સરકારની 'મોંઘી' ભેટ, 20 વર્ષ સુધી ચલાવી શકશો જૂના વાહન, પરંતુ રજીસ્ટ્રેશન ફી ઉડાવી દેશે હોશ!

કેન્દ્ર સરકારે કાર અને મોટરસાઇકલ ચાલકોને મોટી રાહત આપી છે. કેન્દ્ર સરકારે મોટર વાહન કાયદાના નિયમોમાં ફેરફાર કરીને જૂના વાહનોની ઉંમર વધારવાનો નિર્ણય લીધો છે. જોકે, આમાં એક ગૂંચ છે, જે તમારે જાણવી જ જોઈએ.
 
 સરકારની 'મોંઘી' ભેટ, 20 વર્ષ સુધી ચલાવી શકશો જૂના વાહન, પરંતુ રજીસ્ટ્રેશન ફી ઉડાવી દેશે હોશ!