world record

ગજબ કહેવાય...ચાર્જિંગ વગર 1099 km ની મુસાફરી કરી નાખી, આ ઈલેક્ટ્રિક ટ્રકે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

દેશના ઓટો સેક્ટરમાં ઈલેક્ટ્રિક વાહનોનો દબદબો ઝડપથી વધી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં ભારતમાં અનેક ઈલેક્ટ્રિક વાહનોને લોન્ચ કરવામાં આવ્યા. જેમાં ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટર પણ સામેલ હતું. એવું માનવામાં આવી રહ્યું છે કે આવનારા સમયમાં ઈલેક્ટ્રિક વાહનોની સંખ્યામાં ઝડપથી વધારો થશે. પેટ્રોલ ડીઝલથી છૂટકારો  અપાવવા માટે મોટાભાગની કંપનીઓ પણ હવે લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઈલેક્ટ્રિક વાહનો બનાવવા તરફ વળી રહી છે. 

Sep 14, 2021, 09:57 AM IST

Tokyo Paralympics 2020: પોતાનો જ રેકોર્ડ તોડી સુમિત આંતિલે જીત્યો ગોલ્ડ, ભાલા ફેંકમાં ભારતને ત્રીજો મેડલ

ટોક્યો પેરાલિમ્પિકમાં (Tokyo Paralympics 2020) ભારતના જેવલિન થ્રોઅર્સનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. સુમિત આંતિલે (Sumit Antil) ભારતને આ સ્પર્ધામાં ત્રીજો મેડલ અપાવ્યો છે. તેણે સોમવારના પુરૂષ (F64 વર્ગ) ની ફાઈનલ મેચમાં ગોલ્ડ મેડલ (gold medal) જીત્યો છે

Aug 30, 2021, 05:16 PM IST

Ind vs SL: ધવનના નામે મોટો રેકોર્ડ, શિખર ધવને સૌરવ ગાંગુલીને પાછળ છોડ્યો

શિખર ધવન વનડેમાં સૌથી એક મોટો રેકોર્ડ હાંસલ કરવાની તક હતી અને તે તક તેણે ઝડપી લીધી. જેની મદદથી તેણે ભારતના પૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલીને પાછળ છોડી દીધો હતો.

Jul 19, 2021, 07:12 AM IST

વલસાડમાં સર્જાયો વર્લ્ડ રેકોર્ડ, માત્ર 20 દિવસમાં જ ઓવરબ્રિજ તૈયાર કરાયો, વિશ્વ આશ્ચર્ય ચકિત

દેશમાં પહેલીવાર ફક્ત 20 દિવસનાં સમયમાં જ કોઇ ઓવરબ્રીજ પુર્ણ કરવાની રેકોર્ડબ્રેક કામગીરી કરવામાં આવી છે. આ રેકોર્ડ ગુજરાતનાં વલસાડ જિલ્લામાં સ્થપાયો છે. રોડ ઓવરબ્રિજનું 75 ટકા કામગીરી પુર્ણ થઇ ચુકી છે. આ સાથે જ 22 જુન સુધીમાં તે સંપુર્ણ તૈયાર થઇ જશે તેવી પણ આશા વ્યક્ત કરાઇ છે. આ બ્રિજની આશરે કિંમત4.5 કરોડ રૂપિયા ધારવામાં આવી છે. 

Jun 13, 2021, 10:43 PM IST

Taarak Mehta ka ooltah chashmah: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના ચાહકો માટે ખુશખબર, જાણીને ઉછળી પડશો

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના ચાહકો માટે એક ખુબ જ સારા સમાચાર છે.

Jun 4, 2021, 04:19 PM IST

Team India's World Record: ઘરમાં સતત 13મી સિરીઝ જીતવા આગળ વધી વિરાટ બ્રિગેડ

ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે ચોથી ટેસ્ટ મેચ ગુરુવારથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. ચાર મેચની સિરીઝમાં હાલ ભારત 2-1થી આગળ છે. ભારતની પાસે ટેસ્ટ સિરીઝ જીતવા અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પહોંચવાનો ગોલ્ડન ચાન્સ છે.

