west bengal

બંગાળ ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષની ગાડી પર પથ્થરમારો, 15 દિવસમાં બીજો હુમલો

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં બુધવારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષની ગાડી પર હુમલો થયો હતો. ભાજપના પ્રદેશ અધ્યક્ષની કાર પર પથ્થર ફેંકવામાં આવ્યા હતા. દિલીપ ઘોષના કાફલામાં પોલીસની ગાડી પણ હતી. 

Nov 25, 2020, 09:57 PM IST

'BJP સોનાર બાંગ્લા બનાવવા માંગે છે, મમતા બેનર્જી ઇચ્છે છે કે તેમના ભત્રીજા મુખ્યમંત્રી બને'

બિહાર વિધાનસભા ચૂંટણી માટે છેલ્લા તબક્કાનું વોટિંગ બાકી છે અને ચૂંટણી પરિણામ આવવામાં માત્ર 4 દિવસ બાકી છે. આ વચ્ચે ભાજપના પૂર્વ અધ્યક્ષ અને ચાણક્ય કહેવાતા અમિત શાહ (Amit Shah)એ પશ્ચિમ બંગાળ (West Bengal)માં વિજયનો પરચમ લહેરાવવાનું મિશન શરૂ કર્યું છે.

Nov 6, 2020, 10:24 PM IST

Durga Puja સમારોહમાં સામેલ થયા PM મોદી, કહ્યું- 'બંગાળે દરેક સમયે દેશની સેવા કરી'

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે વર્ચ્યુઅલ રીતે દુર્ગા પૂજાના કાર્યક્રમમાં ભાગ લઈને પશ્ચિમ બંગાળ (west bengal) માં વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ પણ ફૂંકી દીધુ છે. આજે નવરાત્રિનો છઠ્ઠો દિવસ છે. આ અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક દુર્ગાપૂજા (Durga Puja) પંડાલનું ઉદ્ધાટન કર્યું. આ સાથે જ બંગાળના લોકો સાથે સીધો સંવાદ પણ કર્યો.

Oct 22, 2020, 02:18 PM IST

પ.બંગાળ: પોલીસ સ્ટેશન સામે જ BJPના નેતાની ગોળી મારીને હત્યા, ટીટાગઢમાં તણાવનો માહોલ

પશ્ચિમ બંગાળ (West Bengal) ના ઉત્તર 24 પરગણા જિલ્લામાં રવિવારે મોડી રાતે અજાણ્યા બદમાશોએ ભાજપના નેતા મનિષ શુક્લા (Manish Shukla) ની ગોળી મારીને  હત્યા કરી નાખી છે. શુક્લાની હત્યા જિલ્લાના ટીટાગઢ પોલીસ સ્ટેશન સામે જ થઈ, ત્યારબાદ વિસ્તારમાં ખુબ તણાવનો માહોલ છે. ઘટનાની ગંભીરતા જોતા મધરાતથી જ અહીં ભારે સંખ્યામાં પોલીસફોર્સ તૈનાત છે. આ બાજુ ભાજપે આ મામલે રાજ્યના બરાકપોરમાં બંધનુ આહ્વવાન કર્યું છે. આ કેસની ગંભીરતા જોતા રાજ્યપાલ જયદીપ ઘનખડે કાયદો અને વ્યવસ્થા મુદ્દે વાત કરવા માટે પ્રદેશના ડીજીપી સહિત તમામ અધિકારીઓને સોમવારે રાજભવન બોલાવ્યા છે.

