world news

નાગરિકો ટળવળે અને Kim Jong Un એ પરિવાર સહિત ગૂપચૂપ રીતે મૂકાવી લીધી કોરોના રસી?

ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉને દેશમાં કોરોનાના દર્દીઓને તેમના હાલ પર છોડી દીધા છે અને સૌથી પહેલા કોવિડ-19ની રસી પોતે અને પોતાના પરિવારને અપાવી દીધી છે. આ રસી કિમ જોંગ ઉન અને તેના પરિવારે ગત બે ત્રણ અઠવાડિયામાં લીધી છે. 

Dec 1, 2020, 05:22 PM IST

દાઉદની ગર્લફ્રેન્ડ Mehwish Hayat ના હ્રદયમાં વસે છે આ હેન્ડસમ રાજનેતા, જાણો શું કહ્યું? 

હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં હયાતે ઈશારા ઈશારામાં સ્પષ્ટ કર્યું કે તે કોને પસંદ કરે છે. તેનો આ ઈન્ટરવ્યુ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. હયાતને તેના જીવનસાથી અંગે  પૂછવામાં આવ્યું હતું, તેના જવાબથી જે રાજનેતાનું નામ ઉછળ્યું તેના કારણે દાઉદની આ ગર્લફ્રેન્ડ ફરીથી ચર્ચામાં આવી ગઈ છે. 

Dec 1, 2020, 09:09 AM IST

Flight માં મુસાફરોને સેક્સની ઓફર આપી રહી હતી આ એરવેઝની એર હોસ્ટેસ!

એક ફ્લાઈટ એટેન્ડન્ટે ધ સનને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે જો તમે ફ્લાઈટ દરમિયાન એડલ્ટ મનોરંજન ઈચ્છો છો તો તમારે બસ કેટલીક રકમની ચૂકવણી કરવાની રહેશે અને તમને તમારી પસંદનો અનુભવ મળશે. આ સાથે જ તેણે જણાવ્યું કે પોતાના અંડરવિયરને તે 25 યૂરોમાં વેચીને વધારાની કમાણી કરે છે.

Nov 29, 2020, 10:23 AM IST

United Kingdom માં ગાંધીજી અને ચર્ચિલની મૂર્તિઓ તોડી પાડવામાં આવી શકે છે, જાણો કારણ

એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે બ્રિટન(Britain)ના પૂર્વ પ્રધાનમંત્રી વિન્સ્ટન ચર્ચિલ અને મહાત્મા ગાંધી(Mahatma Gandhi) ની મૂર્તિઓ તોડી પાડવામાં આવી શકે છે.

Nov 28, 2020, 05:26 PM IST

આ દેશમાં Lockdown બાદ લગાવ્યો આ પ્રતિબંધ, સંબંધીઓને પણ નહી મળી શકે લોકો!

બ્રિટિશ સરકારે ગુરૂવારે જાહેરાત કરી કે ડિસેમ્બરમાં લોકડાઉન (Lockdown)ખતમ થયા બાદ દેશના કેટલાક મુખ્ય શહેરોમાં ટિયર 3 સિસ્ટમ લાગૂ થશે. જેમકે તમે જાણો છો કે કોવિડ 19ના પ્રકોપ વચ્ચે ડિસેમ્બરની 26 તારીખના રોજ ખ્રિસ્તીઓનો સૌથી મોટો તહેવાર ક્રિસમસ (Christmas) આવશે.

Nov 26, 2020, 11:34 PM IST

અમેરિકાની નવી સરકારનું ભારતના સપોર્ટમાં નિવેદન, Antony Blinken એ ચીનને આપ્યો ઝટકો

અમેરિકાની નવી સરકારે સ્પષ્ટ કરી દીધુ છે કે ચીન(China) અંગે તેમની રણનીતિ પહેલા કરતા વધુ આક્રમક રહેશે અને ચીનના પડકારોને પહોંચી વળવા માટે તેઓ ભારત સાથે ખભેથી ખભો મેળવીને ચાલશે. નવા ચૂંટાઈ આવેલા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન(Joe Biden) દ્વારા પોતાની ટીમમાં સામેલ કરાયેલા એન્ટની બ્લિન્કેને(Antony Blinken) મંગળવારે ચીનને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી ઉચ્ચારી. 

Nov 25, 2020, 08:03 AM IST
Top 10 World News Today 24 November PT5M21S

જુઓ દુનિયાના મહત્વના ટોપ 10 સમાચાર

Top 10 World News Today 24 November

Nov 24, 2020, 04:05 PM IST

Joe Biden એ પોતાની નવી ટીમની કરી જાહેરાત, જાણો કોને શું મળ્યું?