Mar 2, 2021, 04:52 PM IST

બોટાદ પોલીસની સેવાને મળ્યું વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન, 18 લાખ લોકોની દિવસ-રાત કરી હતી સેવા

કોરોના વૈશ્વિક મહામારી વચ્ચે જાહેર કરાયેલા લોકડાઉનમાં બોટાદ જિલ્લા પોલીસ અને સામાજિક સંસ્થા સેવા યજ્ઞ દ્વારા 18 લાખ લોકોને અલગ અલગ સંસ્થા દ્વારા 1 બેનર નીચે સેવા કરવામાં આવી હતી. જે કામગીરીની નોંધ "ગોલ્ડન બુક ઓફ વલ્ડ રેકોર્ડ " માં લેવાઇ હતી. ગોલ્ડન બુક ઓફ રેકોર્ડના જ્યુરી મેમ્બરની હાજરીમાં બોટાદમાં એસપી અને અન્ય લોકોને પ્રમાણપત્ર આપી સન્માન કર્યા હતા. 

Dec 28, 2020, 12:13 AM IST

10 વર્ષની બાળકીએ 58 મિનિટમાં 46 ડિશ બનાવીને સર્જ્યો વિશ્વ વિક્રમ

જે પુરુષો શેફ નથી એમના સિવાયના પુરુષોને ભાગ્યે જ ખબર હશે કે સરસ રસોઈ જમવાનો જેટલો આનંદ છે એટલી જ તેને બનાવવામાં મહેનત પણ પડે છે. દરેક ઘરમાં ગૃહિણીઓ માટે બંને ટાઈમએ ઘરનો સૌથી મોટો સવાલ હોય છે કે જમવાનું શું બનાવવું? પરંતુ તમિલનાડુની લક્ષ્મી માટે આ વાત ડાબા હાથનો ખેલ છે. કોરોના કાળમાં લોકડાઉનમાં ઘરે બેઠાં બેઠાં સમયનો સદઉપયોગ કરીને પહેલાં લક્ષ્મીએ પોતાની માતા પાસેથી રસોઈ બનાવતા શીખી અને પછી બનાવી દીધો અનોખો વર્લ્ડ રેકોર્ડ.
 

Dec 18, 2020, 10:04 AM IST

વિરાટ કોહલીની રાજકોટની આ ક્યૂટ ફેન સામે અનુષ્કાનો પ્રેમ પણ ટૂંકો પડે

રાજકોટની હિરલ બરવડીયા વિરાટ કોહલીની દુનિયામાં સૌથી મોટી ફેન બની, એ વાત તેના અનોખા રેકોર્ડથી સાબિત થઈ ગઈ 

Sep 29, 2020, 08:18 AM IST

PM મોદીના ચિત્ર બનાવી માણાવદરના દિવ્યાંગ બાળકે સ્થાપીત કર્યો વર્લ્ડ રેકોડ

જૂનાગઢ જીલ્લાના માણાવદરના એક દિવ્યાંગ બાળકે વિશ્વ વિક્રમ સ્થાપીત કર્યો છે. આ દિવ્યાંગ બાળકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચિત્ર બનાવીને વિક્રમ કર્યો. રોહન ઠાકર નામના દિવ્યાંગ બાળકે 15 દિવસમાં એક જ કેનવાસ પર પ્રધાનમંત્રીના 51 ચિત્રો બનાવ્યા જેમાં પ્રધાનમંત્રીના બાળપણથી લઈને અત્યાર સુધીના મહત્વના ચિત્રોનો સમાવેશ કરાયો છે

Sep 28, 2020, 09:45 AM IST

કલાકોના કલાકો પંખા વગર વિતાવીને માતાપિતાએ દીકરીનું રેકોર્ડ બ્રેક કરવાનું સપનુ પૂરુ કર્યું....

અનેક લોકો પોતાના ટેલેન્ટને કારણે અન્ય લોકોથી અલગ પોતાની ઓળખ બનાવે છે, ત્યારે ડાયમંડ અને સિલ્ક સિટી સુરતમાં રહેતી એક વિદ્યાર્થીનીએ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ (india book of records) માં પોતાનું નામ નોંધાવ્યું છે. માંડ સાડા ત્રણ ફૂટ જેટલી હાઈટ ધરાવતી સિદ્ધિ પટેલે 210 પ્લાસ્ટિક ગ્લાસનો ઉપયોગ કરીને 72 ઇંચ એટલે કે 6 ફૂટનો ઊંચો પિરામિડ બનાવ્યો છે.

