workers

Workers Going To MP From Surat Got Stuck In Dabhoi's Vega Chokdi PT3M12S

સુરતથી MP જતા શ્રમિકો ડભોઈની વેગા ચોકડી અટવાયા

Workers Going To MP From Surat Got Stuck In Dabhoi's Vega Chokdi

May 2, 2020, 06:10 PM IST
Workers Caught From Amirgarh Check Post In Banaskantha PT5M10S
31 industrial units started in Aravalli now workers get support PT1M24S

અરવલ્લીમાં 31 ઔદ્યોગિક એકમો શરૂ, શ્રમિકોને મળ્યો સહારો

31 industrial units started in Aravalli now workers get support watch video on zee 24 kalak.

Apr 21, 2020, 08:30 AM IST
RSS Helping To Poor And Workers In Surat PT4M11S

Coronaનો કહેર : પોલીસે હિજરત કરતા શ્રમિકોને અટકાવતા ફાટી નીકળ્યું ઘર્ષણ

લોકડાઉનને પગલે જાહેર કરાયેલી પરિસ્થિતિ વધારે વણસી છે. લોકો હવે ધીરજ ગુમાવી રહ્યા છે ત્યારે સુરતમાં પરપ્રાંતિયો દ્વારા પથ્થરમારો કરાયો હોવાની ઘટના સામે આવી છે. 

Mar 30, 2020, 08:47 AM IST

અમદાવાદ: લોકડાઉન છતા પણ UP, MP અને રાજસ્થાની શ્રમજીવીઓની હિજરત યથાવત્ત

લોકડાઉનના કારણે સમગ્ર દેશ અને રાજ્ય ઠપ્પ થઇ ચુક્યા છે. જેના કારણે ગુજરાતમાં બહારથી આવેલા સેંકડો શ્રમજીવીઓ પોત પોતાના રાજ્યમાં પરત ફરી રહ્યા છે. જો કે લોકડાઉનના કારણે કોઇ વાહન નહી મળવાનાં કારણે આ શ્રમજીવીઓ પોતાનાં પરિવાર સાથે ખભે થેલા નાખીને ચાલતી પકડી છે. આ લોકો ચાલતા રાજસ્થાન, બિહાર, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ સહિતનાં રાજ્યોમાં પોતાના પારિવારિક ગામડે પરત ફરી રહ્યા છે. 

Mar 29, 2020, 05:14 PM IST
10 Workers Attempt Self-Immolation In Dangadhara PT4M53S

ધ્રાંગધ્રામાં 10 કામદારોએ કર્યો આત્મવિલોપનનો પ્રયાસ

ધ્રાંગધ્રા કેમીકલ વર્કસ સામે છેલ્લા ઘણા સમયથી કામદારો ઉપવાસ ઉપર બેઠેલા છે. ઉપવાસી કામદારો દ્વારા અગાઉ આત્મવિલોપન ની ચીમકી આપવામાં આવેલ અને તેઓ દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ પણ કરવામાં આવેલ હતો. આજરોજ આ ઉપવાસી કામદારો પૈકીના 10 કામદારો દ્વારા ઝેરી દવા પી લેવામાં આવેલ છે.

Mar 5, 2020, 06:50 PM IST

ગૃહમંત્રી બન્યા બાદ ‘શહેનશાહ’ પહેલીવાર ગુજરાતમાં, લોકોના મનમાં લોકતંત્રની આસ્થા વધી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના અમદાવાદ પ્રવાસને લઇને આજે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને ગુજરાત ભાજપના નેતાઓ એરપોર્ટ ખાતે તેમનું સ્વાગત કરવા માટે પહોંચ્યા હતા. એરપોર્ટ પર મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત ભાજપના કાર્યકરો દ્વારા તેમનું સ્વાગત કરવા પહોંચ્યા હતા. 

Jul 3, 2019, 04:55 PM IST
Vavdodra: Railway Workers Electrocuted PT1M53S

વડોદરા રેલવે સ્ટેશન પર કર્મચારીઓને લાગ્યો કરંટ, જુઓ પછી શું થયું

વડોદરા: પાવર બ્લોક દરમિયાન ટાવર વેગન પર કામ કરતા લાગ્યો કરંટ, 6 કર્મચારીઓને કરંટ લાગતા હોસ્પિટલ ખસેડાયા. પ્લેટફોર્મ નંબર 2 નજીક બની ઘટના. ત્રણ કર્મચારીઓને હોસ્પિટલમાંથી અપાઈ રજા, ત્રણ હજી સારવાર હેઠડ.

