આ તો ગજબ થઈ ગયું! આ શાનદાર eSUV ને જાન્યુઆરીમાં ન મળ્યો એકેય ગ્રાહક, રેન્જ 500 kmથી વધુ

Kia Cars: આમ તો કિઆની ગાડીઓનું ભારતીય બજારમાં સારૂ વેચાણ થઈ રહ્યું છે. આ બ્રાન્ડની બધી ગાડીઓ લોકોને પસંદ આવી રહી છે. પરંતુ કંપનીની ફ્લેગશિપ કાર જાન્યુઆરી મહિનામાં વેચાયા વગર પડી રહી છે.
 
આ તો ગજબ થઈ ગયું! આ શાનદાર eSUV ને જાન્યુઆરીમાં ન મળ્યો એકેય ગ્રાહક, રેન્જ 500 kmથી વધુ
Source: Bureau