world news

US રાષ્ટ્રપતિ ચૂંટણી: છેલ્લી ઘડીએ લેડી ગાગાની 'એન્ટ્રી'થી ભારે ખળભળાટ, જાણો શું છે મામલો

મ્યુઝિક સુપરસ્ટાર લેડી ગાગા અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કેમ્પેઈન વચ્ચે રવિવારે ટ્વિટર વોર છેડાઈ ગઈ. ટ્રમ્પની કેમ્પેઈન ટીમે ગાગા પર એન્ટી ફ્રેકિંગ થવાનો આરોપ લગાવ્યો. ત્યારબાદ ગાગાએ પણ જબરદસ્ત પલટવાર કર્યો. 

Nov 3, 2020, 07:55 AM IST

પાકિસ્તાનની તબાહી માટે 'પિંકી જાદુગરણી' જવાબદાર? અરીસામાં નથી દેખાતો ચહેરો!

ફેબ્રુઆરી 2018માં ઈમરાન ખાને બુશરા માનેકા સાથે ત્રીજા લગ્ન કર્યા. બુશરા બીબીને લઈને એક એવું રહસ્યનું જાળું ગૂંથાયેલું છે જે આજ સુધી દૂર થયું નથી. બુશરા માનેકા ઈમરાન ખાનના આધ્યાત્મિક ગુરુ હોવાનું કહેવાય છે.

Nov 2, 2020, 03:59 PM IST

Viral Video: હાઈ લા...50 ફૂટ લાંબો વિકરાળ એનાકોન્ડા! જોઈને હાજા ગગડી જશે

આ વીડિયો જોઈને તમને તમારી આંખો પર વિશ્વાસ નહીં થાય. 50 ફૂટ લાંબો એનાકોન્ડા નદીમાં તરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો ઈન્ટરનેટ પર ખુબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 

Nov 2, 2020, 02:34 PM IST

US Presidential Election: નિર્ણાયક તબક્કામાં પહોંચ્યો ચૂંટણીનો જંગ, જાણો કોણ આગળ? ટ્રમ્પ કે બિડેન

અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીનો મુકાબલો રસપ્રદ બની રહ્યો છે. ડેમોક્રેટિક ઉમેદવાર જો બિડેન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કાંટાની ટક્કર આપી રહ્યા છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવનારા ચાર રાજ્યોમાં બિડેનને લાભ મળતો જોવા મળી રહ્યો છે.

Nov 2, 2020, 11:28 AM IST

કાર્ટૂન વિવાદ: Charlie Hebdo મેગેઝીન પર રશિયાએ આપ્યું મોટું નિવેદન

રશિયામાં ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસકોવે કહ્યું કે ચાર્લી હેબ્દો જેવી કાર્ટૂન મેગેઝીન રશિયામાં ચાલી શકે નહીં. આ દરમિયાન પેસકોવે ગત 16 ઓક્ટોબરના રોજ થયેલી ફ્રેન્ચ ટીચર સેમ્યુઅલ પેટીની હત્યાને પણ ભયાનક ત્રાસદી ગણાવી.

Nov 2, 2020, 08:08 AM IST

પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત, ગિલગિટ-બાલ્ટિસ્તાનને આપ્યો પ્રોવિન્સનો દરજ્જો

પાકિસ્તાને એક વધુ નાપાક હરકત કરી છે. ભારતનો હિસ્સો એવા ગિલગિટ-બાલ્ટિસ્તાનને પાકિસ્તાને પ્રોવિન્સ જાહેર કરી દીધુ છે. પાકિસ્તાને ચીનના કરજ અને દબાણ હેઠળ આ નિર્ણય લીધો છે. આ અંગે ભારતે પહેલેથી જ વિરોધ નોંધાવેલો છે. ઈસ્લામાબાદમાં આયોજિત 73મા સ્વતંત્રતા દિવસ સમારોહ દરમિયાન પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને આ જાહેરાત કરી. 

Nov 1, 2020, 03:08 PM IST

કોરોનાની બીજી લહેરે ચિંતા વધારી, બ્રિટનમાં ગુરુવારથી એક મહિના માટે Lockdown-2!

કોરોના વાયરસના વધતા કેસ વચ્ચ વાયરસની બીજી લહેરે અનેક દેશોની ચિંતા વધારી દીધી છે. બ્રિટન પણ આવા જ દેશોની લાઈનમાં છે. હવે કોરોનાથી બદતર થયેલા હાલાતને પહોંચી વળવા માટે બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જ્હોનસને બીજીવાર લોકડાઉન લગાવવાનો નિર્ણય લીધો છે.

