हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Zee News
Zee news News
dahod gol gadheda melo
ગોળ ગધેડાનો મેળો ગુજરાતભરમાં પ્રખ્યાત; મનપસંદ યુવતીને પામવા યુવકો બને છે 'ગધેડો'
આદિવાસી લોકોની પરંપરાઓ અને પ્રથાઓ પણ અનેરી જ હોય છે. એમાની જ એક પરંપરા એટલે કે ગોળ ગધેડાનો મેળો દાહોદ નજીક જેસાવાડા ગામે આ પરંપરાગત ગોળ ગધેડાનો મેળો યોજવામાં આવે છે. આ મેળાને જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે...આ મેળાની જબરજસ્ત ખાસિયતો છે.
Apr 1,2024, 19:09 PM IST
Makar Sankranti 2024
અમદાવાદમાં ઊંધિયું-જલેબીની તૈયારી શરૂ; આ વખતે માર્કેટમાં કેટલો રહેશે ઊંધિયાનો ભાવ?
આ વર્ષ એક કિલો ઊંધિયાનો ભાવ 480 રૂપિયા અને એક કિલો જલેબીના 800 રૂપિયા છે. ત્યારે ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવાની સાથે ઊંધિયું અને જલેબીની જ્યાફત માણવા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે.
Jan 13,2024, 20:46 PM IST
Ambalal Patel
ગુજરાતીઓનો પ્રિય તહેવાર ઉત્તરાયણ બગડે તેવી શક્યતા, આ આગાહીથી પતંગરસિયાઓ ચિંતામાં!
અંબાલાલ પટેલે હવામાનમાં થનાર ફેરફાર વિશે કહ્યું કે, સખત ઠંડી પડવાની શક્યતા છે. 10 ડિગ્રીથી ઓછું રહેશે. આ કારણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સખત ઠંડી પડી શકે છે. કચ્છ-ભૂજમાં સખત ઠંડી પડી શકે છે. 7, 8 અને 9 દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે. 12થી 14 સુધી કચ્છના ભાગમાં વરસાદ વરસી શકે છે.
Dec 24,2023, 15:43 PM IST
બહુચરાજી મંદિર
ભરશિયાળામાં અહીં રસ રોટલીનું થશે જમણ, 338 વર્ષ પૂર્વે થયેલા પરચાને આજે પણ રખાય છે...
તમને જાણીને નવાઈ લાગશે પણ એક પરંપરા આજે પણ નિભાવાય છે અને ભર શિયાળામાં રસ રોટલીનું જમણ થાય છે. કદાચ આ નવી બાબત નથી પણ 338 વર્ષથી આ પરંપરા નિભાવાય છે. આજે પણ મા બહુચરનો પરચો લોકો આજે પણ માને છે. 338 વર્ષ પૂર્વે ભક્ત કવિ વલ્લભ ભટ્ટની લાજ રાખવા માતાજીએ ભરશિયાળે રસ-રોટલીનું જમણ ગ્રામજનોને પરચો આપતા પ્રસાદ રૂપે આપ્યો હતો. ગુરુવારે સવારની આરતી બાદ લાડુથી માતાજીનો ગોખ ધરાશે, ત્યારબાદ સવારે 10 વાગ્યે મુખ્ય મંદિર, વરખડીયાળા મંદિરે અને વલ્લભભટ્ટની ગાદીએ અન્નકૂટ ધરાવાશે. જેમાં ૩૫૧ કિલોની વિવિધ પ્રકારની મીઠાઈઓ 1000 કિલોના સૂકા મેવા અને ચવાણું તેમજ 2100 લીટર કેરીના રસ સાથેનો અન્નકુટ ધરાવાશે.
