BSNLનો ધમાકેદાર રિચાર્જ પ્લાન, માત્ર આટલી કિંમત મળશે એક વર્ષ સુધી દરરોજ 3 GB ડેટા અને અનલિમિટેડ કોલિંગ

BSNL Recharge Plan: જો તમે BSNL યુઝર છો અને તમારા માટે એક વર્ષ ચાલનારો પ્લાન શોધી રહ્યા છો, તો આ આર્ટિકલ તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. અહીં તમને સંપૂર્ણ માહિતી મળશે. તમે BSNLનો રૂ. 2,999નો પ્લાન રિચાર્જ કરી શકો છો. આ પ્લાન 365 દિવસની વેલિડિટી સાથે આવે છે.

BSNLનો ધમાકેદાર રિચાર્જ પ્લાન, માત્ર આટલી કિંમત મળશે એક વર્ષ સુધી દરરોજ 3 GB ડેટા અને અનલિમિટેડ કોલિંગ

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.