world

હજારો વર્ષો પહેલાં કઈ રીતે લખાતું હતું લખાણ, જાણો કલમનો કમાલનો ઈતિહાસ

​પેન લાંબા સમયથી વર્ગ, શક્તિ અને પ્રભાવનું પ્રતીક માનવામાં આવે છે. ટૂંકમાં, પેન કોઈની યોગ્યતાનું પ્રતિનિધિત્વ કરે છે, ખાસ કરીને આધુનિક સમાજમાં પેન એક અદૃશ્ય શીર્ષક પ્રદાન કરે છે. બહોત તેજ હૈ ઈસ કલમ કી ધાર મેં, ઈસે મિટા દે ઈતની શક્તિ નહીં કિસી શસ્ત્ર કે પ્રહાર મેં...

Feb 15, 2021, 11:27 AM IST

Corona Update: કોરોનાને લઇને વધુ એક રાહતના સમાચાર, 24 કલાકમાં 100થી ઓછા મોત

દેશમાં આજદિન સુધીમાં કુલ સાજા થયેલાની સંખ્યા 1.06 કરોડ (1,06,11,731) થઇ ગઇ છે. છેલ્લા 24 કલાકમાં નવા 11,016 દર્દીઓ સાજા થઇ ગયા છે. ભારતમાં સરેરાશ સાજા થવાનો દર 97.31% છે. 

Feb 14, 2021, 03:10 PM IST

Texas માં ભયાનક અકસ્માત, હાઈવે પર 130 ગાડીનો ખુડદો બોલાયો, 6 લોકોના મોત, જુઓ PICS

અમેરિકાના કેટલાક ભાગોમાં બર્ફીલા તોફાનને કારણે સમગ્ર રસ્તા પર બરફની ચાદર છવાઈ ગઈ હતી.

Feb 12, 2021, 12:00 PM IST

આ બોમ્બના નામથી ફફડી ઉઠે છે આખું વિશ્વ, જાણો દુનિયાના સૌથી ખતરનાક બોમ્બ ક્યાં છે

ના તીર, ના તલવાર, ના તોપ પણ સૌથી ખતરનાક છે બોમ્બ, એક બોમ્બ આખા શહેર કે ગામને ઉજાળી શકે છે.ત્યારે આજના આધુનિક યુગમાં દુનિયા માટે સૌથી મોટો ખતરો આ બોમ્બ જ છે.

Feb 10, 2021, 02:20 PM IST

મળો આ ત્રણ પગવાળા માણસને, ત્રીજા પગનો આ રીતે કરતા હતા ઉપયોગ

ત્રણ પગવાળો વ્યક્તિ હોય તેવી વાત કરવામાં આવે તો પણ આશ્ચર્ય થાય. કેમ કે, આપણે પાંચથી વધુ આંગળી વાળા લોકોને જોયા છે. પણ 3 પગવાળા વ્યક્તિની વાત સાંભળીને જ નવાઈ લાગે. પણ વિશ્વમાં એક આવો પણ માણસ હતો જેને 3 પગ હતા. જેની કહાની ખૂબ રોચક છે. આ ત્રણ પગવાળા માણસના ફોટો જોઈને સૌ કોઈને નવાઈ લાગે છે. ત્યારે ત્રણ પગ ધરાવતા ફ્રેંક લેટિની કોણ હતા, જાણીએ તેમની રોચક કહાની.

Feb 9, 2021, 03:33 PM IST

ઉત્તરાખંડ જેવી બરફની આફતો, દુનિયામાં ગ્લેશિયર તૂટવાની 11 મોટી ઘટનાઓ

અમેરિકા, ઈગ્લેંડ, કેનેડા, નેપાળ સહિતના દુનિયાભરના દેશોમાં આ પ્રકારે બરફના પહાડો તૂટવાની અનેક ઘટનાઓ સામે આવતી રહી છે. કુદરતના આ પ્રકારના પ્રકોપ સામે કિંમતવાળા જ બચી શકે છે. 

Feb 8, 2021, 03:55 PM IST

Defence: કયા દેશ પાસે કેટલાં વિમાન અને ટેંક છે...સૌથી શક્તિશાળી દેશોમાં ભારતનો પણ છે દબદબો

વસ્તીની દ્રષ્ટીએ તો ભારત અને ચીન દુનિયામાં ટોચનું સ્થાન ધરાવે છે.પરંતુ સૌથી તાકતવર દેશોમાં હજુ પણ કેટલાક દેશ ભારતથી આગળ છે.પરંતુ દુશ્મનોના દાંતા ખાટા કરવા ભારત સક્ષમ છે.

