west bengal

Sunday Special: Allan-e-Jung Between PAAS And Congress PT4M28S

Sunday Special: PAAS- કોંગ્રેસ વચ્ચે એલાન-એ-જંગ બન્યો ઉગ્ર

Sunday Special: Allan-e-Jung Between PAAS And Congress

Feb 7, 2021, 09:50 PM IST

Mamta Banerjee ના પહોંચ્યા PM મોદી, કહ્યું- ઉત્તરાખંડ માટે આખો દેશ પ્રાર્થના કરી રહ્યો છે

પીએમ મોદીએ કહ્યું કે 'કેટલાક લોકો ખેડૂતોના નામે પોતાના સ્વાર્થના રોટલા શેકી રહ્યા છે. ચૂંટણી પછી પશ્વિમ બંગાળમાં ભાજપની સરકાર બનશે. બંગાળમાં ભાજપની સરકાર બનતાં પહેલાં કેબિનેટ મીટિંગમાં બંગાળના ખેડૂતોને તેમનો અધિકાર આપશે. 

Feb 7, 2021, 05:21 PM IST

PM મોદી 16 દિવસની અંદર બીજીવાર પશ્ચિમ બંગાળના પ્રવાસે, પ્રદેશને આપશે આ મોટી ભેટ 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે પશ્ચિમ બંગાળના પ્રવાસે જશે. પ્રધાનમંત્રી મોદી ત્યાં ભારતના સૌથી મોટા એલપીજી ઈમ્પોર્ટ ટર્મિનલનું ઉદ્ધાટન કરશે. આ વાતની જાણકારી તેમણે જાતે ટ્વીટ કરીને આપી. પશ્ચિમ બંગાળ ચૂંટણી ઢૂંકડી હોવાના કારણે પ્રધાનમંત્રીનો બંગાળ પ્રવાસ ખુબ જ મહત્વનો ગણવામાં આવી રહ્યો છે. ગત 16 દિવસમાં તેમનો આ બીજો બંગાળ પ્રવાસ છે. 

Feb 7, 2021, 08:09 AM IST

કાલે પશ્ચિમ બંગાળમાં સૌથી મોટા LPG ટર્મિનલનું ઉદ્ઘાટન કરશે PM મોદી, ટ્વીટ કરી આપી જાણકારી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) કાલે પશ્ચિમ બંગાળનો પ્રવાસ કરશે. અહીં તેઓ ભારતના સૌથી મોટા એલપીજી ઇમ્પોર્ટ ટર્મિનલનું ઉદ્ઘાટન કરશે. આ ટર્મિનલને કારણે ન માત્ર પશ્ચિમ બંગાળ, પરંતુ તેના લાગવાથી ઉત્તર-પૂર્વના રાજ્યોને પણ ફાયદો થશે. 

Feb 6, 2021, 07:21 PM IST

પરિવર્તન યાત્રાને લીલી ઝંડી દેખાડી બોલ્યા જેપી નડ્ડા- બંગાળમાં TMC ની વિદાય નક્કી

વિધાનસભા ચૂંટણી (West Bengal Assembly Election)  ને ધ્યાનમાં રાખી ભાજપે આજથી બંગાળમાં રથયાત્રા (BJP Parivartan Yatra) શરૂ કરી છે. ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ આ રથયાત્રાને લીલી ઝંડી દેખાડી છે. 
 

Feb 6, 2021, 05:47 PM IST

પ્રધાનમંત્રી 7 ફેબ્રુઆરીએ આસામ અને પશ્ચિમ બંગાળની લેશે મુલાકાત

પ્રધાનમંત્રી આ પ્રસંગે 348 કિમીનો દોભી- દુર્ગાનગર કુદરતી વાયુ પાઇપલાઇન સેક્શન પણ રાષ્ટ્રને સમર્પિત કરશે જે પ્રધાનમંત્રી ઉર્જા ગંગા પરિયોજનાનો એક હિસ્સો છે. ‘

