world

'આઝાદીના અમૃત મહોત્સવ' પર 1947થી 2021 સુધીની ભારતમાં બનેલી સૌથી મોટી ઘટનાઓ વિશે જાણો

દેશભરમાં આજે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે. આ રાષ્ટ્રીય પર્વના સૌકોઈ ભાગીદાર બન્યા છે. 1947થી લઈને 2021 સુધીમાં એવી મોટી 75 ઘટનાઓ બની છે કે જે ક્યારેય નહીં ભૂલી શકાય. કેટલીક ઘટનાઓ ઉત્સવરૂપ છે જ્યારે અનેક ઘટનાઓ નિષ્ફળતા ભરી છે. ત્યારે આજે અમે તમને જણાવીશું દેશમાં બનેલી સૌથી મોટી 75 ઘટનાઓ વિશે.

Aug 15, 2021, 08:00 AM IST

ફુગ્ગાને કારણે દરિયામાં મચ્યો છે મોતનો તાંડવ! સતત શ્વાસ રૂંધાવા અંગે સંશોધનમાં થયો મોટો ખુલાસો

આધુનિક યુગમાં સૌથી મોટી ડમ્પિગ સાઈટ દરિયાને બનાવી દેવામાં આવી છે. ઈરાદાપૂર્વક અથવા આકસ્મિક રીતે દરિયામાં પ્રદૂષણ વધી રહ્યું છે. ગમે વસ્તુ હોય તે નકામી થાય એટલે તેનો નિકાલ દરિયામાં અથવા દરિચા કાંઠે થઈ રહ્યો છે. જેથી દરિયાઈ જીવ સૃષ્ટીને મોટું નુકસાન પહોંચી રહ્યું છે. 

Aug 13, 2021, 12:50 PM IST

OMG! Sexy દેખાવા દુનિયાભરની મહિલાઓ બ્રેસ્ટ સાઈઝ વધારવાથી લઈ કરે છે બીજું ઘણું બધું, જુઓ Pics

સુંદરતા માટેના દુનિયાભરમાં અલગ અલગ માપદંડ હોય છે. દરેક દેશમાં દરેક શહેર માટે અલગ અલગ માપદંડ જોવા મળતા હોય છે. જેમાં ઘણા માપદંડ વિચિત્ર પણ હોય છે. જો કે સુંદરતાને લઈને માપદંડ હોવા એ માત્ર માન્યતા જ છે. સુંદરતાનો આજના યુગમાં એટલો ક્રેઝ વધી ગયો છે કે લોકો તમામ હદ પાર કરી દેતા હોય છે. કોઈ સર્જરી કરાવે તો કોઈ અવનવા ઉપાયો કરી પોતાને સૌથી સુંદર બનાવવાના ચક્કરમાં જોવા મળતા હોય છે.

Aug 12, 2021, 12:01 PM IST

Venezuela એ બદલી Currency: 10 લાખનો 1 રૂપિયો, લાખોપતિ હતા એ રાતોરાત બની ગયા કંગાળ!

નવી દિલ્લીઃ તમે કલ્પના કરો કે તમારી પાસે 10 લાખ રૂપિયા છે અને એ 10 લાખ રૂપિયા સરકારની એક જાહેરાતથી 1 રૂપિયો થઈ જાય તો? બસ આવું જ કંઈક થયું છે વેનેજુએલા (Venezuela)દેશના લોકો સાથે. આર્થિક તંગીથી જજુમી રહેલી અહીંની સરકારે પોતાની કરન્સી  બદવાની જાહેરાત કરી છે. સ્થાનીક મુદ્રાને 10 લાખથી માત્ર 1 બોલીવર (Bolivar) કરવાનો નિર્યણ લીધો છે.
 