Oct 5, 2020, 07:24 AM IST

ચીનને ફરી એકવાર મોટો ઝટકો આપી રહ્યું છે ભારત, હવે PM મોદીએ કરી આ કાર્યવાહી

મોદી સરકાર (Modi Government)એ ચીન (China)ને ના માત્ર ભારત ચીન સીમા પર પરંતુ વ્યવસાયિક મોરચે પણ પાછળ ધકેલવા માટે ઘણા મોટા પગલાં લેવામાં આવ્યા છે. સરકારે ડિજિટલ સ્ટ્રાઇક (Digital Strike) કરી જ્યાં 200થી વધારે ચાઇનિઝ મોબાઇલ એપ્સ પર પ્રતિબંધ લગાવવાની સાથે જ સરકારે હવે ટોયઝ એટલે કે બાળકોના રમકડાના ક્ષેત્રમાં પણ દેશથી બહાર કરવાનું નક્કી કર્યું છે.

Sep 9, 2020, 08:28 PM IST

Sunny Leone, Neha બાદ હવે Shin Chanએ કર્યું ટોપ, નોંધાઇ પોલીસ ફરિયાદ

પશ્ચિમ બંગાળના રાજકારણની સાથે ઉચ્ચ શિક્ષણ પણ પાતાળમાં જઇ રહ્યું છે. આગામી દિવસોમાં, અહીં કોલેજોમાં એવા વિદ્યાર્થીઓના નામ ટોચ પર છે, જે ફક્ત કોલેજમાં જ નથી, પરંતુ તેમના નામ એક સેલિબ્રિટી સાથે મેળ ખાતા હોય છે. અહીંની કેટલીક કોલેજોમાં આ પ્રકારના કિસ્સાઓ સામે આવ્યા બાદ હવે બાળકોના પ્રિય કાર્ટૂન કેરેક્ટર Shin Chanએ કોલેજમાં ટોપ કર્યું છે. આ લિસ્ટમાં Doraemonનું પણ નામ છે.

Sep 1, 2020, 09:57 PM IST

પશ્ચિમ બંગાળમાં તણાવ: રાજ્યપાલે CM પર સાધ્યું નિશાન, કહ્યું- સર્વેલન્સ પર રાજભવન

પશ્ચિમ બંગાળ (West Bengal)માં રાજભવન અને મુખ્યમંત્રી ઓફિસની વચ્ચે તણાવ ચરમ પર પહોંચ્યો છે. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ (Governor Jagdeep Dhankhar)એ મોટા આરોપ લગાવતા કહ્યું કે, રાજભવનની જાસૂસી થઇ રહી છે, જો કે ખોટું છે. તેમણે કહ્યું કે, તેનાથી રાજ્યભવનનું ગૌરવ ઘટી રહ્યું છે.

Aug 16, 2020, 08:57 PM IST

અજીબોગરીબ કિસ્સો: લગ્નના 9 વર્ષ બાદ મહિલાને ખબર પડી કે તે એક પૂરૂષ છે, જાણો સમગ્ર મામલો

પશ્ચિમ બંગાળની વીરભૂમ જિલ્લાની 30 વર્ષીય એક વિવાહિત મહિલાને પેટના નિચેના ભાગમાં દુખાવો થતા સારવાર માટે હોસ્પિટલ ગઈ હતી. જ્યાં તેને જાણવા મળ્યું કે તે 'પુરૂષ' છે અને તેના અંડકોષમાં કેન્સર (Testicular cancer) છે. મહિલા છેલ્લા 9 વર્ષથી વિવાહિત જીવન જીવી રહી છે અને એક મહિના પહેલા પેટમાં દુખાની ફરિયાદ લઈ શહેરની નેતાજી સુભાષ ચંદ્ર બોઝ હોસ્પિટલ ગઈ હતી, જ્યાં ડોક્ટર અનુપમ દત્તા અને ડો. સોમેન દાસ દ્વારા તપાસ કરવા પર મહિલાની સાચી ઓળખ સામે આવી હતી.

Jun 27, 2020, 05:59 PM IST

પશ્ચિમ બંગાળમાં 31 જુલાઈ સુધી વધી ગયુ લૉકડાઉન, ડરાવી રહ્યો છે કોરોના વાયરસ

west bengal lockdown extended: પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારે કોરોનાના વધી રહેલા કેસને જોતા રાજ્યમાં 31 જુલાઈ સુધી લૉકડાઉન વધારવાનો નિર્ણય કર્યો છે. 

