ભારતમાં WhatsApp નું રિપ્લેસમેન્ટ મળી ગયું! દક્ષિણ ભારતની કંપનીએ બનાવેલી મેસેજિંગ એપના 1 મિલિયન ડાઉનલોડ થયા

Arattai New Messaging App : દક્ષિણ ભારતની એક કંપનીએ બનાવેલી મેસેજિંગ એપ વોટ્સએપ જેવી જ છે, તેના કેટલાક ફીચર્સ વોટ્સએપને પણ ટક્કર મારે તેવા છે 

ભારતમાં WhatsApp નું રિપ્લેસમેન્ટ મળી ગયું! દક્ષિણ ભારતની કંપનીએ બનાવેલી મેસેજિંગ એપના 1 મિલિયન ડાઉનલોડ થયા
Source: Bureau

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More