world

Robot એ બનાવેલી પેઈન્ટિંગ કરોડોમાં વેચાઈ, ફોટો જોઈને થશે આશ્ચર્ય

આધુનિક કાળમાં માણસના મોટાભાગના કામમાં રોબોટ મદદ કરવા લાગ્યો છે. ઓફિસ, રેસ્ટોરન્ટ કે હોસ્પિટલમાં આજકાલ રોબોટ મદદમાં આવી રહ્યો છે. રોબોટ માણસનું મોટાભાગનું કામ આસાન કરી દે છે.

Apr 13, 2021, 11:57 AM IST

Vastu Shastra: જમતા સમયે ભુલથી પણ આ વસ્તુઓ ન કરશો, નહીં તો આવશે રોવાનો વારો

સુખી અને સ્વસ્થ રહેવા માટે તમારે રોજિંદા જીવનમાં તમારે શું કાળજી લેવી જોઈએ તે વિશે પણ માહિતી આપવામાં આવે છે. રસોઈથી લઈને ખાવા સુધી, કઈ ભૂલો છે કે જો તમે કરો તો દેવી લક્ષ્મી આનાથી નારાજ થઈ શકે છે અને તેની તમારી નાણાકીય સ્થિતિ પર ખરાબ અસર પડી શકે છે, અમે તમને તેના વિશે અહીં જણાવી રહ્યા છીએ.

Apr 12, 2021, 09:23 AM IST

READING BOOKS: જલદી ધનવાન બનવા માંગો છો? તો વાંચો આ પાંચ પુસ્તકો

દરેકનું જીવનમાં સપનું હોય છે ધનિક થવાનું. પરંતુ, ધનિક થવા માટે પણ તમારે પ્રયાસો કરવા પડે અને તેના માટે કેટલાક સાધનોની જરૂર પડે છે. તેમ છતાં ઘણા લોકો આવા સાધનોની અવગણના કરે છે. અહીં સાધનો વાત થઈ રહી છે. તો તમને લાગશે ક્યું છે આ સાધન. આ સાધન છે પુસ્તક.

Apr 11, 2021, 12:43 PM IST

School Bus નો રંગ પીળો જ કેમ હોય છે? બીજો કેમ નહીં? વિગતવાર જાણો તેનું કારણ

લાલ રંગ સૌથી વધારે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે. જેના કારણે તેને  ખતરાના નિશાન તરીકે સૌથી વધારે ઉપયોગમાં લેવામાં આવે છે. તેના પછી જો કોઈ રંગ સૌથી વધારે આકર્ષિત કરે છે તો તે પીળો રંગ છે.

Apr 9, 2021, 03:41 PM IST

PHOTOS: મંચ પર થયેલા તાયફાથી દુનિયા થઈ હતી સ્તબ્ધ, મિસિસ વર્લ્ડની આખરે પોલીસે કરી ધરપકડ

કેરોનિલ જૂરી વર્ષ 2019માં મિસિસ શ્રીલંકા બની હતી અને હાલના સમયમાં મિસિસ વર્લ્ડનો તાજ પણ તેના જ માથે છે. આવામાં તે આ વર્ષે મિસિસ શ્રીલંકા સ્પર્ધામાં જજ તરીકે સામેલ થઈ હતી. 

Apr 9, 2021, 06:59 AM IST

Corona હોવા છતાં આ દેશોમાં ફરવા જઈ શકો છો તમે, કફર્યૂ અને લોકડાઉનના ત્રાસથી મળશે મૂક્તિ

ઝી બ્યૂરો, અમદાવાદઃ જ્યારથી કોરોના આવ્યો છે ત્યારથી વિશ્વમાં ટ્રાવેલ મામલે અનેક પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે. ઘણા દેશોમાં હજુ પણ લૉકડાઉન લાગેલું છે, પરંતુ ઘણા દેશોએ પ્રવાસીઓ માટે પ્રતિબંધો હટાવી દીધા છે. ત્યારે જોઈએ કે કયાં દેશોમાં ભારતીય પર્યટકોને ફરવાની આઝાદી છે.

Apr 7, 2021, 05:10 PM IST

96 Types of Calendars in The World: જાણો ટેકનોલોજીના સમયમાં પણ તારીખિયું-દટ્ટા તથા પંચાગે કેવી રીતે જાળવી રાખ્યું છે સ્થાન

આજના યુગમાં કેલેન્ડરનું ધાર્મિક પ્રસંગો અને ખાસ અવસર સિવાય ખાસ મહત્વ નથી રહ્યું. જો તારીખ અને સમય જોવો હોય તો મોટા ભાગના લોકો મોબાઈલનો ઉપયોગ કરે છે. પરંતુ કેલેન્ડરે પોતાનું સ્થાન આજે પણ જાળવી રાખ્યું છે. દુનિયાના 96 પ્રકારના કેલેન્ડરમાં શું હોય છે ખાસ, જાણો ભારતમાં ક્યાં 12 પ્રકારના છે કેલેન્ડર.

