Latest Discount Offer on Cars: કાર ખરીદનારાઓ માટે આ મે મહિનામાં સારા સમાચાર છે. કારણ કે આ મહિને નવી કાર ખરીદવાનું પ્લાનિંગ કરી રહેલા લોકોને મસમોટા ડિસ્કાઉન્ટનો લાભ મળી શકે છે. આ કારમાં મારૂતિ સુઝુકી, હ્યુન્ડાઇ અને હોન્ડાના મોડલ સામેલ છે. આવો જઍણી કઇ કાર પર કેટલું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ગુજ્જુ ખેડૂત ઉગાડે છે 80 પ્રકારની અલગ-અલગ કેરી, ભાવ અઢીથી ત્રણ લાખ રૂપિયે કિલો


મારુતિ સુઝુકી ડિસ્કાઉન્ટ ઓફર
મારુતિ સુઝુકી તેની કોમ્પેક્ટ કાર Alto K10 પર ભારે ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. આ કાર પર મે મહિનામાં 63,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, જેમાં એક્સચેન્જ બોનસ અને કેશ ડિસ્કાઉન્ટ સામેલ છે. વધુ વિગતો માટે તમે નજીકના મારુતિ સુઝુકી શોરૂમની મુલાકાત લઈ શકો છો. Alto K10ની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમત 3.99 લાખ રૂપિયા છે.


Share Bazar ની સૌથી મોટી ભવિષ્યવાણી, ભાજપ ચૂંટણી હારશે તો શેર બજારની આવી થશે હાલત! 
ફેન્સી કપડાં પહેરીને પરીક્ષા આપવા ગયા તો નહી મળે સેન્ટર પર એન્ટ્રી, જાણી લો નિયમ


અલ્ટો K10 (Alto K10) પેટ્રોલ અને CNG બંને વર્ઝનમાં ઉપલબ્ધ છે. આ કાર પેટ્રોલ મોડમાં 25 કિલોમીટર પ્રતિ લીટર અને CNG પર 34 કિલોમીટર પ્રતિ કિલોગ્રામની માઈલેજ આપે છે. તેમાં 998ccનું પેટ્રોલ એન્જિન છે, જે 67 bhpનો પાવર જનરેટ કરે છે. કારમાં મેન્યુઅલ અને AMT ગિયરબોક્સ વિકલ્પો છે. સેફ્ટી માટે તેમાં એરબેગ્સ, EBD સાથે એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ, 3-પોઇન્ટ સીટ બેલ્ટ અને ફ્રન્ટ ડિસ્ક બ્રેકનો સમાવેશ થાય છે. આ સિવાય મારુતિ પોતાની જૂની સ્વિફ્ટ પર 38,000 રૂપિયા અને WagonR પર 60,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે.


Stock Market ના '5 પાંડવ' જે આર્થિક યુદ્ધમાં બન્યા અગ્રેસર, સર્જાયા તેજીના કિર્તીમાન
₹35,650 નો શેર, 120 રૂપિયાનું બોનસ, અંડરવિયર વેચીને આ કંપનીએ કરી અધધ કમાણી


હ્યુન્ડાઈ ડિસ્કાઉન્ટ ઓફર
આ મે મહિનામાં હ્યુન્ડાઇ (Hyundai) તેની કોમ્પેક્ટ SUV વેન્યુ પર રૂ. 35,000 સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. તેમાં 25,000 રૂપિયાનું રોકડ ડિસ્કાઉન્ટ અને 10,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ સામેલ છે. હ્યુન્ડાઇ (Hyundai) ની સબ-કોમ્પેક્ટ SUV Xeter પણ આ મહિને રૂ. 10,000ના રોકડ ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે. Hyundai Exeter ની કિંમત 6 લાખ રૂપિયાથી શરૂ થાય છે. આ સિવાય, Grand i10 Nios પર રૂ. 48,000 સુધીનું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે, જેમાં રૂ. 35,000નું રોકડ ડિસ્કાઉન્ટ, રૂ. 10,000નું એક્સચેન્જ બોનસ અને રૂ. 3,000નું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ સામેલ છે.


Gold Price: સોનું ખરીદવાની સોનેરી તક, 3000 રૂપિયાનો ઘટાડો, નહી મળે ફરી આવો મોકો
કેદારનાથ જ નહી, આ પણ છે બાબાના ભક્તો માટે ફેવરિટ ધાર્મિક સ્થળ, સર્જ્યો અનોખો રેકોર્ડ


હોન્ડા ડિસ્કાઉન્ટ ઓફર
જો તમે હોન્ડા (Honda) ની કોમ્પેક્ટ સેડાન અમેઝ (Honda Amaze) ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમને આ કાર પર 96,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે. આ સિવાય Honda City Hybrid પર 65,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ પણ ઉપલબ્ધ છે. જોકે, આ ઑફર્સ 31 મે સુધી જ માન્ય છે.


બેંગલુરૂ રેવ પાર્ટીમાં મોટો ખુલાસો: ₹ 2 લાખમાં એન્ટ્રી, નશામાં ધૂત હતી 2 અભિનેત્રીઓ
ભારત-પાકિસ્તાનની ટિકીટ જોઇતી હોય તો વેચવું પડશે ખેતર, 1 ટિકીટની કિંમત 16 લાખ રૂપિયા