world news

ભારતમાં ખેડૂત આંદોલન વચ્ચે બ્રિટનના પ્રધાનમંત્રીનું PM મોદી વિશે આ નિવેદન શું સૂચવે છે?

બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સને (Boris Johnson) પોતાના ભારત પ્રવાસ પહેલા જળવાયુ પરિવર્તનના મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ના ખુબ વખાણ કર્યા.

Mar 18, 2021, 07:49 AM IST

ખતરામાં છે ઇમરાન સરકાર, શું જતી રહેશે પાકિસ્તાનના પીએમની ખુરશી?

ઇમરાન ખાન (Imran Khan) વર્ષ 2018માં પાકિસ્તાન (Pakistan) ના પ્રધાનમંત્રી બન્યા હાઅ. અત્યારે તેમના સત્તામાં આવ્યાને 5 વર્ષ પણ પુરા થયા નથી અને હવે લાગતું પણ નથી કે તે પાંચ વર્ષ પુરા પણ કરી શકશે.

Mar 5, 2021, 11:46 PM IST

Earthquake in New Zealand: કોરોનાકાળમાં 8.1ની તીવ્રતાના ભૂકંપથી ઘ્રુજી ઉઠ્યો આ દેશ, સુનામીની ચેતવણી

પહેલો ભૂકંપ રાતે લગભગ 2.27 વાગે નોર્થ આઈલેન્ડ વિસ્તારમાં આવ્યો હતો. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.2ની હતી. ત્યારબાદ 4 કલાક પછી કેરમાડેક દ્વીપ પાસે 7.4ની તીવ્રતાથી ભૂકંપના ઝટકા મહેસૂસ થયા હતા. ત્રીજો આંચકો 8.28 વાગે (સ્થાનિક સમય સવારે) 8.1ની તીવ્રતાનો આવ્યો હતો.

Mar 5, 2021, 09:24 AM IST

ગોલ્ફર ટાઈગર વૂડ્સની કારને અકસ્માત, ગંભીર રીતે ઘાયલ થયા

  • મંગળવારે સવારે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં તેમના સિવાય બીજુ કોઈ ન હતું
  • તેઓ અકસ્માત થયા બાદ એટલા સતર્ક હતા કે, તેમણે આંગળીઓની મદદથી વિન્ડશીલ્ડ ખોલી દીધું હતું, જેથી તેઓ બહાર નીકળી શક્યા હતા

Feb 24, 2021, 11:44 AM IST
Top 10 World News Today 21 February PT3M2S

જુઓ દુનિયાના મહત્વના ટોપ 10 સમાચાર

Top 10 World News Today 21 February

Feb 21, 2021, 08:50 PM IST

OMG સાચવજો...હવાથી ગર્ભવતી થઈ મહિલા, 15 જ મિનિટમાં ડિલિવરી પણ થઈ ગઈ!

એક ઈન્ડોનેશિયન મહિલાએ વિચિત્ર દાવો કર્યો છે. જેને જાણીને તમે પણ દંગ રહી જશો.

Feb 18, 2021, 03:37 PM IST

Romania: બ્યૂટી ક્વીનનો ચોંકાવનારો દાવો, સુંદરતા બની મોટી મુસીબત

રોમાનિયા (Romania) ની એક પૂર્વ મોડલે પોતાની પૂર્વ સંસ્થાન પર ચોંકાવનારો આરોપ લગાવ્યો છે. અનેક બ્યૂટી કોન્ટેસ્ટનો તાજ જીતનારી આ બ્યૂટી ક્વીનનું નામ ક્લોડિયા એડિલિન(Claudia Ardelean) છે.

Feb 18, 2021, 12:24 PM IST
Top 10 World News Today 07 February PT3M10S

જુઓ દુનિયાના મહત્વના ટોપ 10 સમાચાર

Top 10 World News Today 07 February

Feb 7, 2021, 08:35 PM IST

4 વર્ષ બાદ મૃત પત્ની સાથે થઈ પતિની મુલાકાત, તસવીરો તમને પણ કરી દેશે ભાવુક

એક વ્યક્તિ હંમેશા માટે દુનિયા છોડી ચુકેલી પત્નીને ફરી મળી શક્યો. સાંભળવામાં આ અટપટુ જરૂર લાગી રહ્યું છે. પરંતુ વર્ચ્યુઅલ રિયાલિટી  (Virtual Reality) એ આ સંભવ કરી દેખાડ્યું છે. 

Feb 2, 2021, 06:37 PM IST

Myanmar માં તખ્તાપલટ, આંગ સાન સૂ કી સહિત અનેક નેતાઓની અટકાયત, એક વર્ષ માટે કટોકટી લાગુ

મ્યાન્મારમાં સેનાએ દેશના નેતા આંગ સાંગ સૂ કી (Aung San Suu Kyi) અને અન્ય નેતાઓને અટકાયતમાં લીધા છે. 

