ખોટા નંબર પર પૈસા મોકલવાની ચિંતા ખત્મ, નવી સુરક્ષા ફીચર બચાવશે છેતરપિંડીથી, જાણો કેવી રીતે કરશે કામ

PhonePe Protect Tool:  ફોનપેએ 'ફોનપે પ્રોટેક્ટ' સુવિધા શરૂ કરી છે, જે DoT દ્વારા ફ્લેગ કરાયેલા છેતરપિંડીવાળા નંબરો પર ચુકવણી અટકાવે છે. ટ્રાન્સફર પહેલાં તમને એક એલર્ટ મળશે અથવા ટ્રાન્સફરને બ્લોક કરવામાં આવશે. તે કેવી રીતે કાર્ય કરે છે તે જાણો.
 

ખોટા નંબર પર પૈસા મોકલવાની ચિંતા ખત્મ, નવી સુરક્ષા ફીચર બચાવશે છેતરપિંડીથી, જાણો કેવી રીતે કરશે કામ

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More