world

લોકોની મદદ કરવા 46 દિવસ સુધી માત્ર બિયર પીશે આ ભાઈ! જાણવા જેવો છે આ ગજબનો કિસ્સો

ઘણા લોકો અનશન કરે છે જેથી કરીને ગરીબ લોકોને ખાવાનું મળી શકે. પરંતુ અમેરિકામાં એક વ્યક્તિએ લોકોની મદદ માટે અનોખો ડાયટ પ્લાન અપનાવ્યો છે.

Mar 9, 2021, 10:43 AM IST

Gold Mountain Viral Video: સોનાનો પહાડ જોતા જ લોકોના હોશ ઉડ્યા, લૂંટ માટે મચી ભાગદોડ

જો તમને ખબર પડે કે તમારા ઘરની આસપાસ સોનું (Gold) જ સોનું છે તો તમે શું કરશો? હવે તમે વિચારતા હશો કે તેમાં કરવાનું શું.. બધા કામ ધંધા છોડીને બેગ્સ લઈને તે જગ્યાએ ભાગી જઈશું.

Mar 8, 2021, 01:37 PM IST

Rafale બનાવનારી કંપનીના માલિકનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત

ફ્રાન્સના અબજપતિ ઉદ્યોગપતિ અને રાફેલ (Rafale) ફાઈટર જેટ બનાવનારી કંપનીના માલિક ઓલિવિયર દસોલ્ટ(Olivier Dassault) નું હેલિકોપ્ટર અકસ્માતમાં મોત નિપજ્યું છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને ટ્વીટ કરીને આ જાણકારી આપી. તેમણે જણાવ્યું કે ઓલિવિયર દસોલ્ટનું મોત થયું છે. 

Mar 8, 2021, 11:45 AM IST

Muhammad Bin Tughlaq માટે બની ખાસ ડિશ, અને આ રીતે ભારતમાં થઈ સ્વાદના સમ્રાટ સમોસાની એન્ટ્રી...

ભારતમાં આજે ગમે તે લારીએ કે નાસ્તાની દુકાનમાં જાઓ તો તમને સમોસું મળશે. દરેક ભારતીયોની પહેલી પસંદ બનેલું સમોસું મુળ ભારતનું નથી. સ્વાદનો સમ્રાટ કહેવાતું સમોસું મૂળ ક્યાંનું છે? બે હજાર વર્ષ જુની સમોસાની વાનગીની કઈ રીતે ભારતમાં થઈ એન્ટ્રી, જાણો સમોસાનો ચટાકેદાર ઈતિહાસ..

Mar 5, 2021, 05:51 PM IST

Best Wedding Destination in India: શાહી અંદાજમાં કરવા માંગો છો લગ્ન, તો ક્યાંય નહીં મળે આનાથી સારી જગ્યા

 લગ્નને યાદગાર અને શાનદાર બનાવવા માટે લોકો ડેસ્ટિનેશન માટે લાખો-કરોડો રૂપિયા ખર્ચે છે. જો કે, ઘણીવાર કોઈ ખોટા ડેસ્ટિનેશન પસંદ કરવાથી બધો જ પ્લાન ખરાબ થઈ જાય છે. ત્યારે આજે અહીં જણાવીશું ભારતના 10 સૌથી શ્રેષ્ઠ વેડિંગ ડેસ્ટિનેશન

Mar 5, 2021, 02:26 PM IST

સૌથી હટકે લગ્નનો ક્રેઝ, મેલબર્નના કપલે 40,000 ફૂટ ઉંચાઈ પર લગ્ન કર્યા

પ્રેમ હંમેશા આંધળો હોય છે. અને તેમાં પ્રેમ કરનારા પણ પાગલ હોય છે. આવી જ એક ઘટના ઓસ્ટ્રેલિયામાં સામે આવી છે. મેલબર્નમાં રહેતા એક પ્રેમી યુગલે વર્જિન ઓસ્ટ્રેલિયા ફ્લાઈટમાં 40,000 ફૂટની ઉંચાઈએ લગ્ન કરીને અનોખો રેકોર્ડ બનાવ્યો.

Mar 5, 2021, 01:59 PM IST

Taj Mahal માં બોમ્બની ખબર, જાણો શા માટે ક્યારેક લીલા કપડાંથી, ક્યારેક લાકડાંથી તો ક્યારેક ઝાડ-પાનથી તાજમહેલને છુપાવવો પડ્યો

ઐતિહાસિક ધરોહર તાજમહેલ (Taj Mahal) પરિસરમાં બોમ્બની ખબરથી હડકંપ મચી ગયો છે. તાજમહેલની અંદર બોમ્બ મૂકાયો હોવાની ખબર મળતા જ અફરાંતફરી મચી ગઈ. જાણો કઈ-કઈ રીતે તાજમહેલને હુમલાથી બચાવવા માટે કરવામાં આવ્યો પ્રયાસ.

