west bengal

Mamata Banerjee એ PM મોદી માટે કરી વિવાદિત ટિપ્પણી, ગુજરાતનો પણ કર્યો ઉલ્લેખ

પશ્ચિમ બંગાળ (West Bengal) માં થનારી વિધાનસભા ચૂંટણી પહેલા તૃણમૂલ કોંગ્રેસના નેતાઓના એલફેલ નિવેદનો શરૂ થઈ ગયા છે. આ બધા વચ્ચે આજે હુગલીના ડનલપમાં જનસભાને સંબોધન કરતી વખતે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેરનજી (Mamata Banerjee) એ મર્યાદા ઓળંગી નાખી અને પીએમ મોદી (PM Modi) ને દાનવ, રાવણ અને ગુંડા સુદ્ધા કહી નાખ્યા.

Feb 24, 2021, 04:01 PM IST

TMC ને મળ્યો આ ક્રિકેટરનો સાથ, હુગલીમાં મમતા બેનરજીની હાજરીમાં પાર્ટી જોઈન કરી

ભારતીય ક્રિકેટર મનોજ તિવારી (Manoj Tiwary) હવે રાજકારણમાં નવી ઈનિંગની શરૂઆત કરવા જઈ રહ્યો છે. મનોજ તિવારી આજે હુગલીમાં યોજાયેલી એક રેલીમાં મુખ્યમંત્રી મમતા બેનરજીની હાજરીમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં જોડાયો. 

Feb 24, 2021, 02:03 PM IST

Pamela Goswami Drugs Case: હાઈકોર્ટના ઝટકા બાદ ભાજપ નેતા રાકેશ સિંહની ધરપકડ

કોલકત્તા હાઈકોર્ટે ભાજપ નેતા રાકેશ સિંહની અરજી નકારી દીધી. ત્યારબાદ પોલીસે ડ્રગ્સ કેસમાં તેની ધરપકડ કરી છે. 
 

Feb 23, 2021, 10:57 PM IST

PM Modi In Bengal: હુગલીમાં બોલ્યા પીએમ- બંગાળને 'ટોલા મુક્ત' અને 'રોજગાર યુક્ત' બનાવશું

મમતા બેનર્જી સરકાર પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યુ કે, પુષ્ટિકરણની રાજનીતિ બંગાળના લોકોને દુર્ગા પૂજાથી રોકે છે. બંગાળના લોકો પોતાની સંસ્કૃતિનું અપમાન કરનાર આવા લોકોને ક્યારેય માફ નહીં કરે. 
 

Feb 22, 2021, 04:52 PM IST

West Begnal: મમતા બેનર્જીનું ભાજપ પર નિશાન, કહ્યું- અમારી કરોડરજ્જુ તોડવી સહેલી નથી

મમતા બેનર્જીએ કહ્યું કે, અંતિમ શ્વાસ સુધી લડાઈ લડતી રહીશ. હું તમને બધાને અપીલ કરુ છું કે જ્યારે પણ તમે કોઈ ફોન કોલનો જવાબ આપો તો જય બાંગ્લા બોલો, હેલો નહીં. 

Feb 21, 2021, 08:22 PM IST

Coal Case: મમતા બેનરજીની મુશ્કેલીઓ વધી!, ભત્રીજા અભિષેક બેનરજીના ઘરે પહોંચી CBI

પશ્ચિમ બંગાળ (West Bengal) માં સીએમ મમતા બેનરજીના ભત્રીજા અને સાંસદ અભિષેક બેનરજી (Mamata Banerjee)  તપાસની ઝપેટમાં આવી ગયા છે.

Feb 21, 2021, 03:32 PM IST

BJP નેતા પામેલા ગોસ્વામી 25 ફેબ્રુઆરી સુધી પોલીસ રિમાન્ડ પર, કોકીન રાખવાનો છે આરોપ

કોકીન રાખવાના આરોપમાં ધરપકડ કર્યા બાદ ભાજપ નેતા પામેલા ગોસ્વામીને શનિવારે કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. કોર્ટમાં રજૂ કરવા દરમિયાન ગોસ્વામીએ કહ્યું કે, તેને ષડયંત્ર હેઠળ ફસાવવામાં આવી છે. ત્યારબાદ તેને 25 ફેબ્રુઆરી સુધી પોલીસ રિમાન્ડ પર મોકલી દેવામાં આવી છે. 
 

Feb 20, 2021, 07:20 PM IST

PM Modi 22 ફેબ્રુઆરીએ અસમ અને બંગાળના પ્રવાસે, અનેક યોજનાઓની આપશે ભેટ

પ્રધાનમંત્રી મોદી ચૂંટણી રાજ્યો અસમ અને પશ્ચિમ બંગાળનો 22 ફેબ્રુઆરીએ પ્રવાસ કરશે. આ તકે તેઓ તેલ તથા ગેસ ક્ષેત્રની સાથે રેલવેની ઘણી પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. 
 

Feb 20, 2021, 05:44 PM IST

NITI Aayog ની બેઠકની અધ્યક્ષતા કરશે PM મોદી, સામેલ નહી થાય મમતા અને અમરિંદર

આ બેઠકમાં સંચાલન સમિતિના સભ્યો, કેન્દ્રીય મંત્રીઓ, નીતિ આયોગના વાઇસ ચેરમેન, સભ્યો અને CEO તેમજ ભારત સરકારના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ભાગ લેશે.

Feb 20, 2021, 10:20 AM IST

EXCLUSIVE વાતચીતમાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- 'જનતાને મોદીજી પર ભરોસો, પ.બંગાળમાં 200+ બેઠકો જીતશે ભાજપ'

EXCLUSIVE વાતચીતમાં તેમણે કહ્યું કે. મમતા બેનરજી પરિવર્તન લાવવામાં નિષ્ફળ રહ્યા છે. દેશની જનતાને મોદીજી પર પૂરેપૂરો ભરોસો છે. 