Aug 9, 2021, 02:06 PM IST

નવાઈની વાત છે! એક એવું અનોખું ગામ, જ્યાં ક્યારેય નથી પડતો વરસાદ, જાણવા જેવું છે કારણ

દેશના અનેક રાજ્યોમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યુ છે અને કેટલીક જગ્યાએ તો વરસાદ પણ  શરૂ થયો છે. વિશ્વમાં કેટલીક એવી પણ જગ્યાઓ છે,જ્યાં આખા વર્ષ દરમિયાન સૌથી વધુ વરસાદ પડે છે. મેઘાલયના માસિનરામ ગામની જેમ. જ્યાં વિશ્વમાં સૌથી વધુ વરસાદ પડે છે. પરંતુ શું તમે ક્યારેય એવા સ્થળ વિશે જોયુ કે સાંભળ્યું છે? જ્યાં ક્યારેય વરસાદ ન પડતો હોય! અહીં રણપ્રદેશની વાત નથી કરવામાં આવી રહી. જ્યાં ક્યારેય વરસાદ જ નથી પડતો તે એક ગામ છે અને ત્યાં લોકો રહે પણ છે.

Aug 8, 2021, 11:55 AM IST

Expert Tips: તમારા કિચનમાંથી હટાવો આ પાંચ વસ્તુઓ, પરિવાર રહેશે એકદમ સ્વસ્થ

દરેક લોકો પોતાનું અને પરિવારનું સ્વાસ્થ્ય સારું રહે તેવું ઈચ્છતા હોય છે. પણ આપણા કિચનમાં જ એવી ઘણી વસ્તુઓ હોય છે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. ઘણી એવી ચીજવસ્તુઓ છે જેનો ઉપયોગ કરવાની આપણને આદત પડી ગઈ છે. જેમ કે, રોજ પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવું, એલ્યુમિનિયમની કઢાઈમાં જમવાનું બનાવવું, રિફાઈન્ડ તેલમાં તળેલી વસ્તુઓ ખાવી આપણને સામાન્ય લાગે છે.

Aug 6, 2021, 04:07 PM IST

US Model Corinna Kopf એ હોટ ફોટા શેર કરીને કરી કરોડોની કમાણી, રકમ સાંભળી થઈ જશો બેહોશ

અમેરિકાની એક મોડલે પોતાના ફોટો શેર કરીને થોડાક જ દિવસોમાં એટલી કમાણી કરી કે વિશ્વાસ કરવો મુશ્કેલ છે.

Aug 6, 2021, 12:25 PM IST

Tokyo Olympics: સેમી ફાઈનલમાં રેસલર બજરંગ પુનિયાની હાર, ખેલ પ્રેમીઓ નિરાશ

ટોક્યો ઓલિમ્પિકનો આજે 15 મો દિવસ છે. ભારતની મહિલા હોકી ટીમ આજે બ્રોન્ઝ મેડલ માટે મેદાનમાં ઉતરી હતી. ભારતીય મહિલા હોકી ટીમ પાસે પણ ઓલિમ્પિકમાં ઈતિહાસ બનાવવાની મોટી તક હતી. જોકે, ભારતીય મહિલા હોકી ટીમની ખેલાડીઓ બ્રિટેન સામેની કાંટાની ટક્કરમાં ખુબ લડીને આખરે હારી.

Aug 6, 2021, 07:25 AM IST

The Poison Garden: અહીંયા છે ઝેરીલું ગાર્ડન, કોઈનું મૃત્યુ ના થાય તે માટે છોડ અને ફૂલોને અડવાની મનાઈ!

The Poison Garden: નોર્થમ્બરલેન્ડના એક બગીચો દુનિયાનોસૌથી ઘાતક બગીચો ગણાવવામાં આવે છે કેમકે, આ ઝેરીલા છોડોથી આ બગીચો ભરેલો છે જે તમારો જીવ લઈ શકે છે. 

Aug 4, 2021, 02:50 PM IST

Free House And Job Offer: અહીં રહેનારને મળશે મફતમાં શાનદાર ઘર અને નોકરી! Work Form Home ની પણ છૂટ

શહેરને ફરીથી ગુલઝાર કરવા માટે અહીંના પ્રશાસને એક જાહેરાત કરી છે, જેમાં કહેવામાં આવ્યુંછે કે અમે તમને કિચન અને રેસ્ટોરેન્ટમાં કામ કરવાની ઑફર કરીએ છે. જો તમે ગ્રિગોસ હોટેલ-રેસ્ટોરેન્ટને મેનેજ કરી શકો છો તો પણ સારું છે.

Aug 3, 2021, 10:29 AM IST

Cat Lovers: ક્યાં પાળવામાં આવે છે સૌથી વધુ બિલાડીઓ? જાણો બિલાડી વિશેની એવી વાતો જે કોઈ નથી જાણતું

બિલાડીને તમે ક્યારે ગંદી, સાફ સફાઈ વગરની, કાદવ-કીચડથી ભરેલી જોઈ છે. નહિ જ જોઈ હોય. બિલાડી પોતાના શરીરની સફાઈ પ્રત્ય ખુબ જ સજાગ રહે છે. 

Aug 2, 2021, 02:55 PM IST

ન છત, ન દીવાલ...ક્યારેય નહીં જોઈ હોય આવી અનોખી Hotel, અહીં રહેવા માટે થાય છે પડાપડી

નવી દિલ્લીઃ સમુદ્ર તટથી 6, 463 ફીટની ઉંચાઈ પર સ્થિત આ હોટેલની એક રાતનું ભાડું લગભગ 17 હજાર રૂપિયા છે. જો કે, અહીં રોકાવા માટે હવામાન યોગ્ય હોવું જરૂરી છે. હવામાન યોગ્ય ન હોય તો બુકિંગ કેન્સલ કરાવી દેવામાં આવે છે. આર્ટિસ્ટ ફ્રેંક અને રિકલિને આ હોટેલ બનાવી છે.

Aug 2, 2021, 02:30 PM IST

ભારતીય મૂળના 24 પ્રતિભાશાળી મહિલાઓનું અમેરિકામાં સન્માન, વિવિધ ક્ષેત્રોમાાં આપ્યું ઉમદા યોગદાન

સ્ટેપ ટૂ સ્ટેપઅપ ઇન્ક, અને ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકા તથા લેબોન હોસ્પિટાલિટી ગ્રુપના સહયોગથી કરાયું સન્માન 

Jul 25, 2021, 06:37 PM IST

ખેતી કરીને દર મહિને કરો લાખોની કમાણી! આ ટેકનોલોજીથી ઓછી જમીનમાં થશે વધારે ઉત્પાદન

ગુજરાતમાં પણ હવે પરંપરાગના બદલે ટેક્નોલોજી આધારીત ખેતી વધી છે. જેમાં શિક્ષિત યુવાનો પણ આધુનિક ખેતી કરી દર મહિને લાખોની કમાણી કરી રહ્યા છે. જેમાં IOT-AT પદ્ધતિ વધુ કારગત સાબિત થઈ રહી છે.

Jul 24, 2021, 11:41 AM IST

Tokyo Olympics: ટીમ ઈન્ડિયાનો આખો કાર્યક્રમ, જાણો કયા મેદાન પર ઉતરશે તમારા પસંદગીના ખેલાડી

ટોક્યો ઓલિમ્પિક ગેમ્સ 23 જુલાઈ 2021થી 8 ઓગસ્ટ 2021 સુધી રમવામાં આવશે. આ વખતે ભારતીય એથ્લેટ્સ પાસેથી દેશને અનેક મેડલ મળવાની આશા છે.

Jul 23, 2021, 09:48 AM IST

એક એવો રહસ્મય કુંડ, જ્યાં ત્વચાના કોઈ પણ રોગ ચુટકી ભરમાં મટી જાય છે, જાણો શું છે માન્યતા

નવી દિલ્લીઃ આજે અમે તમને આવા જ એક રહસ્યમય કુંડ વિશે જણાવીશું. જેની સામે તાળીઓ પાડવાથી તે અસામાન્ય રીતે પ્રતિક્રિયા આપવાનું શરૂ કરે છે. આ રહસ્યમય કુંડ વિશે જાણીને તમને પણ આશ્ચર્ય થશે.