Jun 24, 2020, 09:13 PM IST

'કોરોના એક્સપ્રેસ' મમતા બેનરજીને બંગાળમાંથી બહાર કરી નાખશે: અમિત શાહ

પોતાના સંબોધનમાં શાહે કહ્યું કે ભાજપ બંગાળને સોનાર બાંગ્લા બનાવવા માંગે છે. ભાજપ સંસ્કારી બંગાળ બનાવવા માંગે છે. બંગાળની જનતાને પીએમ મોદીનું સમર્થન છે. 6 વર્ષમાં ગરીબોના બેન્કમાં ખાતા ખોલ્યા છે. 

Jun 9, 2020, 11:58 AM IST

બિહાર બાદ હવે બંગાળ, અમિત શાહ આજે મમતા બેનરજીના ગઢમાં કરશે વર્ચ્યુઅલ રેલી

કોરોના (Corona Virus) મહામારીએ દેશમાં ચૂંટણી પ્રચારની તસવીર જ બદલી નાખી છે. બિહાર બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) હવે પશ્ચિમ બંગાળમાં વર્ચ્યુઅલ રેલીથી મંગળવારે ભાજપના ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. શાહની આ રેલી ખુબ મહત્વની છે  કારણ કે પ્રદેશમાં આગામી વર્ષે (2021)માં વિધાનસભા ચૂંટણી થવાની છે પરંતુ ભાજપ અત્યારથી જ ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયો છે. 

Jun 9, 2020, 07:24 AM IST

બંગાળમાં 1થી ધાર્મિક સ્થળ અને 8 જૂનથી સમગ્ર રાજ્ય ધમધમતું થશે: મમતા બેનર્જી

  કોરોના સંકટ મુદ્દે શુક્રવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, રાજ્યમાં ધાર્મિક સ્થળો 1 જુનથી ખોલી દેવામાં આવશે. જો કે તેના માટે કેટલીક જરૂરી વાતો પણ થશે. જેનું પાલન કરવું પડશે. મમતાએ જાહેરાત કરી કે, એક જુનથી તમામ ધાર્મિક સ્થળો સવારે 10 વાગ્યાથી ખોલી શકાશે. 

May 29, 2020, 07:30 PM IST

આવતી કાલથી શરૂ થશે ડોમેસ્ટિક વિમાન સેવા, મહારાષ્ટ્ર સહિત આ 3 રાજ્યોનો વિરોધ

સોમવારથી સમગ્ર દેસમાં ડોમેસ્ટિક વિમાન સેવા શરૂ થઈ રહી છે. જો કે, કેટલાક બિન ભાજપા શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ તેનો વિરોધ કર્યો છે. આ રાજ્યોના મુખ્યમંત્રીઓ વિરોધ કરવાના પોતપોતાના તર્ક છે. એવામં આ રાજ્યોમાં લોકોને વિમાન સેવા શરૂ થવા માટે થોડી રાહ જોવી પડશે.

May 24, 2020, 07:53 PM IST

Amphan સાયક્લોનથી ભારતને 1 ટ્રિલિયન રૂપિયાનું નુકસાન થવાની આશંકા

સુપર સાયક્લોન અમ્ફાન (Cyclon Amphan)થી દેશને લગભગ 1 ટ્રિલિયન રૂપિયાથી વધારે નુકસાન થવાની આશંકા છે. પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં આ સાયક્લોનથી સૌથી મોટો વિનાશ થયો છે. ત્યારે આ સાથે પાડોસી દેશ બાંગ્લાદેશે પણ કહ્યું છે કે, તેને 11 અરબ ટકાનું નુકસાન થયું છે. જો કે, આ હજુ વધી શકે છે.

