ફક્ત 666 રૂપિયામાં લઇ જાવ Hero Splendor plus, ઓફર ફક્ત થોડા સમય માટે
મે મહિનામાં હીરો મોટોકોર્પની પોપુલર બાઇક સ્પ્લેંડર પ્લસ દેશની સૌથી વધુ વેચાનારી બાઇક બની ગઇ છે. મે મહિનામાં કંપનીએ તેના 2,67,450 યૂનિટ્સ વેચી હતી. તેના મુકાબલામાં હોંડા એક્ટિવાને પછાડી દીધી. અને હવે કંપની આ બાઇક સ્પ્લેંડર પ્લસના વેચાણને વધારવા માટે અથવા એમ કહી શકાય કે વધુમાં વધુ ગ્રાહકો સુધી પહોંચવા માટે એક ખાસ ઓફર રજૂ કરી છે એટલે કે હવે દરેક વ્યક્તિ ખરીદી શકશે.
નવી દિલ્હી: મે મહિનામાં હીરો મોટોકોર્પની પોપુલર બાઇક સ્પ્લેંડર પ્લસ દેશની સૌથી વધુ વેચાનારી બાઇક બની ગઇ છે. મે મહિનામાં કંપનીએ તેના 2,67,450 યૂનિટ્સ વેચી હતી. તેના મુકાબલામાં હોંડા એક્ટિવાને પછાડી દીધી. અને હવે કંપની આ બાઇક સ્પ્લેંડર પ્લસના વેચાણને વધારવા માટે અથવા એમ કહી શકાય કે વધુમાં વધુ ગ્રાહકો સુધી પહોંચવા માટે એક ખાસ ઓફર રજૂ કરી છે એટલે કે હવે દરેક વ્યક્તિ ખરીદી શકશે.
Samsung Galaxy A90 નું 5G વેરિએન્ટ હશે ખાસ, જાણો અન્ય ફીચર્સ
હીરો મોટોકોર્પે હીરો શુભારંભ ઓફર હેઠળ સ્પ્લેંડર પ્લસ પર એક ખાસ ઓફર રજૂ કરી છે કે હવે આ બાઇક બધાની પહોંચમાં આવી ગઇ છે. માત્ર 666 રૂપિયાના ઓછું ડાઉનપેમેંટ આપીને નવી ચમકતી સ્પ્લેંડર પ્લસને ખરીદીને તમારા ઘરે લઇ જઇ શકો છો. તેના માટે કંપનીએ HDFC બેંક સાથે પણ કરાર કર્યો છે. એટલું જ નહી તમને એક કાર્ડ મળશે જેને સ્ક્રેચ કરીને તમે જીતી શકો છો એક શાનદાર હેલમેટ અથવા 24 કેરેટ સોનાનો સિક્કો. તો બીજા બમ્પર ઇનામના રૂપમાં પણ 10 ગ્રામ સોનાનો સિક્કો જીતી શકો છો. પરંતુ ધ્યાન રહે આ ઓફર ફક્ત સિમિત સમય માટે છે.
અનોખા કેમેરાવાળો Asus 6Z, જાણો તેની કિંમત અને ફીચર્સ
કિંમતની વાત કરીએ તો હીરો સ્પ્લેંડર પ્લસની દિલ્હી એક્સ-શો રૂમ કિંમત 51 હજાર રૂપિયાથી શરૂ થાય છે. 97.2 cc નું સિંગલ સિલિંડર એન્જીન લગાવ્યું છે જે 8.36bhp નો પાવર અને 8.05 Nm નો ટોર્ક જનરેટ કરે છે. આ ઉપરાંત બાઇકમાં 4 સ્પીડ ગિયરબોક્સ આપવામાં આવ્યું છે. બાઇકના ફ્રંટ અને રિયરમાં ડ્રમ બ્રેક્સ આપવામાં આવી છે, તેમાં ડિસ્ક બ્રેકની સુવિધા નથી.
Oppo ટૂંક સમયમાં લોન્ચ કરશે અંડર ડિસ્પ્લે કેમેરાવાળો સ્માર્ટફોન, મળશે આ સુવિધા