4G JioBook: રિલાયન્સ રિટેલે તેનું નવી અને પાવરફુલ 4G JioBook લોન્ચ કરી છે. દરેક ઉંમર પ્રમાણે તૈયાર કરવામાં આવેલી આ JioBookમાં ઘણી વિશેષતાઓ છે. JioBookમાં અદ્યતન Jio OS ઓપરેટિંગ સિસ્ટમ છે. જીઓબુક દરેક ઉંમરના લોકો માટે કંઈક અલગ શીખવાનો અનુભવ હશે. ભલે તે ઓનલાઈન ક્લાસ લેવાનું હોય, કોડ શીખવાનું હોય કે નવો બિઝનેસ શરૂ કરવાનો હોય – જેમ કે યોગ સ્ટુડિયો શરૂ કરવો અથવા ઓનલાઈન ટ્રેડિંગ, જીઓબુક્સ તમને તે કરવામાં મદદ કરી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

₹16,499 છે કિંમત 


-આ ભારતની પહેલી લર્નિંગ બુક છે
-જિયોબુક 5 ઓગસ્ટ 2023થી ઉપલબ્ધ થશે
-રિલાયન્સ ડિજિટલ અથવા સ્ટોરમાં અથવા એમેઝોન પરથી ઓનલાઈન ખરીદો


રિલાયન્સ રિટેલે જણાવ્યું કે, “તમને શીખવામાં અને જીવનને સરળ બનાવવામાં મદદરૂપ થાય તેવું કંઈક લાવવાનો અમારો સતત પ્રયાસ છે. નવી જીઓબુક તમામ ઉંમરના લોકો માટે બનાવવામાં આવી છે. તેમાં ઘણી અદ્યતન સુવિધાઓ છે.''


4G JioBookના ફીચર્સ


-જીઓબુક 4G LTE અને ડ્યુઅલ બેન્ડ WiFi થી કનેક્ટ થઈ શકે છે.
-ઈન્ટરફેસ ઈન્ટ્યુટીવ છે
-સ્ક્રીન એક્સ્ટેંશન
-વાયરલેસ પ્રિન્ટીંગ
-સ્ક્રીન પર મલ્ટિટાસ્કિંગ
-ઇન્ટીગ્રેટેડ ચેટબોટ 
-Jio TV એપ પર શૈક્ષણિક કાર્યક્રમો જુઓ
-Jio ગેમ્સ રમો
-જીઓબિયાન દ્વારા તમે કોડ વાંચી શકશો. વિદ્યાર્થીઓ સી અને સીસી પ્લસ પ્લસ, જાવા, પાયથોન અને પર્લનો અભ્યાસ કરી શકશે.


જિયોબુકના નવા ફીચર્સ


-સ્ટાઇલિશ ડિઝાઇન
-મેટ ફિનિશ
-અલ્ટ્રા સ્લિમ
-વજન માત્ર 990 ગ્રામ
-2 GHz ઓક્ટા પ્રોસેસર
-4 GB LPDDR4 રેમ
-64GB મેમરી, SD કાર્ડ વડે 256GB સુધી વધારી શકાય છે
- ઇન્ફિનિટી કીબોર્ડ
-2 USB પોર્ટ 
-HDMI પોર્ટ
-11.6-ઇંચ (29.46 cm) એન્ટી ગ્લેર ડિસ્પ્લે


વધુ માહિતી માટે ક્લિક કરો: www.jiobook.com


આ પણ વાંચો:
INDIA ગઠબંધનને મોટો ઝટકો આપવાના છે આ દિગ્ગજ નેતા? PM મોદીનું કરશે સન્માન
અંબાલાલની વધુ એક આગાહી : ચોમાસાના ચોથા રાઉન્ડ માટે તૈયાર રહો, હવે આ જિલ્લાઓનો વારો

વક્રી શુક્ર 3 રાશિના લોકોને કરાવશે આર્થિક લાભ, 4 સપ્ટેમ્બર સુધી મળશે ભાગ્યનો સાથ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube