આવી બનશે હવે તો! વેગનઆર, અલ્ટો, બલેનો સહિત મારુતિની કારોમાં એક ઝટકે કમરતોડ વધારો

જો તમે પણ મારુતિની કોઈ કાર લેવાનું પ્લાનિંગ કરતા હોવ તો તમને ઝટકો લાગશે કારણ કે દેશની મોટી ઓટો મેન્યુફેક્ચરર કંપની મારુતિ સુઝૂકી ઈન્ડિયાએ પોતાના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. 1 ફેબ્રુઆરીથી કંપનીની ગાડીઓ મોંઘી થશે. જાણો વિગતો. 

આવી બનશે હવે તો! વેગનઆર, અલ્ટો, બલેનો સહિત મારુતિની કારોમાં એક ઝટકે કમરતોડ વધારો

Maruti Suzuki price hike: દેશની મોટી ઓટો મેન્યુફેક્ચરર કંપની મારુતિ સુઝૂકી ઈન્ડિયાએ પોતાના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. મારુતિ સુઝૂકીએ એક્સચેન્જ ફાઈલિંગમાં જણાવ્યું છે કે કંપનીના અલગ અલગ મોડલના ભાવ 1 ફેબ્રુઆરી 2025થી વધી જશે. મારુતિની આ ગાડીઓ 32,500 રૂપિયા સુધી મોંઘી થશે. જો તમે પણ મારુતિની ગાડી લેવાનું વિચારતા હોવ તો આ માહિતી ખાસ જાણો. 

કયા મોડલના કેટલા વધ્યા ભાવ

Add Zee News as a Preferred Source

Maruti suzuki

કેમ મોંઘી થઈ મારુતિની આ ગાડીઓ
એક્સચેન્જ ફાઈલિંગમાં કંપનીએ જણાવ્યું છે કે ઈનપુટ કોસ્ટના વધવાથી અને ઓપરેશનલ ખર્ચાના કારણે કંપની 1 ફેબ્રુઆરી 2025થી કારના ભાવમાં વધારાની યોજના ઘડી રહી છે. જો કે કંપની કોસ્ટને અનુકૂળ કરવા અને ગ્રાહકો પર પ્રભાવ ઘટાડવા માટે પ્રતિબદ્ધ છે. અમારે કેટલાક વધેલા ખર્ચાને તેમના પર નાખવા પડે તેમ છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિ

...और पढ़ें

Trending news