Feb 7, 2021, 02:52 PM IST

Most Dangerous Cities: જાણો દુનિયાના આ સૌથી ખતરનાક 10 શહેરો વિશે, જ્યાં મોત એક રમત છે

આજે તમે દુનિયાના કોઈ પણ ખુણામાં રહેતા હોવ તમને જ્યાં રહેતા હશો ત્યાં કોઈકને કોઈક પ્રકારની નાની-મોટી તકલીફો તો જરૂર થતી હશે. ક્યારેક તમને થતું પણ હશે કે આ શહેર જ નથી સારું. પણ આ આર્ટીકલમાં અમે વાત કરી છે દુનિયાના એવા 10 સૌથી ખતરનાક શહેરોની જેની વાત સાંભળીને તમને પણ થઈ જશે કે આના કરતા તો નર્ક પણ સારું.

Feb 6, 2021, 07:22 PM IST

Honeymoon માટે પ્લાન કરી રહ્યાં છો? તો તમને આનાથી સારું સ્થળ નહીં મળે

આ છે ફાંસમાં આવેલો બોરા-બોરા આયર્લેન્ડ. કે જ્યાં તમારા સ્પેશિયલ લવ વન સાથે માળેલી પળો તમારા માટે જીવનની અવિસ્મરણીય ક્ષણો બની જાય છે. 

Feb 5, 2021, 06:12 PM IST

વિજ્ઞાનનો ચમત્કાર: પાલકના પાંદડા આપશે વિસ્ફોટકોની માહિતી, ખતરો દેખાતા જ ફટાફટ Email મોકલશે પાલક

સંશોધન સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકોના દાવા, હવે ઉત્પન્ન થશે શિક્ષિત પાલક, પાલકના પાંદડા ઇ-મેઇલ દ્વારા આપશે વિસ્ફોટકોની માહિતી. સાંભળીની જરા અચરજ જરૂર થશે પણ હકીકત જાણવા માટે તમારે આ આર્ટીકલ વાંચવો પડશે.

Feb 5, 2021, 04:55 PM IST

આ યુવકને SEX DOLL સાથે થઈ ગયો પ્રેમ, પછી યુવકે DOLL સાથે સગાઈમાં કર્યું કંઈક એવું કે...

પ્રેમની વાતોની વચ્ચે, આજે અમે તમને જે વ્યક્તિ વિશે જણાવી રહ્યાં છીએ તેના પ્રેમને સાંભળીને તમે સ્તબ્ધ થઈ જશો

Feb 5, 2021, 04:38 PM IST

Dubai : દુબઈ જાઓ તો આ શબ્દ ભૂલેચૂકે ન બોલતા કે લખતા, એક બ્રિટિશ મહિલા જેલના સળિયા પાછળ ધકેલાઈ

UAE: દુનિયાના નક્શા પર યુએઈ જેવા દેશો પણ છે. અહીં તમારી એક મજાક તમને વર્ષો માટે જેલના સળિયા પાછળ ધકેલી શકે છે.

Feb 5, 2021, 12:55 PM IST

Gymnastic Player ની જિંદગીએ ગેમ બદલી અને બની ગઈ જાણીતી Porn Star

34 વર્ષની વેરોનાને હોલેન્ડમાં જિમ્નાસ્ટની ભવિષ્ય માનવામાં આવતી હતી. 2002માં વેરોનાએ જિમ્નાસ્ટિકની વિવિધ ઈવેન્ટમાં આઠ મેડલ જીત્યા હતા. આ કારણે તેને 2002માં હોલેન્ડ સ્પોર્ટ્સવુમન ઓફ 2002નો એવોર્ડ પણ મળ્યો હતો.

Feb 5, 2021, 11:25 AM IST

આ જ્વાળામુખી ટાપુ પર રહે છે 170 લોકો, અહીંથી દેખાય છે આકાશગંગા

ફિલિપીન સમુદ્રમાં આવેલ જાપાનનો એક જ્વાળામુખી ટાપુ છે. જાપાનની રાજધાની ટોક્યોથી 358 કિલોમીટર દૂર દક્ષિણમાં આવેલો છે. આ ટાપુનું ક્ષેત્રફળ 8.75 સ્ક્વેર કિલોમીટર છે. આઓગાશિમા (Aogashima) ટાપુ પર કુલ 170 લોકો રહે છે.

