world news

Top 10 World News Today 16 November PT3M25S

જુઓ દુનિયાના મહત્વના ટોપ 10 સમાચાર

Top 10 World News Today 16 November

Nov 16, 2020, 02:10 PM IST

આ ખુબસુરત જગ્યાએ હનીમૂન માટે જતા પહેલા ખાસ વાંચો અહેવાલ 

કોરોના અને પ્રદૂષણના હાહાકાર વચ્ચે અનેક બોલીવુડ સિતારાઓએ આ વખતે દિવાળી માલદીવ (Maldives)માં ઉજવી. સાઉથની સુપરસ્ટાર કાજલ અગ્રવાલ હાલ માલદીવમાં હનીમૂન ઉજવી રહી છે. તેણે પોતાના હનીમૂનની કેટલીક તસવીરો પણ મીડિયામાં શેર કરી છે. જે ખુબ વાયરલ થઈ રહી છે. 

Nov 16, 2020, 10:17 AM IST

આ દિવાળીએ ચાઈનીઝ સામાનનો બહિષ્કાર એકદમ સફળ, લોકલ ઉત્પાદનોનું જબરદસ્ત વેચાણ 

રિટેલ વેપારીઓના સંગઠન CAIT(Trader's body Confederation of All India Traders)એ રવિવારે જણાવ્યું કે આ વખતે દિવાળી સમયે દેશભરના મોટા બજારોમાં લગભગ 72000 કરોડ રૂપિયાનું રેકોર્ડબ્રેક વેચાણ નોંધાયું છે. CAITના જણાવ્યાં મુજબ આ વખતે દિવાળીમાં ચાઈનીઝ સામાનના બહિષ્કાર માટે CAITના આહ્વાન પર કોઈ ચીની સામાનનું વેચાણ થયું નથી. 

Nov 16, 2020, 07:55 AM IST
Top 10 World News Today 15 November PT3M53S

જુઓ દુનિયાના ટોપ 10 સમાચાર

Top 10 World News Today 15 November

Nov 15, 2020, 09:10 PM IST
Top 10 World News Today 14 November PT2M41S

જુઓ દુનિયાના ટોપ 10 સમાચાર

Top 10 World News Today 14 November

Nov 14, 2020, 08:40 PM IST

62 દિવસથી કોમામાં હતો યુવક, આ 2 શબ્દ સાંભળીને હ્રદયના ધબકારા વધી ગયા...ભાનમાં આવી ગયો

તાઈવાનમાં એક રોડ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલો યુવક છેલ્લા 62 દિવસથી કોમામાં હતો. ડોક્ટરોની તમામ કોશિશો છતાં આ યુવક હોશમાં નહતો આવતો. પરંતુ આ બધા વચ્ચે તેના ભાઈએ અચાનક જ તે યુવકની ફેવરિટ ડિશનું નામ શું લીધું કે યુવક ફટાક દઈને હોશમાં આવી ગયો.

Nov 13, 2020, 08:31 AM IST

Paris Peace Forum: આતંકવાદ વિરુદ્ધની લડતમાં ફ્રાન્સને ભારતનું મજબૂત સમર્થન

ભારતે આતંકવાદ સામે ઝઝૂમી રહેલા ફ્રાન્સ પ્રત્યે પોતાનું મજબૂત સમર્થન ફરી એકવાર દોહરાવ્યું છે. પેરિસ પીસ ફોરમને વર્ચ્યુઅલી સંબોધન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આતંકવાદ વિરુદ્ધની લડતમાં ભારત તેના મિત્ર ફ્રાન્સ અને અન્ય તમામ દેશોની સાથે છે.

Nov 13, 2020, 08:00 AM IST

બરાક ઓબામાએ રાહુલ ગાંધીને ગણાવ્યા 'નર્વસ નેતા', યોગ્યતા ઉપર પણ ઉઠાવ્યા સવાલ

રાહુલ ગાંધીની નેતૃત્વ ક્ષમતા વિશે વારંવાર સવાલ ઉઠ્યા કરે છે. હવે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના પુસ્તકમાં પણ રાહુલ ગાંધી વિશે કેટલીક ટિપ્પણી કરવામાં આવી છે.