Nov 1, 2020, 09:35 AM IST

આ દેશમાં ભૂકંપના આંચકાએ મચાવી મોટી તબાહી, સુનામીની અપાઈ ચેતાવણી

તુર્કી અને ગ્રીસમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સેલ પર ભૂકંપની તીવ્રતા 7 માપવામાં આવી છે. ઘણા મકાનો અને બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઇ છે. રાહત અને બચાવ કામ શરૂ કરવામાં આવ્યું છે. ભૂકંપના આંચકા બાદ સુનામી એલર્ટ પણ આપવામાં આવ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે, શહેરોમાં દરિયાનું પાણી ઘૂસી રહ્યું છે.

Oct 30, 2020, 08:11 PM IST

ફ્રાંસ: આતંકી હુમલાનો ભોગ બનેલી મહિલાએ મૃત્યુ પહેલા જે કહ્યું... જાણીને ભાવુક થઈ જશો

ગુરુવારે ફ્રાન્સ (France) ના નીસ (Nice)  શહેરના એક ચર્ચ પાસે થયેલા આતંકી હુમલામાં ત્રણ લોકોના મોત થયા બાદ રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને કહ્યું કે તેમનો દેશ ધાર્મિક કટ્ટરપંથીઓ વિરુદ્ધ મજબૂતાઈથી ઊભો રહેશે. રાષ્ટ્રપતિએ દેશમાં બીજીવાર થયેલા આ હુમલાને ઈસ્લામિક આતંક ગણાવતા કહ્યું કે ફ્રાન્સ પોતાના મૂલ્યોથી ક્યારેય હાર નહીં માને. 

Oct 30, 2020, 02:55 PM IST

મલેશિયાના પૂર્વ PM એ ફ્રાન્સ વિરુદ્ધ આપ્યું ભડકાઉ નિવેદન, ટ્વિટરે તાબડતોબ કરી કાર્યવાહી

ફ્રાન્સ અને મુસ્લિમ દેશો વચ્ચે ચાલી રહેલા ખટરાગમાં હવે મલેશિયાના પૂર્વ પ્રધાનમંત્રી મહાતિર મોહમ્મદ પણ કૂદી પડ્યા. મહાતિરે ખુબ જ વિવાદિત નિવેદન આપતા ફ્રાન્સમાં પયગંબર મોહમ્મદના કાર્ટુન વિવાદને લઈને થયેલી હત્યાઓને યોગ્ય ગણાવી અને મુસ્લિમ કટ્ટરપંથીઓને ભડકાવવાનું કામ પણ કર્યું. જો કે ટ્વિટરે પણ તાબડતોબ કાર્યવાહી કરતા તેમની આ ટ્વીટ્સને નિયમોનો ભંગ ગણાવીને ડિલિટ કરાવી નાખી. 

Oct 30, 2020, 11:12 AM IST

ફ્રાન્સમાં આતંકી હુમલા બાદ European Council એ આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું?

યુરોપીયન પરિષદના સભ્ય દેશોએ ફ્રાન્સ પર હુમલાને યુરોપિયન પરિષદના સંયુક્ત મૂલ્યો પર હુમલો ગણાવ્યો છે.

Oct 30, 2020, 09:30 AM IST

હાઈ લા...ભૂત સાથે લિવઈન રિલેશનશીપમાં હતી આ યુવતી, અનુભવો જાણીને થથરી જશો

આજે  દુનિયા ક્યાંની ક્યા પહોંચી ગઈ છે વિજ્ઞાને ખુબ પ્રગતિ કરી છે. પહેલાની સરખામણીમાં આજનું જીવન ખુબ જ સરળ બની ગયું છે. પરંતુ આજના આ વિજ્ઞાનના યુગમાં પણ એવા કેટલાક લોક છે જે પોતાને બદલવાનું નામ લેતા નથી.

Oct 29, 2020, 05:21 PM IST

VIDEO: 2 કરોડ રૂપિયાની Mercedes કાર એક ઝટકે બાળી મૂકી, કારણ જાણી વિશ્વાસ નહીં કરી શકો

આ વ્યક્તિનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કારની કિંમત 2 કરોડ 58 લાખ 86 હજાર 875(USD 350,000)થી પણ વધુ હોવાની કહેવાય છે. આટલી મોંઘી કાર એક વ્યક્તિના ગુસ્સાના કારણે રાખ બની ગઈ. 

Oct 29, 2020, 01:42 PM IST

સાઉદી અરબે પાકિસ્તાનને આપ્યો જબરદસ્ત મોટો ઝટકો, ભારતને આપી 'દિવાળી ભેટ'

સાઉદી અરબે (Saudi Arabia) પાકિસ્તાન (Pakistan) ને જબરદસ્ત મોટો ઝટકો આપ્યો છે. પાકિસ્તાનના નક્શામાંથી તેણે કબજો જમાવેલા કાશ્મીર (PoK), ગિલગિટ-બાલ્ટિસ્તાનને સાઉદી અરેબિયાએ હટાવી દીધા છે. 