Apr 5, 2021, 05:05 PM IST

Longest Wedding Veil: દુનિયાનો સૌથી લાંબો વેડિંગ ડ્રેસ, દુલ્હને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

સાયપ્રસ દેશમાં એક દુલ્હને પોતાના લગ્નમાં અનોખો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. સાઈપ્રસ દેશની દુલ્હન મારિયા પરસકેવાએ વિશ્વની સૌથી લાંબી વેડિંગ વેલ પહેરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.

Apr 5, 2021, 12:33 PM IST

WhatsApp પર ચેટ કરવું હવે થશે વધુ કલરફૂલ, ટૂંક જ સમયમાં આવી રહ્યાં છે આવા નવા ફીચર

ઝી બ્યૂરો, અમદાવાદઃ આ સમયે ભારતમાં સૌથી વધુ લોકો મેસેજિંગ માટે વ્હોટ્સએપ (WhatsApp )નો ઉપયોગ કરે છે. એ પણ સત્ય છે કે ખુદ વ્હોટ્સએપ પોતાના પ્લેટફોર્મને વધુ રોચક બનાવવા માટે આગામી દિવસોમાં નવા ફિચર લોન્ચ કરવાની તૈયારીમાં છે. ટૂંક સમયમાં વ્હોટ્સએપ (WhatsApp) માં તમને હવે અનેક નવા ફીચર જોવા મળશે.

Apr 2, 2021, 12:09 PM IST

Viral Video કોરોનાકાળમાં એક વાયરલ વીડિયોથી દુનિયા હચમચી ગઈ, આ બે દેશ વચ્ચે યુદ્ધના ભણકારા

Viral Video એક વીડિયો વાયરલ થયો છે જેનાથી યુદ્ધની આશંકા પ્રબળ થઈ રહી છે. અમેરિકા આ સ્થિતિ પર ખુબ ચિંતિત છે. 

Apr 2, 2021, 08:31 AM IST

Fashion: ભારતે લંગોટને તરછોડીને કેમ અપનાવી Underwear? જાણો કઈ રીતે કરોડોમાં પહોંચી ગયું ટર્નઓવર

ધોતિને સંભાળજો, ધોતિયા ઢીલા થઈ જશે.આવા ડાયલોગ ફિલ્મોમાં અને કહેવતોમાં તમે ઘણી વખત વાંચ્યા હશે અથવા સાંભળ્યા હશે.પરંતુ હવે તો લંગોટ જ નથી રહી.એટલે માત્ર ડાયલોગ અને કહેવતો પુરતી મર્યાદિત થઈ ગઈ છે ધોતી. 

Apr 1, 2021, 03:23 PM IST

April Fool's Day મનાવવાની શરૂઆત કેવી રીતે થઈ? એની પાછળની કહાની છે ઘણી રોચક

એપ્રિલ ફૂલ એટલે મૂર્ખ ડે ઉજવવાની શરૂઆત ક્યારે અને કેવી રીતે થઈ તે તમે જાણો છો? એની પાછળની એક કહાની છે જે ઘણી રોચક છે.

Apr 1, 2021, 09:54 AM IST

મચ્છરોથી મેળવવા માગો છો છુટકારો, તો ઘરમાં લગાવો આ પ્લાન્ટ

ઝી બ્યૂરો, અમદાવાદઃ ગરમીની ઋતુમાં સાંજ પડતાં જ મચ્છરોનો આતંક વધી જાય છે. સામાન્ય રીતે મચ્છરથી છુટકારો મેળવવા માટે બજારમાં મળતાં પ્રોડક્સનો ઉપયોગ કરે છે. જો કે, આ પ્રોડક્સમાં ઘણા પ્રકારના કેમિકલ્સ આવે છે, જે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. માટે તમે મચ્છરને દૂર રાખવા માટે નેચરલ ઉપાયો અપનાવી શકો છો.

Mar 31, 2021, 05:16 PM IST

Vegetables: દુનિયાની સૌથી મોંઘી શાકભાજી વિશે જાણો છો? કિલોનો ભાવ છે લાખ રૂપિયા...! આટલો ભાવ હોવાનું આ છે કારણ

મોંઘવારીના મારથી લોકોને બમણો માર પડતો હોય છે.5, 10 રૂપિયા ભાવ વધી જાય તો લોકો ત્રાહિમામ થતા હોય છે.ત્યારે માર્કેટમાં કેટલીક એવી શાકભાજી છે જેના એક કિલોના ભાવ લગભગ 1 લાખ રૂપિયાની આસપાસ છે.