એન્ટની બ્લિન્કેનને સેક્રેટરી ઓફ સ્ટેટ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. જ્યારે પૂર્વ વિદેશ મંત્રી જ્હોન કેરીને જળવાયુ માટે રાષ્ટ્રપતિના વિશેષ દૂતની જવાબદારી સોંપવામાં આવી છે. કેરી રાષ્ટ્રીય સુરક્ષા પરિષદમાં આ પદ પર બેસનારા પહેલા અધિકારી હશે. 

Nov 24, 2020, 08:18 AM IST

Corona ના હાહાકાર વચ્ચે રસી અંગે અમેરિકાથી આવ્યા અત્યંત શુભ સમાચાર

કોરોના વાયરસ (Corona Virus) નું સંક્રમણ દુનિયાભરમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે અને અનેક દેશ મહામારીને રોકવા માટે રસી બનાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. આ બધા વચ્ચે અમેરિકાથી કોરોના રસીને લઈને સારા સમાચાર આવ્યા છે અને વ્હાઈટ હાઉસના અધિકારીઓએ જણાવ્યું કે અમેરિકામાં 11 કે 12 ડિસેમ્બરથી રસીકરણનું કામ શરૂ થઈ શકે છે. 

Nov 23, 2020, 09:16 AM IST

France આગળ ઝૂક્યું પાકિસ્તાન, આખરે મંત્રી Shireen Mazari એ ડિલીટ કરી વિવાદિત ટ્વીટ

ફ્રાન્સ(France)ના વિરોધ આગળ આખરે પાકિસ્તાને ઝૂકવું પડ્યું અને પાકિસ્તાનના માનવાધિકાર મંત્રી શિરીન મઝારી (Shireen Mazari)એ પોતાની વિવાદિત ટ્વીટ ડિલીટ કરી.

Nov 23, 2020, 07:52 AM IST
Top 10 World News Today 22 November PT4M22S

જુઓ દુનિયાના મહત્વના ટોપ 10 સમાચાર

Top 10 World News Today 22 November

Nov 22, 2020, 09:35 PM IST

ડોકલામ પાસે ગામ વસાવ્યું હોવાના ચીનના દાવાને ભૂટાને ફગાવ્યો, જાણો શું કહ્યું?

ભૂટાન (Bhutan) ના ડોકલામ વિસ્તારમાં એક ગામ વસાવવાને લઈને ચીની પત્રકાર દ્વારા કરાયેલા દાવાને ભૂટાને ફગાવી દીધો છે. ભારતમાં ભૂટાનના રાજદૂતે સ્પષ્ટ કર્યું છે કે ભૂટાનની અંદર ચીન (China) નું કોઈ ગામ નથી. અત્રે જણાવવાનું કે ચીની પત્રકાર શેન શિવઈએ ((Shen Shiwei) ) ટ્વીટ કરીને દાવો કર્યો હતો કે ચીને ડોકલામ (Doklam) વિસ્તારમાં એક નવું ગામ વસાવ્યું છે. 

Nov 20, 2020, 03:33 PM IST

આ સ્કોટિશ-અમેરિકન લેખકને પોતાના પ્રથમ પુસ્તક માટે મળ્યો 2020નો બૂકર પુરસ્કાર 

ન્યૂયોર્ક(New York)માં વસેલા સ્કોટલેન્ડના લેખક ડગ્લાસ સ્ટુઅર્ટ (Douglas Stuart)ને ગુરુવારે તેમના પહેલા ઉપન્યાસ શગી બેન માટે વર્ષ 2020નો બૂકર પુરસ્કાર મળ્યો છે. ડગ્લાસના ઉપન્યાસ 'શગી બેન'(Shuggie Bain)ની વાર્તા ગ્લાસગોના બેકગ્રાઉન્ડ પર આધારિત છે. અત્રે જણાવવાનું કે દુબઈમાં વસેલા ભારતીય મૂળના લેખિકા અવની દોશીનો પહેલો ઉપન્યાસ, બર્નંટ શુગર પણ આ શ્રેણીમાં નોમિનેટ હતો. કુલ 6 લોકોના ઉપન્યાસ આ કેટેગરીમાં નોમિનેટેડ હતા. 

Nov 20, 2020, 11:16 AM IST

કોરોના પર આ 3 બાળકોની અદભૂત સ્ટોરી, વૈજ્ઞાનિકો પણ માથું ખંજવાળી રહ્યા છે...આવું કઈ રીતે?

જે માતા પિતાને સતત પોતાના બાળકોની ચિંતા હોય છે કે તેમના બાળકો કોરોનાની ઝપેટમાં ન આવે તેમણે આ અહેવાલ ખાસ વાંચવાની જરૂર છે. 