Feb 4, 2021, 05:36 PM IST

Britain's most tattooed woman: શરીરના પ્રાઈવેટ પાર્ટ ઉપર પણ કોતરાવી નાખ્યા Tattoo ...બસ ચારે બાજુ ટેટૂ, જુઓ PHOTOS

ઈંગ્લેન્ડના ચેશાયર શહેરમાં રહેતી બેકી હોલ્ટનો દાવો છે કે તે બ્રિટનની પહેલી એવી મહિલા છે જેના શરીર પર સૌથી વધુ ટેટૂ છે. 33 વર્ષની બેકી હોલ્ટના શરીર પર 95 ટકા હિસ્સો ટેટૂથી ઢંકાયેલો છે. 

Feb 4, 2021, 08:44 AM IST

જાણો PUB-Gથી કેટલી અલગ છે ભારતમાં બનેલી FAU-G ગેમ

FAU-Gનું નામ નિશ્વિત રીતે PUB-Gથી પ્રેરિત લાગે છે. પરંતુ તેમાં પબજી જેવું કશું પણ નથી. આ ગેમ અલગ છે. અને તેની ગેમ પ્લે પણ સંપૂર્ણ રીતે અલગ છે.

Jan 29, 2021, 01:37 PM IST

સૌથી વધુ કમાણી કરનાર YouTuber બન્યો 9 વર્ષનો આ બાળક, આવક જાણીને રહી જશો અવાક

YouTube પર વિવિધ પ્રકારના વીડિયો મુકીને ઘણાં લોકો પોતાના ટેલેન્ટને દુનિયા સમક્ષ દર્શાવવાનો પ્રયાસ કરતા હોય છે. એટલું જ નહીં યુટ્યુબ તરફથી સૌથી વધારે ટ્રેન્ડ થતાં અને સર્ચ થતાં લોકોને તગડી રકમ પણ આપવામાં આવે છે. એક પ્રકારે સારી કમાણી કરવા માટે યુટ્યુબ પણ શ્રેષ્ઠ વિકલ્પ છે. યુટ્યુબ પર તમારી વેબ ચેનલ બનાવીને તમે પણ આ તકનો લાભ લઈ શકો છો.

Jan 27, 2021, 12:24 PM IST

World Bicycle Day: હાઈટેક યુગમાં વધ્યો સાઇકલિંગનો ક્રેઝ, એક સમયે Cycle માટે પણ લેવું પડતું હતું લાઇસન્સ!

World Bicycle Day: આજે શેરીમાં સાઇકલની ટ્રન ટ્રન વાળી ટંકોરી નથી સંભળાતી.હાઈફાઈ બાઈક અને મોંઘીદાટ કારના હોર્ન વધારે સંભળાય છે.પરંતુ ફરી એક સાઇકલનો યુગ આવી રહ્યો છે.ઘોંઘાટીયા વાહનો છોડી ફરી લોકો સાઈકલને અપનાવી રહ્યા છે. 3 જૂનના રોજ દુનિયાભરમાં સાઈકલ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

Jan 26, 2021, 06:00 PM IST

Republic Day: શું તમે જાણો છો દુનિયાના આ દેશો પાસે નથી પોતાનું લેખિત સંવિધાન

ભારતનું સંવિધાન એક લેખિત સંવિધાન છે. જો કે દુનિયામાં કેટલાક એવા દેશ પણ છે, જેના પાસે પોતાનું લખેલું સંવિધાન નથી. તેમનું શાસન કોઈ બીજા આધાર પર ચાલે છે. અહીં અમે તમને જણાવીશું કે દુનિયામાં એવા ક્યાં દેશ છે જેનું લેખિતમાં સંવિધાન નથી અને તેઓ કેવી રીતે દેશનું શાસન વ્યવસ્થા ચલાવે છે. 

Jan 26, 2021, 11:04 AM IST

સૌથી વધુ Heart Attack બાથરૂમમાં જ કેમ આવે છે? નથી જાણતા તો વાંચો આ આર્ટિકલ

હાર્ટ એટેક માટે કોઈ સમય નક્કી નથી. મોટાભાગના હાર્ટ એટેક અથવા કાર્ડિયાક અરેસ્ટ સવારે બાથરૂમમાં આવે છે. તમને લાગી રહ્યું હશે કે આખરે આવું કેવી રીતે થાય છે. બાથરૂમમાં હાર્ટ એટેકના ઘણા કારણો છે, આ કારણો વિશે ખબર હોય તો તમે તમારી જાતને અને તમારા પરિવારને તેનાથી બચાવી શકો છો. હવે ચાલો તમને જણાવીએ કે સવારે  બાથરૂમમાં હાર્ટ એટેક કેમ આવે છે? તો સૌ પ્રથમ સમજો કે હાર્ટ એટેક અથવા કાર્ડિયાક એરેસ્ટ એટલે શું?

Jan 24, 2021, 05:24 PM IST