Mar 31, 2021, 05:01 PM IST

IPL 2021: આ 5 ખેલાડીઓના દમ પર જીતની હેટ્રિક લગાવી શકે છે મુંબઈ ઈન્ડિયન્સ

મુંબઈ ઈન્ડિયન્સ છેલ્લી બે સિઝનથી સતત IPLનું ટાઈટલ પોતાના નામે કરતી રહી છે. આ વખતે પણ મુંબઈ પોતાના 5 આધારભૂત ખેલાડીઓના દમ પર જીત મેળવીને વિજયની હેટ્રિક લગાવી શકે છે.

Mar 31, 2021, 09:18 AM IST

Dirty Video Viral: આ દેશના રાષ્ટ્રપતિની ગંદી હરકતનો VIDEO વાયરલ, મહિલાના પ્રાઈવેટ પાર્ટને કર્યો ટચ

VIRAL VIDEO: સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દુતેર્તે તેના ઘર પર એક મહિલા હેલ્પરના પ્રાઈવેટ પાર્ટને સ્પર્શ કરવાની કોશિશ કરી રહ્યા છે. આ વીડિયો વાયરલ થતા જ સોશિયલ મીડિયા પર ટીકાનો વરસાદ થઈ રહ્યો છે. 

Mar 31, 2021, 09:14 AM IST

PHOTOS: અડધા કૂતરાં અને અડધા વાઘ જેવું રહસ્યમય પ્રાણી, તસવીરો જોઈને તમે પણ ડરી જશો

ઝી બ્યૂરો, અમદાવાદઃ પ્રાણીસૃષ્ટિની ઘણી પ્રજાતિ આખા વિશ્વમાં જોવા મળે છે. પરંતુ આમાની કેટલીક પ્રજાતિઓ એવી છે, જે લગભગ લુપ્ત થઈ ગઈ છે. કંઈક આવી એક પ્રજાતિ છે તસ્માનિયા ટાઈગર. આ ખાસ પ્રજાતિનું પ્રાણી અડધુ શ્વાન અને અડધુ વાઘ જેવુ દેખાય છે. પરંતુ આ પ્રજાતિને લુપ્ત થયે અંદાજે 85 વર્ષ થયા છે. આશ્ચર્યની વાત એ છે કે ઓસ્ટ્રેલિયાના તસ્માનિયામાં લોકોએ આ પ્રાણીને જોયાનો દાવો કર્યો છે.

Mar 30, 2021, 04:54 PM IST

Golden Chance: શું તમે 18 કિલો સોનાના માલિક બનવા માંગો છો? તો આ મોકો ચૂકતા નહીં

માત્ર એક કવિતાના કોયડાને ઉકેલી નાંખો અને બની જાઓ 18 કિલો સોનાના માલિક: અમેરિકાના એક વ્યક્તિએ પહાડી વિસ્તારમાં કરોડો રૂપિયાની કિંમતનું સોનું સંતાડી રાખ્યું છે. તેને શોધવા માટે હિંટ તરીકે એક કવિતા પણ લખી છે. આ ખજાનાને શોધવા માટે લાખો લોકોએ પ્રયાસ કર્યો છે. અત્યાર સુધી તેમાં 4 લોકોના મૃત્યુ થયા છે.

Mar 30, 2021, 10:45 AM IST

Rudraksh કેવી રીતે બને છે અને ક્યાં મળી આવે છે? જાણો રુદ્રાક્ષ તેમજ તેની સાથે જોડાયેલી રસપ્રદ વાતો

રુદ્રાક્ષ તો તમે જોયા જ હશે. તેનો ઉપયોગ મંત્ર ઉચ્ચારણ માટે અને ઘણા લોકો તેને ધારણ પણ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે તે ક્યાંથી આવે છે? 

Mar 28, 2021, 05:56 PM IST

PHOTOS: 40 હજાર માણસોના હાડપિંજરથી બનાવવામાં આવ્યું છે આ ભયાનક ચર્ચ, ખોપડીઓ અને આંગળીઓથી કરાવાઈ છે સજાવટ

ઝી બ્યૂરો, અમદાવાદઃ તમે વિશ્વમાં ઘણી અનોખી વસ્તુઓ જોઈ હશે,પરંતુ શું તમે માનવ હાડપિંજરથી બનેલું ચર્ચ જોયુ છે?.. મનુષ્યએ વિશ્વભરમાં આવી કેટલી અદભૂત ઈમારતો બનાવી છે. 40 હજાર માણસના હાડપિંજરથી કરવામાં આવ્યું છે આ ભયાનક ચર્ચ. જેને માણસની ખોપડીઓ અને આંગળીઓથી સજાવાયું છે. માનવ હાડપિંજરથી સજ્જ આ ચર્ચા વિશ્વભરમાં છે પ્રખ્યાત. માનવ હાડપિંજરની વચ્ચે ચર્ચમાં લોકો પ્રાર્થના કરે છે.

Mar 28, 2021, 05:05 PM IST