Yamuna Authority land scheme: યમુના ઓથોરિટી ટૂંક સમયમાં ભૂમિહીન ખેડૂતોને 30 ચોરસ મીટરના પ્લોટ આપવાની યોજના બનાવી રહી છે. ઓથોરિટીએ આ અંગે કામ પણ શરૂ કરી દીધું છે. મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) ડૉ. અરુણવીર સિંહે આ અંગે કિસાન કલ્યાણ પરિષદના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.