Feb 1, 2021, 08:10 AM IST
Top 10 World News Today 31 January PT3M45S

જુઓ દુનિયાના મહત્વના ટોપ 10 સમાચાર

Top 10 World News Today 31 January

Jan 31, 2021, 08:50 PM IST

Daniel Pearl ના હત્યારાનો છૂટકારા પર અમેરિકા ભડકી ગયું, પાકિસ્તાનને ચેતવણીના સૂરમાં કહ્યું કે...

અમેરિકન પત્રકાર ડેનિયલ પર્લ (Daniel Pearl) ના હત્યારા અહમદ ઉમર શેખને પાકિસ્તાની સુપ્રીમ કોર્ટ દ્વારા છોડી મૂકવાના આદેશ પર વ્હાઈટ હાઉસે (White House) ખુબ નારાજગી વ્યક્ત કરી છે. મુખ્ય પ્રવક્તા જેન સાકીએ કહ્યું કે જો બાઈડેન પ્રશાસન પાકિસ્તાન (Pakistan) ના આ નિર્ણયથી નારાજ છે. આતંકવાદથી પીડિત લોકો દરેક જગ્યાએ છે એમ કહીને તેમણે પાકિસ્તાનની સરકાર પાસે આ મામલે કાયદાકીય વિકલ્પોની સમીક્ષા કરવાની માગણી કરી. 

Jan 29, 2021, 03:35 PM IST

America એ બહાર પાડી Travel Advisory, નાગરિકોને કહ્યું- 'ભારત-પાકિસ્તાનમાં જોખમ, મુસાફરી કરવાથી બચો'

અમેરિકા (America) ની નવી સરકારે પોતાના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી  (Travel Advisory) બહાર પાડી છે. જેમાં  ભારતનો પણ ઉલ્લેખ છે. જો બાઈડેન પ્રશાસને પોતાના નાગરિકોને કહ્યું છે કે હાલના સમયમાં તેમણે ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ  (India, Pakistan, Bangladesh) નો પ્રવાસ કરવાથી બચવું જોઈએ.

Jan 27, 2021, 10:16 AM IST

Canada: પતિને આવ્યું સપનું... મહિલાએ તે જ નંબરની લીધી Lottery, જીત્યા 344 કરોડ રૂપિયા

સપનું આવવું એક સામાન્ય વાત છે. પરંતુ જ્યારે  કેટલાક સપના સાચા પડી જાય ત્યારે માણસ ખુશીમાં ઝૂમી ઉઠે છે. આવું જ કઈંક થયું છે કેનેડા (Canada) માં રહેતી ડેંગ પ્રવાતોડોમ (Deng Pravatoudom) સાથે. પતિએ એક સપનું જોયું અને બંનેનું પછી તો ભાગ્ય જ બદલાઈ ગયું

Jan 25, 2021, 01:45 PM IST

હવે કોરોનાને રોકવા માટે આવી રહ્યો છે 'નેઝલ સ્પ્રે', જાણો ખૂબીઓ

 'નેઝલ સ્પ્રે' (Nasal spray) ને હજુ સુધી કોઇ નામ મળ્યું નથી. જોકે તેને બનાવવામાં જે રસાયણોનો ઉપયોગ થાય છે. તેને મેડિકલ ઉપયોગ માટે મંજૂરી પ્રાપ્ત છે અને તે માનવ દ્રારા ઉપયોગ કરવમાં સુરક્ષિત છે.

Jan 25, 2021, 07:43 AM IST
Top 10 World News Today 15 January PT3M55S

જુઓ દુનિયાના મહત્વના ટોપ 10 સમાચાર

Top 10 World News Today 15 January

Jan 15, 2021, 09:10 PM IST

Earthquake: ઈન્ડોનેશિયામાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ, અત્યાર સુધીમાં 7 લોકોના મૃત્યુ, અનેક ઘાયલ

ઈન્ડોનેશિયાના સુલાવેસી દ્વિપમાં શુક્રવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા. જેમાં ઓછામાં ઓછા 7 લોકોના મોત થયા છે.

Jan 15, 2021, 09:36 AM IST

રેકોર્ડ સર્જનારા કબૂતર 'જો'ની પાછળ પડી ગયું ઓસ્ટ્રેલિયા, પકડીને મોતને ઘાટ ઉતારશે

ઓસ્ટ્રેલિયામાં હાલ એક કબૂતર ચર્ચાનો વિષય બન્યું છે અને પ્રશાસન કોઈ પણ ભોગે તેને મારી નાખવા માંગે છે.

Jan 15, 2021, 08:59 AM IST

દુનિયાના આ મહાનગરો પર તોળાઈ રહ્યું છે મોટું સંકટ, કમોતે માર્યા જશે કરોડો લોકો? 

અમે તમને એવા કેટલાક શહેરો વિશે જણાવી રહ્યા છે કે જેમના પર આ પાણીની સમસ્યાનું સૌથી મોટું જોખમ છે. 

Jan 14, 2021, 11:02 PM IST
Top 10 World News Today 14 January PT3M32S

જુઓ દુનિયાના મહત્વના ટોપ 10 સમાચાર

Top 10 World News Today 14 January

Jan 14, 2021, 10:55 PM IST