jul 29, 2019, 07:59 PM IST