Dec 13,2023, 20:43 PM IST
fake milk
મીઠાઈ, ઘી અને માવામાં કેવી રીતે કરશો અસલી નકલીની પરખ? તમે પણ ઘરે બેસી કરી શકો છો ચેક
તહેવારોના સમયે ફરસાણ અને મિઠાઈઓ આરોગવી કોને ન ગમે. તહેવાર પ્રમાણે બજારો અલગ અલગ વાનગીઓથી ઉભરાતા હોય છે. જો કે આ એવો સમય હોય છે, જ્યારે ભેળસેળિયા વેપારીઓ કમાણી માટે સક્રિય થઈ જાય છે.
Nov 11,2023, 16:51 PM IST
gujarat
ભુજમાં હિન્દૂ મહિલાને વિધર્મી પતિએ માર્યો ઢોર માર, લોખંડની પાઇપ અને પટ્ટાથી ગુજાર્યો ત્રાસ
Hindu woman mercilessly thrashed by Muslim husband in Kutch's Bhuj
Oct 20,2023, 11:25 AM IST
Garuda Purana
રોજ સવારે કરો આ 5 કામ, પછી તમને દરેક કામમાં મળશે ચપટીમાં સફળતા
Garuda Purana Hindi pdf: ગરુડ પુરાણને મહાપુરાણનો દરજ્જો આપવામાં આવ્યો છે. ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જો તમે દરેક કામમાં સફળતા મેળવવા માંગો છો અને દરેક દિવસને અદ્ભુત બનાવવા માંગો છો, તો દરરોજ સવારે ઉઠતાની સાથે જ કંઈક કામ કરો.
Sep 27,2023, 14:39 PM IST
BAY LEAF
ખાલી એક પાન જ નથી 'તમાલપત્ર', એકવાર ફાયદા જાણશો તો દંગ રહી જશો
તમાલપત્ર દરેક ઘરના રસોડમાં મળી જશે. મસાલામાં સમાવિષ્ટ થતા તમાલપત્ર પોષકતત્વોનો ખજાનો કહેવાય છે.
Sep 23,2023, 11:17 AM IST
surat
દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી B.COM સેમ-4ના 15 હજાર વિદ્યાર્થી નાપાસ
Surat: 15,000 students of B.Com (semester-4) of VNSGU fail
Jul 18,2023, 13:05 PM IST
surat
સુરતના ભટારમાં ત્રણ વર્ષના બાળક પર શ્વાને કર્યો હુમલો; આંખ,માથાના ભાગે પહોંચી ગંભીર ઈજાઓ
3-year-old attacked by stray dog in Surat's Bhatar area, shifted to new Civil Hospital
Jun 26,2023, 19:10 PM IST
surat
સુરતના ઈચ્છાપોરમાં 32 વર્ષની મહિલાએ પતિના ત્રાસથી આપઘાત કર્યા હોવાનો આક્ષેપ
32-year-old woman ends life over suspected family feud in Surat; Probe launched
Jun 21,2023, 17:45 PM IST
surat
ગૃહ રાજ્યમંત્રીના શહેરમાં જ દારૂનું ખુલ્લેઆમ વેચાણ, પ્રજા ત્રાહિમામ
Liquor being sold openly in hometown of Gujarat HM Harsh Sanghvi; Residents troubled
Jun 8,2023, 20:10 PM IST
Ahmedabad
અમદાવાદની આ શાળામાં ધોરણ 10 અને 12 બોર્ડમાં એક અથવા બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને કરાવાઈ રહ્યો છે અભ્યાસ
In this school in Ahmedabad, students who have failed in one or two subjects in class 10 and 12 board are being studied.