Feb 19, 2021, 02:29 PM IST

West Bengal: મંત્રી Jakir Hossain પર બોમ્બથી હુમલો, CM મમતા બેનરજીએ આપ્યું મોટું નિવેદન

પશ્ચિમ બંગાળ (West Bengal) ના મુર્શિદાબાદમાં નિમટિટા રેલવે સ્ટેશન પર મંત્રી ઝાકિર હુસૈન (Jakir Hossain) પર થયેલા બોમ્બ હુમલાની ગૂંજ બંગાળના ચૂંટણી રણમાં સંભળાઈ રહી છે.

Feb 18, 2021, 01:42 PM IST

West Bengal: બોમ્બ હુમલામાં મંત્રી Jakir Hossain ગંભીર રીતે ઘાયલ, ઘટનાનો VIDEO આવ્યો સામે 

પશ્ચિમ બંગાળ (West Bengal) વિધાનસભાની ચૂંટણી પહેલા હવે રક્તરંજીત રાજનીતિ શરૂ થઈ છે.પશ્ચિમ બંગાળમાં મમતાના બેનર્જીના મંત્રી ઝાકિર હુસૈન (Jakir Hossain) પર બોમ્બથી હુમલો કર્યાની ઘટના સામે આવી છે.

Feb 18, 2021, 09:21 AM IST

PM Kisan Samman Nidhi: અમિત શાહે પશ્ચિમ બંગાળમાં ખેડૂતો માટે કરી મોટી જાહેરાત, મળશે 18000 રૂપિયા

પશ્ચિમ બંગાળ(West Bengal) વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણીનો ગરમાવો વધી રહ્યો છે. દરેક પાર્ટી પોત પોતાની રીતે મતદારોને પોતાના તરફ  ખેંચવાના ભરપૂર પ્રયત્નો કરી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના પૂર્વ અધ્યક્ષ અમિત શાહે (Amit Shah) એક ચૂંટણી રેલીમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. કહેવાય છે કે અમિત શાહની આ જાહેરાત બંગાળ ચૂંટણીમાં માસ્ટર સ્ટ્રોક સાબિત થઈ શકે છે. 

Feb 15, 2021, 09:48 AM IST

TMC ને ચૂંટણી ટાણે મોટો ઝટકો, દિગ્ગજ નેતાએ રાજ્યસભામાં કરી રાજીનામાની જાહેરાત

પશ્ચિમ બંગાળ (West Bengal) માં વિધાનસભા ચૂંટણી ઢૂંકડી છે. તે પહેલા જ તૃણમૂલ કોંગ્રેસને સતત ઝટકા મળી રહ્યા છે. TMC સાંસદ દિનેશ ત્રિવેદીએ મુખ્યમંત્રી મમતા બેનરજીને મોટો આંચકો આપ્યો છે.

Feb 12, 2021, 02:41 PM IST

West Bengal: એકવાર કોરોના રસીકરણનું કામ પૂરું થાય પછી CAA લાગુ કરીશું- અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah)  ગુરુવારે કહ્યું કે પશ્ચિમ બંગાળ (West Bengal) માં માતુઆ સમુદાય સહિત સીએએ હેઠળ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવાની પ્રક્રિયા એકવાર કોવિડ 19 રસીકરણ સમાપ્ત થાય પછી શરૂ કરવામાં આવશે.

Feb 12, 2021, 07:41 AM IST
Sunday Special: Allan-e-Jung Between PAAS And Congress PT4M28S

Sunday Special: PAAS- કોંગ્રેસ વચ્ચે એલાન-એ-જંગ બન્યો ઉગ્ર

Sunday Special: Allan-e-Jung Between PAAS And Congress

Feb 7, 2021, 09:50 PM IST

Mamta Banerjee ના પહોંચ્યા PM મોદી, કહ્યું- ઉત્તરાખંડ માટે આખો દેશ પ્રાર્થના કરી રહ્યો છે

પીએમ મોદીએ કહ્યું કે 'કેટલાક લોકો ખેડૂતોના નામે પોતાના સ્વાર્થના રોટલા શેકી રહ્યા છે. ચૂંટણી પછી પશ્વિમ બંગાળમાં ભાજપની સરકાર બનશે. બંગાળમાં ભાજપની સરકાર બનતાં પહેલાં કેબિનેટ મીટિંગમાં બંગાળના ખેડૂતોને તેમનો અધિકાર આપશે. 

Feb 7, 2021, 05:21 PM IST

PM મોદી 16 દિવસની અંદર બીજીવાર પશ્ચિમ બંગાળના પ્રવાસે, પ્રદેશને આપશે આ મોટી ભેટ 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે પશ્ચિમ બંગાળના પ્રવાસે જશે. પ્રધાનમંત્રી મોદી ત્યાં ભારતના સૌથી મોટા એલપીજી ઈમ્પોર્ટ ટર્મિનલનું ઉદ્ધાટન કરશે. આ વાતની જાણકારી તેમણે જાતે ટ્વીટ કરીને આપી. પશ્ચિમ બંગાળ ચૂંટણી ઢૂંકડી હોવાના કારણે પ્રધાનમંત્રીનો બંગાળ પ્રવાસ ખુબ જ મહત્વનો ગણવામાં આવી રહ્યો છે. ગત 16 દિવસમાં તેમનો આ બીજો બંગાળ પ્રવાસ છે. 

Feb 7, 2021, 08:09 AM IST