May 24, 2020, 06:58 PM IST

અમ્ફાને મચાવી બંગાળમાં તબાહી, રાહત કાર્ય માટે મમતા સરકારે માગી સેનાની મદદ

પશ્ચિમ બંગાળ (West Bengal)એ રાજ્યમાં અમ્ફાન સાયક્લોન (Amphan Cyclone)થી પ્રભાવિત વિસ્તારમાં રાહત કાર્યોમાં ઝડપ લાવવા માટે શનિવારે સેના, રેલ્વે અને બંદરની મદદ લેવામાં આવી છે. સરકારે ખાનગી સંસ્થાઓને પણ આ હેતુ માટે કર્મચારીઓ અને ઉપકરણો પૂરા પાડવા જણાવ્યું છે.

May 23, 2020, 08:23 PM IST

CM મમતા બેનર્જીની રેલવેને અપીલ, કહ્યું- 26 મે સુધી ન મોકલો શ્રમિક સ્પેશિયલ ટ્રેન

પશ્ચિમ બંગાળ (West Bengal)ની મુખ્યમંત્રી મમતા બેનર્જી (Chief Ministed Mamata Benerjee)એ ભારતીય રેલવે (Indian Railway)ને અમ્ફાન (Amphan)ના કારણે 26 મે સુધી શ્રમિક સ્પેશિયલ ટ્રેન રાજ્યમાં ન મોકલવા અપીલ કરી છે. પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ રાજીવ સિન્હાએ પત્રમાં રેલવે બોર્ડના અધ્યક્ષ વીકે યાદવથી કહ્યું કે, સુપર સાયક્લોન અમ્ફાને 20-21 મેના રાજ્યને સંપૂર્ણ રીતે પ્રભાવિત કર્યું છે. જેનાથી રાજ્યમાં ઘણું નુકશાન થયું છે.

May 23, 2020, 04:21 PM IST

'અમ્ફાન' ના કહેર પર PM મોદીની જાહેરાત, પશ્વિમ બંગાળને એક હજાર કરોડનું રાહત પેકેજ

અમ્ફાન વાવાઝોડા  (Amphan Cyclone)ના કારણે પશ્વિમ બંગાળના થયેલી તબાહીનું નિરિક્ષણ લીધા બાદ પીએમ મોદીએ કહ્યું કે 'આ વાવાઝોડાના કારણે 80 લોકોના મોત થયા છે. જે પરિવારએ પોતાના સ્વજન ગુમાવ્યા છે.

May 22, 2020, 03:15 PM IST
PM modi visit west bengal and odisha PT2M24S

PM મોદી પ.બંગાળ જવા રવાના થયા, અમ્ફાનથી થયેલા નુકસાનની સમીક્ષા કરશે

pm modi visits west bengal and odisha to take stock of the situation in the wake of cyclone amphan, watch video.

May 22, 2020, 10:05 AM IST

સુપર સાયક્લોન અમ્ફાનના કારણે ભારે વિનાશ, જુઓ Photos

ભીષણ ચક્રવાતી તોફાન અમ્ફાન બુધવારના ભારતીય કિનારા વિસ્તાર તરફ ઝડપથી આગળ વધ્યું જેના કારણે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં વરસાદ શરૂ થયો છે.

May 20, 2020, 11:54 PM IST

સુપર સાયક્લોન Amphanના કારણે બંગાળમાં 10-12, ઓડિશામાં 2 લોકોના મોત

મુખ્યમંત્રીએ કહ્યું કે, ઉત્તર, દક્ષિણ 24 પરગણામાં તોફાનથી સૌથી વધારે તબાહી થઈ છે. કોલકાતામાં પણ ભારે નુકસાન થયું છે.  સચિવાલયને મોટું નુકસાન પહોંચ્યું છે. કોમ્યુનિકેશન પ્રભાવિત થયું અને લોકોના જીવ ગયા છે.

May 20, 2020, 08:07 PM IST