Nov 20, 2020, 07:16 AM IST

એક ઈન્જેક્શનના કારણે મહિલા ગર્ભવતી થઈ ગઈ, કપલને મળ્યા 74 કરોડ રૂપિયા

જરા અમથી બેદરકારીની કેટલી મોટી કિંમત ચૂકવવી પડે છે. જેનું સટીક ઉદાહરણ અમરિકાના સિએટલમાં જોવા મળ્યું. એક નર્સની બેદરકારીએ મહિલાની મુશ્કેલીઓ વધારી દીધી. આ મામલે જજે મહિલાને 10 મિલિયન ડોલર (74 કરોડ રૂપિયાથી વધુ)ની રકમ આપવાનો ચુકાદો સંભળાવ્યો છે. 
 

Nov 20, 2020, 06:30 AM IST

એક પથ્થર છાપરું ફાડીને ઘરમાં પડ્યો...અને આ યુવક બની ગયો રાતોરાત કરોડપતિ ,કિસ્સો જાણીને ચોંકશો

કોરોનાકાળમાં લોકોની આર્થિક હાલાત ખરાબ થઈ રહી છે ત્યારે આ વ્યક્તિ એક પથ્થરના કારણે રાતોરાત કરોડપતિ બની ગયો. કિસ્સો જાણીને તમે તેના નસીબની ઈર્ષા કરશો. 

Nov 19, 2020, 07:17 AM IST

Joe Biden એ ભારત માટે આપ્યું પહેલવહેલું નિવેદન, PM મોદી વિશે કરી મોટી વાત 

અમેરિકાના નવા ચૂંટાઈ આવેલા રાષ્ટ્રપતિ જો બાઈડેને (Joe Biden) કહ્યું કે તેઓ કોવિડ-19 મહામારીમાંથી બહાર આવવા, વૈશ્વિક અર્થવ્યવસ્થાને પાટા પર લાગવવા માટે પગલાં ભરવા અને એક સુરક્ષિત તથા સમૃદ્ધ હિન્દ-પ્રશાંત ક્ષેત્રને જાળવી રાખવા સહિત તમામ સંયુક્ત વૈશ્વિક પડકારોને પહોંચી વળવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મળીને કામ કરવા માટે ઉત્સુક છે. 

Nov 18, 2020, 01:34 PM IST

PM મોદીએ US President-elect જો બાઈડેન સાથે આ મુદ્દાઓ પર કરી વાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ મંગળવારે અમેરિકાના નવા ચૂંટાઈ આવેલા રાષ્ટ્રપતિ જો બાઈડેન (Joe Biden) સાથે ફોન પર વાત કરી. બંને દેશના નેતાઓએ આ દરમિયાન પરસ્પર રણનીતિક ભાગીદારી પ્રત્યે પ્રતિબદ્ધતા જતાવી અને કોવિડ-19 મહામારી, જળવાયુ પરિવર્તન તથા ભારત-પ્રશાંત વિસ્તારમાં સહયોગને લઈને જોઈન્ટ પ્રાથમિકતાઓ તથા પડકારો પર ચર્ચા કરી. 

Nov 18, 2020, 08:20 AM IST
Top 10 World News Today 17 November PT3M14S

જુઓ દુનિયાના મહત્વના ટોપ 10 સમાચાર

Top 10 World News Today 17 November

Nov 17, 2020, 02:20 PM IST

PHOTOS: ચાર પગવાળી આ અનોખી મહિલા વિશે તમે જાણો છો? કહાની જાણીને થશો આશ્ચર્યચકિત

શું ક્યારેય તમે કોઈ એવી વ્યક્તિ વિશે સાંભળ્યું છે કે જેના ચાર પગ હોય? કદાચ ના. પરંતુ દુનિયામાં એક એવી આશ્ચર્યજનક ઘટના ઘટી ચૂકી છે જેણે બધાને આશ્ચર્યચકિત કરી નાખ્યા હતા. અમેરિકાના ટેનેસી શહેરમાં વર્ષ 1868માં એક એવી બાળકીનો જન્મ થયો હતો જેના બે નહીં પરંતુ ચાર પગ હતા. આ બાળકીનું નામ માયર્ટલ કોર્બિન(Myrtle Corbin) હતું. તે પોતાના આ ચાર પગ સાથે 60 વર્ષ સુધી જીવી હતી. આજે પણ તેના ચાર પગની કહાની લોકો માટે કોઈ પહેલીથી કમ નથી. 

Nov 17, 2020, 07:34 AM IST