12-13 ઓગસ્ટે આકાશમાંથી દર કલાકે પડશે 150 ઉલ્કાપિંડ, ગુજરાતમાં પણ થશે ઉલ્કાનો વરસાદ !

Meteor Shower: દર વર્ષે ઉલ્કાવર્ષા થાય છે અને આ રાત ખૂબ જ સુંદર હોય છે, આ વર્ષે Perseids ઉલ્કાવર્ષા 12-13 ઓગસ્ટની રાત્રે થશે અને આ રાત્રે આકાશમાં ઘણી ઘટનાઓ જોવા મળશે.
 

12-13 ઓગસ્ટે આકાશમાંથી દર કલાકે પડશે 150 ઉલ્કાપિંડ, ગુજરાતમાં પણ થશે ઉલ્કાનો વરસાદ !

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More