Mar 4, 2021, 12:24 PM IST

New Innovation: આ દેશમાં નારંગીમાંથી ઉત્પન્ન થાય છે વીજળી, છોતરાં પણ ભેગા કરીને રાખે છે લોકો...!

પાણી, કોલસા, હવા અને પવન પવનથી વીજળી પેદા થતી તો તમે જોઈ હશે. શું ક્યારેય નારંગીથી વીજળી ઉત્પન થતા જોઈ છે.હા,એવું થાય છે. સ્પેનના સવીલ શહેરમાં નરંગીનું ઉત્પાદન વઘુ માત્રામાં અને ગુણવત્તાપૂર્વક કરવામાં આવે છે. હવે અહીં નારંગીથી વીજળી બનાવવામાં આવી રહી છે. આવો જાણીએ કેવી રીતે નારંગીમાંથી વીજળી બનાવામાં આવે છે.

Mar 3, 2021, 04:45 PM IST

Venice ની સુંદરતાને લાગી કોની નજર? જાણો શા માટે સ્વપ્નનગરીમાં છવાયો છે સન્નાટો...

ઝી બ્યૂરો, અમદાવાદઃ ઈટાલીનું વેનિસ શહેર દુનિયાભરમાં તેની સુંદરતા માટે પ્રખ્યાત છે. ખાસ કરીને આ શહેર પ્રેમી-પંખિડાઓમાં ખુબ જ લોકપ્રિય છે. પણ હાલ વેનિસના હાલ બેહાલ થયેલાં જોવા મળી રહ્યાં છે.

Mar 2, 2021, 04:09 PM IST

The King of Germany: એવું તો શું થયું કે રાજમહેલ છોડીને ભાડાનાં મકાનમાં રહેવા લાગ્યો જર્મનીનો રાજા

જર્મનીનો રાજા અર્નસ્ટ ઓગસ્ટ સાથે રાતોરાત એવી ઘટના બની કે તેઓને મહેલ છોડીને ભાડાના મકાનમાં રહેવા જવુ પડ્યું છે. જર્મનીના રાજા અર્નસ્ટ ઓગસ્ટના પુત્રએ તેમનો અરબોનો મહેલ સરકારને માત્ર એક યુરોમાં વેચી દિધો. 

Feb 25, 2021, 10:03 AM IST

Pink Ball Test માં કેવો છે ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ, જાણો કોણ સફળ બેટ્સમેન-કોની બોલિંગમાં દમ?

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાર મેચની ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ 24 ફેબ્રુઆરીથી અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં રમાશે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં થનારી આ મેચ ડે-નાઈટ હશે. ભારતીય ટીમની આ ત્રીજી ડે-નાઈટ મેચ હશે.

Feb 23, 2021, 01:13 PM IST

Game Zone: કમાણીની દ્રષ્ટીએ આ ગેમે PUBGને પણ પાછળ છોડી, મિલિયન ડોલરમાં કરી કમાણી

લોકપ્રિય એક્શન ગેમ પબજી મોબાઈલની લોકપ્રિયતામાં ઘટાડો જોવા મળ્યો છે. કમાણીના મામલે Honor of kingsથી પાછળ રહી ગયા પછી, આ ગેમ કમાણીના રેટિંગની દ્રષ્ટિએ બીજા સ્થાને પહોંચી ગઈ છે. જો કે,પબજી મોબાઈલએ પણ યોગ્ય રકમ મેળવી છે. તેની લગભગ 60% આવક ચીનમાંથી થાય છે. તે જ સમયે, તેના લોકલ વર્ઝન ગેમ ફોર પીસની 8% આવક અમેરિકાથી થઈ છે.

Feb 23, 2021, 12:29 PM IST

World Biggest Cricket Stadium: ભારતના રાષ્ટ્રપતિ આવતીકાલે અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ધાટન કરશે

24 ફેબ્રુઆરીએ ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં હાજર રહેવાના હોવાથી હાલ સ્ટેડિયમની અંદર અને બહાર લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

Feb 23, 2021, 10:30 AM IST

WhatsApp બનાવવાનો ક્યાંથી આવ્યો વિચાર? જાણો દુનિયાની સૌથી મોટી Social App બનવાની રોચક કહાની

નિષ્ફળતાથી નિરાશ રહેતા લોકો માટે WHAT'S APPના ફાઉન્ડરની સંઘર્ષની કહાની ખુબ જ પ્રેરણાદાયી છે. 

