Pahalgam Attack: ભારત સરકારની પાકિસ્તાન પર મોટી ડિજિટલ સ્ટ્રાઈક! અનેક ખ્યાતનામ યુટ્યુબ ચેનલ્સને કરી બ્લોક

India Bans Pakistani Youtube Channels: જમ્મુ અને કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં 26 નિર્દોષ ભારતીય નાગરિકોના જીવ ગયા. ભારત સરકાર એક પછી એક મોટી કાર્યવાહી કરી રહી છે અને હવે પાકિસ્તાનની અનેક જાણીતી યુટ્યુબ ચેનલ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. જેમાં પૂર્વ ક્રિકેટર શોએબ અખ્તરની ચેનલ પણ સામેલ છે. 

Pahalgam Attack: ભારત સરકારની પાકિસ્તાન પર મોટી ડિજિટલ સ્ટ્રાઈક! અનેક ખ્યાતનામ યુટ્યુબ ચેનલ્સને કરી બ્લોક
Source: Bureau

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

Read More