ભારતીય કાયદાનું પાલન કરવું પડશે... એલન મસ્કના X પ્લેટફોર્મને હાઈકોર્ટનો ઝટકો

કર્ણાટક હાઈકોર્ટે જણાવ્યું હતું કે X (ટ્વિટર) યુનાઇટેડ સ્ટેટ્સમાં કાયદાઓનું પાલન કરે છે પરંતુ ભારતમાં ટેકડાઉન ઓર્ડરનું પાલન કરવાનો ઇનકાર કરી રહ્યું છે. કોર્ટે ઉમેર્યું હતું કે ભારતમાં કામ કરવા માંગતા દરેક પ્લેટફોર્મે દેશના કાયદાઓથી પરિચિત થવું જોઈએ.

 ભારતીય કાયદાનું પાલન કરવું પડશે... એલન મસ્કના X પ્લેટફોર્મને હાઈકોર્ટનો ઝટકો

About the Author

Dhaval Gokani

Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર્ષનો બહોળો અનુભવ છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં સીનિયર સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે.

Read More