Oct 29, 2020, 08:53 AM IST

VIDEO: એવો તે કયો ડર હતો પાકિસ્તાનને કે તાબડતોબ અભિનંદનની ઘરવાપસી કરાવી? હવે થયો ખુલાસો

ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને પાકિસ્તાને માત્ર એટલા માટે છોડી નહતા મૂક્યા કારણ કે તેઓ ભારત સાથે સંબંધ બગાડવા નહતા માંગતા. પરંતુ તેમને ડર હતો કે ભારત તેમના પર એટેક કરી દેશે.

Oct 29, 2020, 06:57 AM IST

VIDEO: 2 કરોડની પોતાની મર્સિડિઝ કારને YouTuber એ લગાવી આગ, ચોંકાવનારું છે કારણ

તમે મોટાભાગે એવા લોકોને જોયા હશે જે ગુસ્સામાં મોબાઇલ તો ક્યારેક કોફી મગ તોડી દે છે. ટીવી ન ચાલતાં રિમોટને દિવાલ પર મારતા અથવા જમવાનું સારું ન મળતાં પીરસેલી થાળીને ફેંકી દો છો.

Oct 28, 2020, 10:01 PM IST

ફ્રાન્સનો વિરોધ કરવાની લ્હાયમાં PAK મંત્રીએ બુદ્ધિનું દેવાળું ફૂક્યું, થઈ આંતરરાષ્ટ્રીય ફજેતી

આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાન પોતાની ફજેતી પોતાની જાતે જ કરાવવામાં જાણે એક્સપર્ટ થઈ ગયુ છે. ફ્રાન્સના વિરોધના નામે પાકિસ્તાને એવું પરાક્રમ કર્યું છે કે સમગ્ર વિશ્વમાં તેની મજાક ઉડી છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ આમેન્યુઅલ મેક્રોને ઈસ્લામિક આતંકવાદને લઈને જે નિવેદન આપ્યું તેનાથી મુસ્લિમ દેશમાં તેમનો વિરોધ થઈ રહ્યો છે. ફ્રેન્ચ ઉત્પાદકોનો પણ બહિષ્કાર કરવાનું અભિયાન શરૂ થઈ ગયું છે. 

Oct 28, 2020, 01:33 PM IST

ઈસ્લામોફોબિયા: ફ્રાન્સ સામે એકજૂથ થયા મુસ્લિમ દેશો, ફ્રેન્ચ પ્રોડક્ટ્સનો બહિષ્કાર

ફ્રાન્સ (France) ના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનનના ઈસ્લામિક આતંકવાદ સંબંધિત એક નિવેદનને લઈને મુસ્લિમ દેશોએ ફ્રાન્સ વિરુદ્ધ મોરચો ખોલી નાખ્યો છે. ફ્રાન્સના ઉત્પાદનોના બહિષ્કારની માગણી જોર પકડી રહી છે. સાઉદી અરેબિયા, કુવૈત, જોર્ડન અને કતારમાં અનેક દુકાનોમાંથી ફ્રાન્સના ઉત્પાદનો હટાવી લેવાયા છે. એટલું જ નહીં પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં પણ ફ્રાન્સ વિરુદ્ધ પ્રદર્શન થયા છે. 

Oct 27, 2020, 12:16 PM IST

પાકિસ્તાન: પેશાવરમાં મદરેસા પાસે ભયંકર વિસ્ફોટ, 7ના મૃત્યુ, 70 બાળકો ઘાયલ

આ વિસ્ફોટ પેશાવરની દીર કોલોનીમાં આવેલી મદરેસા પાસે થયો. ભોગ બનેલામાં બાળકો અને મદરેસાના ઈન્સ્ટ્રક્ટર્સ સામેલ છે. વિસ્ફોટ થયો ત્યારે મદરેસામાં ક્લાસિસ ચાલુ હતા.

Oct 27, 2020, 10:33 AM IST

બિરલા પરિવાર સાથે વિદેશમાં દુર્વ્યવહાર, અનન્યાએ ટ્વીટ કરીને કહ્યું- 'અમને રેસ્ટોરન્ટમાંથી બહાર કાઢી મૂક્યા'

બિરલા પરિવાર સાથે આ ઘટના અમેરિકાના વોશિંગ્ટનમાં ઘટી. કુમાર મંગલમ બિરલાની પુત્રી અનન્ય બિરલાએ ટ્વીટ કરીને આ જાણકારી આપી.

Oct 26, 2020, 08:27 AM IST