Sep 8, 2020, 09:12 AM IST

રામાયણનાં વર્લ્ડ રેકોર્ડ સામે LIVEMINT દ્વારા ઉઠાવાયા સવાલ, અમેરિકન સીરિયલને ગણાવી નંબર 1

લોકડાઉન વચ્ચે રામાનંદ સાગરની રામાયણે ટીઆરપી રેટિંગ્સમાં અનેક રેકોર્ડ બનાવ્યા. તેમ પણ કહ્યું કે, રામાયણ વિશ્વમાં સૌથી વધારે જોનારો પ્રોગ્રામ છે. મળતી માહિતી અનુસાર 16 એપ્રીલનાં રોજ પ્રસારિત કરવામાં આવ્યો. એપિસોડ 7 કરોડ 70 લાખથી વધારે લોકોએ જોયું. જો કે હવે શોની વ્યુઅરશીપ અને વર્લ્ડ રેકોર્ડનાં દાવા પર વિવાદ ગરમાયેલો છે. હવે આ મુદ્દે દુરદર્શન તરફથી નિવેદન આપ્યું છે. હવે બધા કંફ્યૂઝન અંગે સ્પષ્ટતા માટે લાઇવ મિંટે પ્રસાર ભારતીનાં સીઇઓ શશિ શેખરે સંપર્ક કર્યો.  તેમને પુછવામાં આવ્યું કે, કઇ રીતે વર્લ્ડ રેકોર્ડ બનાવવાની વાત કરવામાં આવી, શશિએ જવાબ આપતા કહ્યું કે, અમને ખબર છે કે, ટીવીરેટિંગ્સનાં ખેલની બહાર પણ અનેક લોકોએ આ શો જોયો છે. મોબાઇલ ટીવી સર્વિસ, જેના પર ડીડીની ચેલન આવે છે. તેમાં જીયો ટીવી અને MX Player, સહિતનાં અનેક માધ્યમો દ્વારા આ શો જોવાઇ રહ્યો હતો.

May 7, 2020, 05:51 PM IST

રામાયણે બનાવ્યો વિશ્વ રેકોર્ડ, બન્યો વિશ્વમાં સૌથી વધુ જોવાયેલો શો

તમને જણાવી દઈએ કે રામાયણ સિવાય ડીડી નેશનલ પર મહાભારત, શક્તિમાન, બ્યોમકેશ બક્શી, ફૌજી, સર્કસ, દેખ ભાઈ દેખ અને શ્રીમાન શ્રીમતી જેવા શોની વાપસી થઈ છે. 
 

May 1, 2020, 12:53 PM IST
Create A World Record By Woman Of World Umiya Foundation PT3M5S

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની મહિલાઓ બનાવશે વર્લ્ડ રેકોર્ડ

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા જાસપુરમાં સૌથી ઉંચુ અને ભવ્યતિભવ્ય શિલાન્યાસ સમારોહ 28 અને 29 ફેબ્રુઆરી યોજાવાનો છે. ત્યારે 28મી તારીખ 11 હજાર મહિલાઓ જવારા લઇને શોભાયાત્રામાં નીકળવાની છે. આ યાત્રામાં 108 કળશનો ગંગાજળ લઇને મહિલાઓ નીકળશે. 11 હજાર મહિલાઓ જયારે જવારા લઇને નિકળશે અને ગોલ્ડન બુક ઓફ વલ્ડ રેકોર્ડ નોંધાશે.

Feb 28, 2020, 06:10 PM IST

Unjha Lakshachandi Mahayagya: ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞ, પ્રથમ દિવસે પાટીદારોએ બનાવ્યા અનેક રેકોર્ડ

Unjha Lakshachandi Mahayagya: 800 વિઘા જમીનમાંથી 300 વિઘા જમીન પર 80 ફૂટ જેટલી વિશાળ યજ્ઞ શાળા મા ઉમિયાધામનું મુખ્ય આકર્ષણ છે. સાથે જ મા ઉમિયાના તેડાને માન આપીને આવનારા પાટીદારોના મનોરંજન માટે બાળ નગરી, સાંસ્કૃતિક કાર્યકમો, સાત્વિક ભોજન પ્રસાદ, વિવિધ થીમ આધારિત એક્ઝિબિશન, પાર્કિગ, વીઆઈપી પાર્કિગ, મીડિયા અને માર્ગદર્શન સહાયતા કેન્દ્ર, તાત્કાલિક સારવાર માટે મેડિકલ સેન્ટર પણ ઉભું કરવામાં આવ્યું છે. 