Jul 20, 2021, 05:17 PM IST

પહેલી વખત ક્યારે થયું હતું મદીરાનું સેવન? જાણો બીયર પાર્ટી અને ટકીલાનો ટ્રેન્ડ છે કેટલાં વર્ષ જુનો

નવી દિલ્લીઃ દરેક લોકો પોતાના અનુભવને બદલવા માટે હજારો ઉપાય કરે છે, જેમ કે ઘણી વખત ઉંઘ ઉડાવવા અથવા ફ્રેશ થવા કોફી અને ચા પીવે છે. ઘણા લોકો પોતાનો મૂડ બદલવાના નામ પર દારૂ અથવા અન્ય નશીલા પદાર્થોનું સેવન કરે છે. નશીલા પદાર્થોની આદત ક્યાંકને ક્યાંક તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે તો પણ લોકો નશીલા પદાર્થનું સેવન કેમ કરે છે તે એક મોટો સવાલ છે. માણસે મદીરા તથા અન્ય નશીલા પદાર્થનું સેવન ક્યારે શરૂ કર્યું  હશે તે સવાલ જરૂથી થાય. જે રીતે નશીલા પદાર્થના સેવનનું પ્રમાણ વધી રહ્યું છે તે રીતે આ સવાલ થવો યોગ્ય છે. આ અંગે યુનિવર્સિટી ઓફ બાથના ઈવોલ્યૂશનરી બાયોલોજી એન્ડ પેલિયોન્ટોલોજીમાં સીનિયર લેક્ચરર, નિકોલસ આર લોન્ગરિચની એક અભ્યાસ સામે આવી છે. 

Jul 20, 2021, 05:16 PM IST

Treron Phoenicoptera: નવાઈની વાત છે! આ પક્ષી ક્યારેય જમીન પર નથી મુકતુ પગ! જાણવા જેવું છે કારણ

દુનિયામાં વિવિધ જાતના અસંખ્યા પક્ષીઓ છે. દરેક પ્રકારના પક્ષીઓની અલગ અલગ ખાસિયતો હોય છે. પરંતુ કેટલાક એવા પક્ષીઓ છે જે ક્યારે પણ જમીન પર પગ નથી મુકતા. સામાન્ય રીતે તમે પક્ષીઓને ઝાડ પર અથવા તો ઉડતા જોયા હશે.

Jul 20, 2021, 04:27 PM IST

પુરુષોના બૂટમાં કેમ હોય છે કાણું? દરવાજાના હેન્ડલ કેમ હોય છે પીતળના? કારણ જાણીને ચોંકી જશો

આપણે સામાન્ય જીવનમાં ઘણી વસ્તુઓ જોઈએ છીએ અને વાપરીએ છીએ. સામાન્ય રીતે આપણે એ વાત પર ધ્યાન નથી આપતા કે કોઈ પણ વસ્તુ કેવી હોય છે. દરેક વસ્તુ ની બનાવટ પાછળ કંઈક કારણ જરૂર હોય છે. જેને આપણે અમુક વાર જોઈ શકતા નથી. જેમ કે નાવિકોને શર્ટ ધારદાર કેમ હોય છે. અમુક લોકો કેમ કાણાવાળા બુટ પહેરે છે. આવા જ 5 પ્રશ્નનો અને તેના જવાબો વિશે જાણો.

Jul 19, 2021, 10:43 AM IST

Photos: યુવરાજ સિંહની પ્રેમીકા કિમ શર્મા કરી રહી છે ટેનિસ સ્ટાર લિએન્ડર પેસને ડેટ!

નવી દિલ્હીઃ કિમ શર્મા (Kim Sharma) ફિલ્મોથી વધારે પોતાના અફેયર્સને લઈને વધારે ચર્ચામાં રહી છે. 41 વર્ષની ઉંમરમાં પણ પોતાના બોલ્ડ ફોટોના કારણે સોશિયલ મીડિયા પર ધમાલ મચાવે છે.

Jul 16, 2021, 01:19 PM IST