Feb 5, 2021, 11:35 PM IST

SURAT: વેપારીએ ઘરકામ કરવા માટે 3 હજારમાં પશ્ચિમ બંગાળમાંથી યુવતીનું અપહરણ કરાવ્યું

સુરતના ઘોડદોડ રોડ વિસ્તારમાં એક કાપડના વેપારીના ઘરે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સેલ (Anti Human Tracking Cell) દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડામાં સુખી સંપન્ને વેપારીના ઘરમાંથી ગોંધી રખાયેલી યુવતી મળી આવી હતી. વેપારીએ આ યુવતીને 3 હજાર રૂપિયામાં ખરીદી હતી. પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ વિંગ પણ બાતમી મળતા દોડતી થઇ હતી. જો કે માનવતા શરમજનક સ્થિતીમાં મુકતા આ કિસ્સામાં બાળકીનું અપહરણ પશ્ચિમ બંગાળથી કરાયું હોવાનું સામે આવ્યું છે. 

Feb 2, 2021, 10:33 PM IST

West Bengal: ચૂંટણી નજીક આવી રહી છે...CM મમતા બેનરજીના ડાન્સનો આ VIDEO તમે જોયો?

પશ્ચિમ બંગાળ (West Bengal) માં આગામી વિધાનસભા ચૂંટણી (Assembly Election) ને જોતા મુખ્યમંત્રી મમતા બેનરજી દરેક પ્રકારના દાવ પેંચ અજમાવી રહ્યા છે. હાલમાં જ તેઓ અલીપુરદ્વાર જિલ્લાના ફલકટામાં યોજાયેલા સામૂહિક લગ્ન સમારંભમાં સામેલ થયા અને ત્યાં બધાની સાથે ડાન્સ પણ કર્યો. 

Feb 2, 2021, 02:53 PM IST

Budget 2021: બજેટમાં ચૂંટણી પર પણ નાણામંત્રીનું ફોકસ, અસમ, તમિલનાડુ અને કેરલ માટે ખોલ્યો ખજાનો

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને આજે સંસદમાં બજેટ રજૂ કર્યું. કોરોના કાળમાં અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા અનેક જાહેરાત કરવામાં આવી તો સાથે આગામી મહિનાઓમાં કેટલાક રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે તો બજેટમાં આ રાજ્યોનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. 
 

Feb 1, 2021, 11:11 PM IST

West Bengal Eelction: મમતા દીદીને 'જય શ્રીરામ'થી નફરત, હાવડાની ચૂંટણી રેલીમાં બોલ્યા સ્મૃતિ ઇરાની

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી (West Bengal Assembly Elections) પહેલા આજે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની (Smriti Irani) એ હાવડામાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. સ્મૃતિ ઈરાની પ્રથમવાર બંગાળના પ્રવાસે આવ્યા છે.
 

Jan 31, 2021, 04:41 PM IST

West Bengal: રેલીમાં ગર્જ્યા Amit Shah, કહ્યું- 'TMC ને ઉખાડીને ફેંકી દઈશું'

દેશના ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) આજે પશ્ચિમ બંગાળ (West Bengal) ના હાવડામાં થઈ રહેલી ભાજપ (BJP) ની રેલીને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કરી.

Jan 31, 2021, 03:43 PM IST

West Bengal: BJP-TMC કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી, ધ્વજને લઇને વિવાદ

ઝપાઝપી બાદ ભાજપ (BJP) અને ટીએમસી  (TMC) બંનેએ એકબીજા પર હિંસા ભડકાવવાનો આરોપ લગાવ્યો છે. ભાજપે આરોપ લગાવતાં કહ્યું કે ટીએમસી કાર્યકર્તાઓના હુમલામાં તેમના કાર્યકર્તા ઘાયલ થયા છે.

Jan 23, 2021, 03:28 PM IST

પશ્ચિમ બંગાળમાં મમતા સરકારને ડબલ ઝટકો, બે મોટા નેતા થયા પાર્ટીમાંથી બહાર

પાર્ટીએ વૈશાલી દાલમિયાને બહાર જવાનો રસ્તો બતાવ્યો છે જ્યારે વન મંત્રી રાજીબ બેનર્જીએ રાજ્યપાલ ધનખડને રાજીનામું સોંપ્યુ છે.

