world news

કોરોનાથી દુનિયાને હચમચાવી નાખનારા BATની નવી જ પ્રજાતિ મળી, વૈજ્ઞાનિકો ચોંક્યા

વૈજ્ઞાનિકોએ ઓરેન્જ કલરના ચામાચીડિયા શોધી કાઢ્યા છે. 

Jan 14, 2021, 09:37 PM IST

મહાભિયોગ પ્રસ્તાવ: Donald Trump ને મળ્યો Mike Pence નો સાથ, પરંતુ અનેક રિપબ્લિકન સાંસદોએ મુશ્કેલી વધારી

કેપિટલ હિલ હિંસા મુદ્દે ટીકાનો સામનો કરી રહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ(Donald Trump) વિરુદ્ધ મહાભિયોગના પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. અમેરિકી સંસદમાં મહાભિયોગના પક્ષ અને વિરોધમાં દલીલો થઈ રહી છે. આ બધા વચ્ચે ડેમોક્રેટ્સના ભારે દબાણ છતાં ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સે(Mike Pence) ટ્રમ્પને પદ પરથી હટાવવા માટે બંધારણના 25માં સંશોધનનો ઉપયોગ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. પેન્સે હાઉસ સ્પીકર નેન્સી પેલોસી (Nancy Pelosi)ને પત્ર લખીને સ્પષ્ટ કરી દીધુ કે તેમનો એવો કોઈ ઈરાદો નથી. 

Jan 13, 2021, 01:32 PM IST

રાષ્ટ્રપતિ પદ છોડતાની સાથે જ ટ્રમ્પ પર તૂટી પડશે મુસિબતોનો પહાડ!, આ બેન્કે તો શરૂઆત પણ કરી દીધી

અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ(Donald Trump)નો કાર્યકાળ ખતમ થવામાં હવે બસ એક અઠવાડિયા જેટલો સમય બચ્યો છે અને આગળ તેમના રસ્તામાં મુસિબતોના પહાડ તૂટી શકે છે.

Jan 13, 2021, 10:19 AM IST

VIDEO: એકતરફ Capitol Hill પર થવાની હતી હિંસા, બીજી તરફ પાર્ટી કરી રહ્યા હતા ડોનાલ્ડ ટ્રમ્પ

અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટે 3 નવેમ્બરને ચૂંટણી થઇ હતી, જેમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઇડેનને 306 ઇલેક્ટોરલ કોલેજ વોટ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્ર્મ્પને 232 વોટ મળ્યા હતા.

Jan 8, 2021, 11:17 PM IST

દુનિયાના સૌથી અમીર વ્યક્તિને 'ભરોસો' છે આ એપ પર, WhatsApp પર નહીં? જાણો કારણ

છેલ્લા કેટલાક દિવસથી પ્રાઈવસી પોલીસીમાં ફેરફાર કરીને વોટ્સએપ(WhatsApp) ચર્ચામાં છે.

Jan 8, 2021, 03:47 PM IST

કોરોનાની રસીની આડઅસર!, રસી મૂકાવ્યા બાદ ડોક્ટરના પ્લેટલેટ્સની સંખ્યા ઝીરો થઈ ગઈ, આખરે મોત થયું

અમેરિકાના મિયામી શહેરના ડોક્ટર ગ્રેગરી માઈકલના મોત પાછળ તેમના પત્નીએ કોરોના રસી ફાઈઝરને જવાબદાર ઠેરવી છે.

Jan 8, 2021, 01:49 PM IST

વિદાય લેતા પહેલા ટ્રમ્પે ચીન પર કરી 'ડિજિટલ સ્ટ્રાઈક', અનેક ચીની એપ્સ પર લગાવ્યો પ્રતિબંધ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાંથી વિદાય થતા પહેલા ચીનને મોટો ફટકો માર્યો છે. તેમણે Alipay, WeChat Pay સહિત કેટલીક અન્ય ચીની એપ્સ ઉપર પણ પ્રતિબંધ લગાવ્યો છે. અમેરિકાએ પ્રતિબંધનું કારણ જણાવતા કહ્યું કે આ એપ્સ યૂઝર્સની જાણકારી ચીનની કમ્યુનિસ્ટ સરકારને પહોંચાડી શકે છે. રાષ્ટ્રપતિ ચૂંટણી હાર્યા બાદથી અત્યાર સુધીમાં ડોનાલ્ડ ટ્રમ્પ ચીન વિરુદ્ધ અનેક પગલાં ભરી ચૂક્યા છે. આથી શક્ય છે કે 20 જાન્યુઆરી પહેલા આવા જ કેટલાક નિર્ણયો જોવા મળે. 