Jun 8,2023, 19:15 PM IST
Ahmedabad
અમદાવાદમાં BRTS બસની ટિકિટમાં કૌભાંડના આક્ષેપ; વધુ રકમ લીધા બાદ ઓછી રકમની ટિકિટ અપાતી હોવાના આરોપ
Passengers allege corruption in issuance of BRTS tickets in Ahmedabad
May 29,2023, 20:45 PM IST
surat
સુરતમાં જીવતી બાળકીને દફનાવી દેવાની ચોંકાવનારી ઘટના આવી સામે; પોલીસે હાથ ધરી તપાસ
Newborn found buried alive in Surat, police begins investigation
May 29,2023, 15:50 PM IST
surat
સુરત: પગાર વધારો અને બોનસ ન મળતા લક્ષ્મી ડાયમંડના 500 જેટલા રત્નકલાકારો ઉતર્યા હડતાળ પર
Surat: Diamond workers on strike after being denied hike in salary, bonus
May 25,2023, 10:40 AM IST
surat
સુરતના ઓલપાડમાં ડુપ્લીકેટ દારૂ બનાવવાના કારખાનાનો પર્દાફાશ
Factory making duplicate liquor seized in Surat
May 23,2023, 15:00 PM IST
Ahmedabad
પોલીસ અધિકારીને કોર્ટમાં ગેરહાજર રહેવું ભારે પડ્યું! અમદાવાદ અસલાલીના PI સામે શિક્ષાત્મક પગલાં લેવા આદેશ
Orders issued to take disciplinary steps against Aslali PI for not remaining present before court
May 23,2023, 11:50 AM IST
surat
નહેરમાં ભંગાણ સર્જાતા સુરતમાં રઘુકુળ ગરનાળા પાસે પૂર જેવી સ્થિતિ; વાહનચાલકોને ભારે હાલાકી
Railway culvert waterlogged due to breach in Canal in Surat
May 22,2023, 19:25 PM IST
surat
સુરતમાં હવે પાણીની સમસ્યા બનશે ભૂતકાળ! 24 કલાક પાણી પુરવઠો મળી રહે તેને અનુરૂપ નેટવર્ક ડિઝાઈન કરાઈ તૈયાર
Water trouble likely to be a matter of past for Suratis; SMC allots Rs 1,212 crores for network designing
May 20,2023, 9:00 AM IST
Trending news
IPL 2024
CSK vs LSG: ઋતુરાજ પર સ્ટોઇનિસની સદી ભારે પડી, લખનઉએ ચેન્નઈને બીજી વખત હરાવ્યું
ISRO
ઉત્તર ભારતમાં મોટા જળપ્રલયનો ખતરો, હિમાલયમાં ઝડપથી ગ્લેશિયર્સ પીગળ્યા, ISROનો ખુલાસો
gujarat
જમીનમાંથી કંકાલ બહાર કાઢી ઉકેલાયો હત્યાનો ભેદ, જાણો 7 વર્ષ પહેલા શું બન્યો હતો કેસ?
india
2 પૂર્વ CMના દીકરાઓ લડે છે ચૂંટણી, 13 રાજ્યની 88 બેઠક પર 26મીએ થશે મતદાન
Kia Carens
Kia Carens કેટલી સેફ છે? Crash Test માં ખુલી ગઈ પોલ, જાણો કેટલું રેટિંગ મળ્યું
Lok Sabha Elections 2024
26 એપ્રિલે બીજા તબક્કામાં 13 રાજ્યોની 88 સીટો પર મતદાન, આ દિગ્ગજો છે મેદાનમાં
Tata Group
ટાટાની આ કંપનીએ કરી ₹70 પ્રતિ શેર ડિવિડેન્ડની જાહેરાત, ઈન્વેસ્ટરોની મોજ
breaking news
આ વર્ષે કેસર કેરી ખાવા નહીં મળે કે શું? એવું શું થયુ કે ગુજરાતના ખેડૂતો બન્યા ચિંતિત
Dahod
હવે ગુજરાતનો વારો! PM મોદી આ તારીખથી સંભાળશે ચૂંટણી પ્રચારની કમાન! ક્યા ગજવશે સભા?
breaking news
જામનગર:જોડીયામાં વેપારીની હત્યાનો ભેદ ઉકેલાયો, દુકાનમાં ઘૂસેલા બે ચોરે કેમ કરી હત્યા