Dec 18, 2019, 06:40 PM IST
These women made three world records by utilizing time PT3M1S

સમયની સદઉપયોગ કરીને આ મહિલાઓએ રચ્યા ત્રણ વર્લ્ડ રેકોર્ડ

સમયની સદઉપયોગ કરીને આ મહિલાઓએ રચ્યા ત્રણ વર્લ્ડ રેકોર્ડ

Dec 2, 2019, 10:40 PM IST

T20 Cricket : અજલિનો વર્લ્ડ રેકોર્ડ, શૂન્ય રનમાં ઝડપી 6 વિકેટ, 16 રનમાં ઓલઆઉટ કરી ટીમ

અંજલિ ચંદે(Anjali Chand) મેચની સાતમી ઓવરમાં ત્રણ વિકેટ અને નવમી ઓવરમાં બે વિકેટ લીધી હતી. ઈનિંગ્સની 11મી ઓવરમાં તેણે વધુ એક વિકેટ લઈને માલદીવની ટીમને ઓલઆઉટ કરી દીધી હતી. મિડિયમ પેસર અંજલિએ સમગ્ર મેચમાં માત્ર 13 બોલ ફેંક્યા હતા.

Dec 2, 2019, 05:38 PM IST
0311 A world record of 702 students of the military school was created PT1M2S

સ્વાસ્થય માટે સૌથી ઉત્તમ સ્નાન કરીને સૈનિક શાળાનાં વિદ્યાર્થીઓએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

સ્વાસ્થય (Health) માટે સૌથી ઉત્તમ સ્નાન (Excellent bath) કરીને સૈનિક શાળાનાં (Soldier's school) વિદ્યાર્થીઓએ (Students) વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. અરવલ્લીની સૈનિક શાળાનાં (Soldier's school) વિદ્યાર્થીઓએ (Students) અનોખો રેકોર્ડ (Unique record) પોતાનાં નામે કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, મડબાથને (Madbath) સ્વાસ્થય (Health) માટે ખુબ જ ઉત્તમ(Excellent) ગણવામાં આવે છે.

Nov 30, 2019, 07:25 PM IST

AUS vs PAK : સ્ટીવ સ્મિથે તોડ્યો 73 વર્ષ જુનો રેકોર્ડ, સૌથી ઝડપથી પુરા કર્યા 7000 રન

સ્ટીવ સ્મિથે (Steve Smith) પાકિસ્તાન (Pakistan) સામેની આ ડે-નાઈટ ટેસ્ટમાં 36 રન બનાવ્યા હતા. આ ઈનિંગ્સ દરમિયાન 23મો રન લેવાની સાથે જ તેના 7000 રન પુરા થયા હતા. સ્ટીવે આ સાથે જ સૌથી ઝડપથી 7000 રન બનાવનારા ઈંગ્લેન્ડના (England) વોલી (Wally Hammond) હેમન્ડનો 73 વર્ષ જુનો રેકોર્ડ તોડી નાખ્યો છે. 30 વર્ષના સ્ટીવ સ્મિથે (Steve Smith) પોતાની આ ઈનિંગ્સ(Innings) દરમિયાન ડોન બ્રેડમેનના (Donald Bradman) આંકડાને પણ પાર કર્યો.

Nov 30, 2019, 04:16 PM IST
Students create a world record by dancing to the theme of Save Girl Educated Girl PT4M32S

સેવ ગર્લ એજ્યુકેટેડ ગર્લની થીમ પર ડાન્સ કરી વિદ્યાર્થીઓએ બાનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

અમદાવાદમાં 6 હજાર વિદ્યાર્થીઓ સેવ ગર્લ એજ્યુકેટેડ ગર્લની થીમ પર ડાન્સ કરી બાનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

Nov 29, 2019, 06:20 PM IST