Jan 22, 2021, 09:28 PM IST

મમતા સરકારને ફરી આંચકો, ચૂંટણી પહેલાં વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું

રાજીવ બેનર્જી ગત ઘણા વર્ષોથી કેબિનેટ બેઠકમાં સામેલ થયા ન હતા. ત્યારબાદ અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે તે પોતાનું પદ છોડી શકે છે. જોકે અત્યારે તેમણે પાર્ટીના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. 

Jan 22, 2021, 03:32 PM IST

PM મોદી આવતીકાલે આસામ અને પશ્ચિમ બંગાળની લેશે મુલાકાત, ‘પરાક્રમ દિવસ’ની કરાશે ઉજવણી

આ પ્રસંગે નેતાજી પર કાયમી પ્રદર્શન અને પ્રોજેક્શન મેપિંગ શૉનું ઉદ્ઘાટન થશે. પ્રધાનમંત્રી સ્મૃતિ સિક્કા અને પોસ્ટ ટિકિટને પણ જાહેર કરશે. વળી નેતાજીના જીવનકવન પર આધારિત એક સાંસ્કૃતિક કાર્યક્રમ “આમ્રા નૂતોન જૂબોનેરી દૂત”નું આયોજન પણ થશે.

Jan 22, 2021, 12:13 PM IST

West Bengal Election: કેન્દ્રીય મંત્રીના રોડ-શોમાં BJPના કાર્યકર્તાઓ પર પથ્થરમારો

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, હુમલા બાદ ભાજપના કાર્યકર્તાઓએ ગુંડાઓનો પીછો કર્યો ત્યારબાદ તે પાસેની ગલીઓમાં ભાગી ગયા હતા. ત્યારબાદ ભાજપના કાર્યકર્તાઓએ કેટલીક બાઈકો અને દુકાનોમાં તોડફોડ કરી હતી.

Jan 18, 2021, 06:51 PM IST

TMCના 41 ધારાસભ્યો ભાજપમાં સામેલ થવા તૈયાર, કૈલાશ વિજયવર્ગીયનો મોટો દાવો

પશ્વિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2021 (West Bengal Assembly Election 2021)ને જોતા ભારતીય જનતા પાર્ટી (BJP) અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) વચ્ચે જંગ મહત્વપૂર્ણ બની રહ્યો છે.

Jan 14, 2021, 05:16 PM IST

બંગાળમાં ચૂંટણી પહેલા Mamata Banerjee નો મોટો દાવ, ફ્રી કોરોના રસી આપવાની કરી જાહેરાત 

પશ્ચિમ બંગાળમાં આ વર્ષે થનારી વિધાનસભા ચૂંટણી અગાઉ કોરોના રસી વિશે રાજકારણ શરૂ થઈ ગયું છે અને મુખ્યમંત્રી મમતા બેનરજીએ મોટી ચાલ ચલી છે. મમતા બેનરજીએ રાજ્યમાં દરેકને કોરોના વાયરસની રસી વિનામૂપ્યે આપવાની જાહેરાત કરી છે. 

Jan 10, 2021, 04:15 PM IST

BJPનું મિશન બંગાળ! BJP ચીફ જેપી નડ્ડાએ કહ્યું- 'ખેડુતો સાથે પશ્ચિમ બંગાળમાં અન્યાય'

ભાજપ (BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજે પશ્ચિમ બંગાળ (JP Nadda West Bengal Visit)ના પ્રવાસ પર છે. રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda)ના નેતૃત્વમાં ભાજપ (BJP) પશ્ચિમ બંગાળ (West Bengal) વિધાન સભા ચૂંટણી 2021ના પ્રથમ રાજ્યમાં તેમની શક્તિ પ્રદર્શન કરી રહી છે

Jan 9, 2021, 04:18 PM IST