Jan 6, 2021, 09:57 AM IST

S-400: US રાજદૂતે કહ્યું-અમે મિત્રો પર કાર્યવાહી નથી કરતા પણ ભારતે 'કોઈ એકની પસંદગી' કરવી પડશે

અમેરિકી કોંગ્રેસના રિપોર્ટ બાદ ભારત-રશિયા (India-Russia) વચ્ચેના રક્ષા સંબંધો અંગે ભારતમાં અમેરિકાના રાજદૂત કેનેથ જસ્ટર(Kenneth Juster) એ ટિપ્પણી કરી છે.

Jan 6, 2021, 09:19 AM IST

અમેરિકા હવે ભારત પર અકળાયું, રશિયા સાથેની S-400 એર ડિફેન્સ સિસ્ટમ ડીલ મુદ્દે આપી આ ચેતવણી

રિપોર્ટમાં ચેતવણી અપાઈ છે કે S-400 ડીલના કારણે અમેરિકા 'કાઉન્ટિંગ અમેરિકાઝ એડવરસરીઝ થ્રુ સેંક્શન્સ એક્ટ' એટલે કે પ્રતિબંધો દ્વારા મુકાબલો કરવાના સંબંધિત કાયદા હેઠળ ભારત પર પ્રતિબંધ લગાવી શકે છે.

Jan 5, 2021, 07:17 AM IST

બ્રિટનમાં AstraZeneca-Oxford vaccine આપવાનું શરૂ, 82 વર્ષના વયોવૃદ્ધને રસી આપવામાં આવી

ભારતમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને દવા બનાવનારી કંપની એસ્ટ્રાજેનેકાની ભાગીદારીમાં વિક્સિત કોરોના રસી કોવીશિલ્ડ (Oxford University and AstraZeneca's Covid Vaccine Covishield) ના મર્યાદિત ઈમરજન્સી ઉપયોગ કરવાની મંજૂરી આપી દેતા સવાલ ઉઠી રહ્યા છે પરંતુ બ્રિટનમાં સોમવારે આ રસી આપવાની શરૂઆત થઈ ગઈ છે.

Jan 4, 2021, 03:41 PM IST

શું યુદ્ધની તૈયારી કરી રહ્યું છે China? LAC પર ભારત-ચીન વિવાદ પર આવ્યા મોટા સમાચાર

ભારત અને ચીન વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ચાલી રહેલા ગતિરોધ વચ્ચે ચીન (China)નું નવું ષડયંત્ર સામે આવ્યું છે. ચીને ભારતીય ચોકીઓની સામે ટેન્ક તૈનાત કર્યા છે.

Jan 4, 2021, 12:47 PM IST

ચીનના અબજપતિ અને અલીબાબા સમૂહના માલિક છેલ્લા 2 મહિનાથી 'ગૂમ'

ચીન (China) ના ત્રીજા નંબરના સૌથી મોટા અબજપતિ અને અલીબાબા સમૂહના માલિક જેક મા (Jack Ma) છેલ્લા 2 મહિનાથી ગૂમ છે. ચીનમાં ટેક્નોલોજીની દુનિયામાં રાજ કરનારા જેક મા ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping) સાથે વિવાદ બાદ છેલ્લા બે મહિનાથી ક્યાંય જોવા મળ્યા નથી.

Jan 4, 2021, 10:51 AM IST

દરેક ભારતીય માટે ગર્વની પળ!, UN Security Council માં આજે ભારતનો તિરંગો લહેરાશે 

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં આજે આન બાન શાનથી ભારતનો તિરંગો લહેરાતો જોવા મળશે. જે દરેક ભારતીય માટે ગર્વની પળ હશે. 

