Sonam Raghuvanshi Latest Update: રાજા રઘુવંશી હત્યાકાંડની પોલીસ તપાસમાં સંજય વર્મા નામના એક નવા પાત્રનો સમાવેશ થયો છે. જી હા...સોનમ રઘુવંશીએ સંજય વર્મા નામના વ્યક્તિ સાથે ફોન પર સેંકડો વખત વાત કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સોનમ રઘુવંશીએ લગભગ 1 મહિનામાં સંજય વર્મા નામના વ્યક્તિ સાથે વાતો કરી છે.