Google Virtual Try-on : કપડા ખરીદતા પહેલા ઓનલાઈન ટ્રાય કરો, ગુગલ લાવ્યું અદભૂત AI ફીચર

Google Virtual Try-on : ગૂગલે યુએસમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા સંચાલિત વર્ચ્યુઅલ ટ્રાય-ઓન શોપિંગ ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચર ગૂગલ સર્ચ શોપિંગ અને ઈમેજીસમાં ઉપલબ્ધ છે. આનાથી યુઝર્સ વર્ચ્યુઅલી કપડાં ટ્રાય કરી શકશે અને મનપસંદ લુક્સ સેવ કરી શકશે

Google Virtual Try-on : કપડા ખરીદતા પહેલા ઓનલાઈન ટ્રાય કરો, ગુગલ લાવ્યું અદભૂત AI ફીચર

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More