iPhone 17 Price Leak: 9 સપ્ટેમ્બરે લોન્ચ થાય તે પહેલા iPhone 17 Airની કિંમત થઈ લીક, જાણો

iPhone 17 Price Leak: iPhone 17 સિરીઝની કિંમત લગભગ iPhone 16 જેટલી જ હશે. ફક્ત iPhone 17 Proની કિંમતમાં થોડો વધારો થશે, કારણ કે તેમાં વધુ સ્ટોરેજ હશે.
 

iPhone 17 Price Leak: 9 સપ્ટેમ્બરે લોન્ચ થાય તે પહેલા iPhone 17 Airની કિંમત થઈ લીક, જાણો

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.