Feb 21, 2021, 11:50 AM IST

Warren Buffett કેવી રીતે બન્યા વિશ્વના સૌથી મોટા રોકાણકાર અને દાનવીર, આ Tips અપનાવશો તો તમે પણ થઈ જશો માલામાલ

30 ઓગસ્ટ, 1930ના અમેરિકાના નેબ્રાસ્કામાં એક સાધારણ પરિવારમાં વોરન બફેટનો જન્મ થયો હતો. ત્યારે ભાગ્યે જ લોકોએ વિચાર્યું હશે કે ભવિષ્યમાં આ બાળક કેટલું મોટું નામ મેળવશે. વોરન બફેટ અત્યારે 90 વર્ષના છે. તેઓ પ્રખ્યાત બર્કશાયર હૈથવે કંપનીના ચીફ એક્સિક્યુટિંગ ઓફિસર (CEO) અને તેઓ ઈતિહાસના સૌથી સફળ રોકાણકારોમાંના એક શેર ધારક છે. તેમને શેર બજારની દુનિયાના સૌથી મહાન રોકાણકાર માનવામાં આવે છે. તેઓ અમેરિકાના ખ્યાતનામ રોકાણકાર, ઉદ્યોગપતિ અને બહું મોટા દાતા છે.

Feb 21, 2021, 11:19 AM IST

The most venomous snake in the world: દુનિયાના સૌથી ઝેરી સાપ, બસ એક દંશ અને ખેલ ખતમ...

દુનિયામાં કેટલાક એવા ઝેરી સાપ છે જેની સામે માણસ ન આવે તો જ સારૂ છે.આ સાપના એક દંશથી માણસ મોતના મુખમાં ધકેલાઈ જાય છે.

Feb 19, 2021, 06:09 PM IST

Beauti Queen: ભારતના ઈતિહાસની 7 રમણીય રાજકુમારીઓ, જેમની સુંદરતા સામે વિશ્વસુંદરીઓ પણ પડે ફિક્કી

ભારતમાં અનેક રાજકુમારીઓ અને રાણીઓ થઈ ગઈ. જેની સુંદરતાથી દુનિયાભરના રાજવીઓ પણ કાયલ હતા. ત્યારે આ આર્ટિકલમાં આવત કરીશું એવી જ ભારતીય રાજકુમારીઓ વિશે. જેમની સુંદરતા સામે ભલભલી સુંદરીઓ પણ ભરે છે પાણી. 

Feb 18, 2021, 05:03 PM IST

ક્યાંક જીભ બતાવીને તો ક્યાંક નાક અડાવીને કરાય છે અભિવાદન, વિશ્વમાં વંદનના વિચિત્ર રિવાજો વિશે જાણો

જાણો અહીં વિવિધ દેશો અને સંસ્કૃતિઓ વિશે. જ્યાં નમ્રતાપૂર્વક અભિવાદવ કહેવાની 10 જુદી જુદી રીતો છે. તેમાંના કેટલાકમાં તો કોઈ સ્પર્શનો સમાવેશ પણ નથી થતો.

Feb 17, 2021, 04:03 PM IST

દુનિયાને મહેકાવનાર પરફ્યૂમની શરૂઆત ક્યારે થઈ? જાણો ક્યાં બન્યુ હતું પહેલું પરફ્યૂમ

કોઈ પણ પ્રસંગ હોય કે પછી રૂટિન લાઈફમાં સુગંધનો ખુબ જ વધારે મહત્વ છે. ભાગ્ય એવા કોઈ હશે જેણે અંતર કે પરફ્યૂમનો ઉપયોગ ન કર્યો.અંતર, પરફ્યૂમ, ડિયો જેવા અનેક રૂપ છે આ સુગંધના જે દરેક વ્યક્તિનો અભિન અંગે બની ગયો છે.

Feb 17, 2021, 12:10 PM IST

હજારો વર્ષો પહેલાં કઈ રીતે લખાતું હતું લખાણ, જાણો કલમનો કમાલનો ઈતિહાસ

​પેન લાંબા સમયથી વર્ગ, શક્તિ અને પ્રભાવનું પ્રતીક માનવામાં આવે છે. ટૂંકમાં, પેન કોઈની યોગ્યતાનું પ્રતિનિધિત્વ કરે છે, ખાસ કરીને આધુનિક સમાજમાં પેન એક અદૃશ્ય શીર્ષક પ્રદાન કરે છે. બહોત તેજ હૈ ઈસ કલમ કી ધાર મેં, ઈસે મિટા દે ઈતની શક્તિ નહીં કિસી શસ્ત્ર કે પ્રહાર મેં...

Feb 15, 2021, 11:27 AM IST