ના હોય...માત્ર 599 રૂપિયામાં મળે છે Realme નો 18,000 રૂપિયાવાળા સ્માર્ટફોન, ખરીદવા માટે પડાપડી!

Flipkart Smartphone Discount: Realme 9i 5G એક દમદાર સ્માર્ટફોન છે જેના પર ફ્લિપકાર્ટ તરફથી અત્યાર સુધીનું સૌથી ભારે ભરખમ ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે. જો તમે આ ઓફરનો લાભ લેવા માંગતા હોવ તો જલદી કરજો કારણ કે તમારી પાસે વધુ સમય નથી.

ના હોય...માત્ર 599 રૂપિયામાં મળે છે Realme નો 18,000 રૂપિયાવાળા સ્માર્ટફોન, ખરીદવા માટે પડાપડી!

Flipkart Smartphone Discount: Realme 9i 5G એક દમદાર સ્માર્ટફોન છે જેના પર ફ્લિપકાર્ટ તરફથી અત્યાર સુધીનું સૌથી ભારે ભરખમ ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે. જો તમે આ ઓફરનો લાભ લેવા માંગતા હોવ તો જલદી કરજો કારણ કે તમારી પાસે વધુ સમય નથી. ફ્લિપકાર્ટ આ સ્માર્ટફોનને ખરીદનારા  ગ્રાહકો માટે એક એવી ઓફર લઈને આવ્યું છે કે જેને જોઈને કોઈ પણ ના પાડી શકશે નહીં. આ સ્માર્ટફોનમાં એ તમામ ખાસિયતો છે જે કોઈ પણ યૂઝરને જરૂર પડ઼તી હોય છે. જો તમે પણ એક જબરદસ્ત સ્માર્ટફોન ખરીદવા માંગતા હોવ તો આ સ્માર્ટફોન તમારા બજેટમાં ફીટ થશે અને આ સાથે જ તમને જબરદસ્ત ફીચર્સ પણ મળશે. 

ડિસ્કાઉન્ટ ઓફર
રિયલમી 9 આઈ 5જી સ્માર્ટફોનની અસલ કિંમતની વાત કરીએ તો ફ્લિપકાર્ટ પર તે ₹17999 રૂપિયામાં રજિસ્ટર છે. પરંતુ આ કિંમત પર ગ્રાહકોએ આ સ્માર્ટફોન ખરીદવાનો હોતો નથી કારણ કે કંપની પહેલેથી જ તેના પર 16 ટકાનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. ફ્લિપકાર્ટ તરફથી ઓફર કરવામાં આવતા 16 ટકા ડિસ્કાઉન્ટ બાદ ગ્રાહકો તેને ફક્ત ₹14999 રૂપિયામાં ખરીદી શકે છે. આ કિંમત સ્માર્ટફોનની અસલ કિંમત કરતા ઘણી ઓછી છે અને મોટાભાગના ગ્રાહકોના બજેટમાં ફીટ પણ થઈ જશે. પરંતુ જે લોકોને આ કિંમત વધુ લાગતી હોય તેઓએ પરેશાન થવાની જરૂર નથી. કારણ કે આ સ્માર્ટફોન પર વધુ એક ઓફર છે જે તમારી ખુબ બચત કરાવી શકે છે. 

શું છે ઓફર
રિયલમી 9આઈ 5જી સ્માર્ટફોનની ખરીદી પર ગ્રાહકોને ફ્લિપકાર્ટ તરફથી ₹14400 નું એક્સચેન્જ બોનસ અપાઈ રહ્યું છે. જો તમને એક્સચેન્જ બોનસ વિશે અંદાજો ન હોય તો અમે તમને જણાવી દઈએ કે આ બોનસ તમને ત્યારે જ મળશે જ્યારે તમે તમારો જુનો ફોન એક્સચેન્જ કરશો અને તેના માટે કંપની તમને ₹14400 નું એક્સટેન્ડ બોનસ ઓફર કરી શકે છે.  જો તમને આ એક્સચેન્જ બોનસ પૂરેપૂરું મળી જાય તો તમારા સ્માર્ટફોનની કિંમતમાંથી ₹14400 ઓછા કરી દેવાશે અને ત્યારબાદ તમને ફક્ત 599 રૂપિયા જ ફોન માટે ચૂકવવાના થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

Trending news