Jan 4, 2021, 08:42 AM IST

Niger દેશમાં મોટો આતંકી હુમલો, આતંકીઓ 70 નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતાર્યા

સાઉથ આફ્રીકી દેશ નાઈજર (Niger) માં મોટો આતંકી હુમલો થયો છે. અહીં આતંકીઓએ બે ગામ પર હુમલો કરીને 70થી વધુ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા.

Jan 3, 2021, 12:20 PM IST

પડોશમાં રહેતી પરણિત યુવતી સાથે બંધ બારણે 'સુવાળા સંબંધ' રાખવા યુવકે એવું તે ભેજું ચલાવ્યું...જાણીને ચક્કર ખાઈ જશો

મેક્સિકો(Mexico) ના તિજુઆના (Tijuana)માં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

Dec 31, 2020, 02:03 PM IST

Shocking! વાસનાએ જીવલેણ કોરોનાને પણ ભૂલાવી દીધો, હોસ્પિટલના ટોઈલેટમાં માણ્યું કોરોના દર્દી સાથે સેક્સ

કોરોનાના દર્દી સાથે સેક્સ દરમિયાન મેલ નર્સે પીપીઈ કિટ ઉતારી નાખી હતી. આ વાતનો ખુલાસો સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા થયો.

Dec 31, 2020, 09:04 AM IST

Siberia માં -39 ડિગ્રી સેલ્સિયસમાં થઈ બિકિની પાર્ટી, PHOTOS જોઈને તમને કડકડતી ઠંડીમાં પસરેવો વળી જશે

સાઈબેરિયાના શહેર ટોમ્સ્કમાં માઈનસ 39 ડિગ્રી સેલ્સિયસમાં સ્વિમવેર પહેરીને પાર્ટી કરતા કેટલાક લોકોના એક સમૂહની તસવીરો અને વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. વીડિયોમાં એક ડઝનથી વધુ લોકો બિકિની અને સ્વિમવેર પહેરેલા જોવા મળે છે. વીડિયો વાયરલ થયા બાદ કેટલાક લોકોએ આ પાર્ટીના ખુબ વખાણ કર્યા તો કેટલાક લોકો તેને મૂરખાઈવાળી હરકત જણાવે છે. (તસવીરો-સાભાર-ઈન્સ્ટાગ્રામ)

Dec 29, 2020, 12:37 PM IST

જતા-જતા અમેરિકી નાગરિકોને ખુશ કરી ગયા ડોનાલ્ડ ટ્રમ્પ, લોકોને મળશે આર્થિક મદદ

નવા ચૂંટાઈ આવેલા રાષ્ટ્રપતિ જો બાઈડેને પેકેજ પર સહી કરવા માટે ટ્રમ્પ પર દબાણ સર્જ્યુ હતું. તેમણે ચેતવણી આપી હતી કે જો આ પેકેજ પર સહી ન થઈ તો તેના ગંભીર પરિણામ ભોગવવા પડશે. 

Dec 28, 2020, 09:06 AM IST

ચોંકાવનારો કિસ્સો, ગિફ્ટ આપવા આવેલા Santa Claus મોત વહેંચીને ગયા...અત્યાર સુધી 18ના જીવ ગયા

બેલ્જિયમ(Belgium) માં કેર હોમમાં રહેતા લોકો માટે સાંતા ક્લોઝનુ ગિફ્ટ આપવું ભારે પડી ગયું.

Dec 27, 2020, 01:34 PM IST

Viral Photo: ધ્યાનથી જુઓ તસવીર...હકીકત જાણીને કંપારી છૂટી જશે, હાજા ગગડી જશે

હાલ સોશિયલ મીડિયામાં એક તસવીર ચર્ચાનો વિષય બની ગઈ છે. ઓસ્ટ્રેલિયામાં રહેતા એક વ્યક્તિ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરાયેલી તસવીરમાં તેણે પોતાના મૃત દાદાજીને તસવીરમાં કેદ કર્યા હોવાનો દાવો કર્યો છે.

Dec 25, 2020, 02:10 PM IST