Nov 13, 2020, 06:12 AM IST

કઈંક મોટું થવાની તૈયારી છે અમેરિકામાં? જીદ પર અડેલા ડોનાલ્ડ ટ્રમ્પે હવે કર્યો આ દાવો

અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભલે જો બાઈડેનને જીત મળી હોય પરંતુ તેમના માટે સત્તા પર બિરાજમાન થવું સરળ નહીં રહે. તેનું કારણ એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ખુરશી છોડવા તૈયાર જ નથી. તેમણે મિશિગનમાં પણ ચૂંટણી પરિણામને લઈને કેસ દાખલ કર્યો છે. આ બધા વચ્ચે ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું કે તેમને ચૂંટણીમાં 73,000,000 લીગલ વોટ મળ્યા છે. પોતાના અગાઉની ટ્વીટમાં તેમણે મતની સંખ્યા 71,000,000 ગણાવી હતી. 

Nov 12, 2020, 11:24 AM IST
Top 10 World News Today 9 November PT3M36S

જુઓ દુનિયાના મહત્વના ટોપ 10 સમાચાર

Top 10 World News Today 9 November

Nov 9, 2020, 02:55 PM IST

ચૂંટણીના પરિણામ બાદ ટ્રમ્પના પરિવારમાં પડ્યા બે ફાડા!, પુત્રી-જમાઈ, પત્ની મેલાનિયા ઈચ્છે છે કે...

 અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામો ભલે ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ન સ્વીકારી રહ્યા હોય પરંતુ તેમના પરિવારના અનેક સભ્યોને લાગે છે કે હવે તેમણે પોતાની 'જીદ' છોડી દેવી જોઈએ. CNN ના રિપોર્ટ મુજબ ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનર(Jared Kushner) અને પત્ની મેલાનિયા(Melania Trump) ઈચ્છે છે કે ટ્રમ્પ પોતાની હાર સ્વીકારી લે. 

Nov 9, 2020, 10:34 AM IST
Top 10 World News Today 8 November PT2M33S

જુઓ દુનિયાના ટોપ 10 સમાચાર

Top 10 World News Today 8 November

Nov 8, 2020, 08:35 PM IST
5 Lakh Indians Will Get US Citizenship PT4M5S

Joe Biden રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીત્યાની સાથે જ ભારતીયો માટે આવ્યા સારા સમાચાર

જો બાઈડેન અમેરિકાના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવતાની સાથે જ પાંચ લાખ ભારતીયો માટે સારા સમાચાર આવ્યા છે. 

Nov 8, 2020, 03:48 PM IST

અમેરિકાના નવા રાષ્ટ્રપતિ Joe Biden નો ભારત સાથે છે આ ખાસ સંબંધ!

જો બાઈડેન (Joe Biden) અમેરિકાના રાષ્ટ્રપતિ પદની કમાન સંભાળવા જઈ રહ્યા છે. આ સાથે જ  આવનારા દિવસોમાં ભારત-અમેરિકાના સંબંધોને લઈને પણ ચર્ચા થઈ રહી છે.

Nov 8, 2020, 02:16 PM IST

US Election: પ્રચંડ જીત બાદ જો બાઈડેને આપ્યું મોટું નિવેદન, આ સાથે જ લઈ લીધી એક પ્રતિજ્ઞા

અમેરિકાના નવા ચૂંટાઈ આવેલા રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે આજે દેશને સંબોધન કર્યું.

Nov 8, 2020, 08:39 AM IST

ભારતીય મૂળના કમલા હેરિસ 'ફીમેલ ઓબામા'ના નામથી છે મશહૂર, તેમના વિશે 10 વાતો ખાસ જાણો

ભારતીય મૂળના કમલાદેવી હેરિસે (Kamala Harris) ઈતિહાસ રચી નાખ્યો છે. તેઓ અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાઈ આવનારા પહેલા મહિલા છે. એટલું જ નહીં તેઓ દેશના પહેલા ભારતીય મૂળના, અશ્વેત, અને આફ્રિકી અમેરિકી ઉપરાષ્ટ્રપતિ હશે. 

Nov 8, 2020, 07:49 AM IST

PM નરેન્દ્ર મોદીએ જો બાઈડેન અને કમલા હેરિસને પાઠવી શુભેચ્છા, જાણો શું કહ્યું?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવવા પર જો બાઈડેનને શુભેચ્છા પાઠવી છે.

Nov 8, 2020, 07:19 AM IST
Top 10 World News Today 7 November PT2M58S

જુઓ દુનિયાના ટોપ 10 સમાચાર

Top 10 World News Today 7 November

Nov 7, 2020, 08:25 PM IST