Jun 17, 2019, 05:20 PM IST

સુરત: મારામારી કરનાર ભાજપ કોંગ્રેસના 15 કાર્યકરોની ધરપકડ

4 એપ્રિલે લોકસભાની ચૂંટણીના ઉમેદવારના ફોર્મ ભરવા માટે આવેલા ભાજપ-કોગ્રેસના કાર્યકરો વચ્ચે છુટ્ટા હાથની મારામારી સર્જાય હતી. જે બનાવમા બંને પક્ષો દ્વારા ઉમરા પોલીસ મથકમા ફરિયાદ નોધાવાય હતી. જે ફરિયાદના આધારે ઉમરા પોલીસે બંને પક્ષના 15 કાર્યકરોની ધરપકડ કરી હતી.
 

Apr 13, 2019, 04:18 PM IST
Rajkot Congress Workers Are Disappointed With Lalit Vasoyas Work PT2M52S

કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા સામે કોંગ્રેસના કાર્યકરોનો અસંતોષ , જાણો કારણ

પોરબંદર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા સામે રાજકોટ-ઉપલેટાના કોંગ્રેસના કાર્યકરોએ અસંતોષ વ્યક્ત કર્યો, ટિકિટ મળતાં કોંગ્રેસના જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો,સંગઠનના આગેવાનોને વિશ્વાસમાં ન લેવાતા હોવાથી રોષ વ્યક્ત કર્યો

Apr 5, 2019, 05:45 PM IST
Loksabha Election 2019 Banaskantha Combat Between BJP Congress Workers PT2M9S

લોકસભા ચૂંટણી 2019ઃ બનાસકાંઠામાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે તકરાર જુઓ વિડીયો

બનાસકાંઠામાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે તકરાર, ભાજપ-કોંગ્રેસ કાર્યકરો આવ્યાં આમને સામને, કોંગ્રેસ કાર્યકરોએ ભાજપની રેલી સામે કર્યાં સૂત્રોચ્ચાર.

Apr 4, 2019, 02:40 PM IST
Loksabha Election 2019: Surat Combat Between BJP Congress Workers PT11M48S

લોકસભા ચૂંટણી 2019ઃ સુરતમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બબાલ જુઓ વિડીયો

લોકસભા ચૂંટણી 2019: સુરત કલેક્ટર કચેરી બહાર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી , પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો

Apr 4, 2019, 02:30 PM IST
Gandhinagar BJP Workers Demanded Not_To_Give_Ticket_To_Asha_Patel PT1M42S

ઉંઝા વિધાનસભા પેટા ચૂંટણીને લઈ ભાજપમાં બબાલ, જાણો વિગત

ગાંધીનગર : ઉંઝા વિધાનસભા પેટા ચૂંટણીને લઈ આશા પટેલને ટિકિટ ન આપવા કાર્યકરો કમલમ પહોચ્યા, આયાતી ઉમેદવારને બદલે સંગઠનના કાર્યકરોને ટિકિટ આપવી જોઈએ એવી માંગ

Apr 3, 2019, 08:35 PM IST
Loksabha Election 2019 Panchmahal 500 BJP Workers Joined Congress PT2M32S

લોકસભા ચૂંટણી 2019ઃપંચમહાલમાં કોંગ્રેસે પાડ્યું ભાજપના ગઢમાં ગાબડું, જુઓ વિગત

પંચમહાલમાં કોંગ્રેસે પાડ્યું ભાજપના ગઢમાં ગાબડું, ભાજપના મહિસાગર-શહેરાના કાર્યકરો-આગેવાનો સહીત 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા,

Apr 3, 2019, 06:55 PM IST

વાપી જીઆઇડીસીની કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ, બે કામદારોના મોત

જય કેમિકલ કંપનીના માલિક વાપી ઇન્ડસ્ટ્રિયલ એસોસીએશનના પ્રમુખ પ્રકાશ ભદ્રા છે. આમ વીઆઇએના પ્રમુખની જ કંપનીમાં ઘટના બનતા વાપીના અગ્રણી ઉદ્યોગપતિઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતા

Mar 21, 2019, 02:17 PM IST
Blast In Vapi Chemical Company, 2 People Death PT1M1S

વાપીની કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ, 2 વ્યક્તિના મોત

વાપી જીઆઇડીસીના સેકન્ડ કેસમાં આવેલી જય કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થતા બે કામદારોના મોત થયા છે જ્યારે પાંચ કામદારો ગંભીર રીતે ઘાયલ થતાં તેમને સારવાર માટે વાપીની રેનબો હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તો સમગ્ર ઘટના બાદ વાપી જી.આઇ.ડી.સી. પોલીસે સ્થળ પર પહોંચી આગળની તપાસ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

Mar 21, 2019, 02:00 PM IST