સૂર્ય ગ્રહણ પર ચમકશે આ 4 રાશિવાળોનો સિતારો! જ્યાં હાથ મુકશે મળશે રૂપિયા જ રૂપિયા

પંચાગ અનુસાર આ સૂર્ય ગ્રહણ હશે, જે સવારે 7.04 કલાકથી બપોર 12.29 કલાક સુધી ચાલશે. ત્યારે વર્ષના પ્રથમ ગ્રહણની અમુક રાશિઓ પર સૂર્ય દેવની વિશેષ કૃપા વરસશે. 

સૂર્ય ગ્રહણ પર ચમકશે આ 4 રાશિવાળોનો સિતારો! જ્યાં હાથ મુકશે મળશે રૂપિયા જ રૂપિયા

નવી દિલ્હીઃ હિન્દુ ધર્મમાં સૂર્ય ગ્રહણ હોય કે ચંદ્રગ્રહણ હોય તેનું મહત્વ ખૂબ જ રહેલું છે. આકાશમાં સૂરજ, ચંદ્ર અને ધરતીની વિશેષ સ્થિતિ બનતા ગ્રહણ થાય છે. ત્યારે ચાલુ વર્ષનું પ્રથમ સૂર્ય ગ્રહણ 20 એપ્રિલ 2023ના રોજ થવા જઈ રહ્યુ છે. પંચાગ અનુસાર આ સૂર્ય ગ્રહણ હશે, જે સવારે 7.04 કલાકથી બપોર 12.29 કલાક સુધી ચાલશે. ત્યારે વર્ષના પ્રથમ ગ્રહણની અમુક રાશિઓ પર સૂર્ય દેવની વિશેષ કૃપા વરસશે. 

આ પણ ખાસ વાંચોઃ
બાપરે...આગામી ટી-20 વર્લ્ડ કપમાં નહીં દેખાય શર્માજીના છગ્ગા, રોહિત શર્મા નહીં રમે?
ક્રિકેટના ઈતિહાસમાં સૌથી મોટો દગો! 42 વર્ષ પહેલાં 'દાદાના દુશ્મને' કરેલું આ કામ...
1 બોલમાં 16 રન! બોલરની બોલતી બંધ, દ્રવિડની જેમ ધીમું રમતો આ ખેલાડી અચાનક કેમ વિફર્યો

મુશર્રફને મળી હતી ફાંસીની સજા! દિલ્હીમાં થયો હતો પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિનો જન્મ

પ્રથમ સૂર્ય ગ્રહણમાં 4 રાશિની ચમકી ઉઠશે કિસ્મત-

વૃષભ રાશિ-
જે લોકોની રાશિ વૃષભ છે, તેવા લોકો માટે આ ગ્રહણ ખુબ જ શુભ રહેવાનું છે. સૂર્યગ્રહણનો એવો કો પ્રભાવ પડશે કે તેમની આર્થિક સ્થિતિ ખૂબ જ સુધરી જશે. એટલું જ નહીં જો કોઈ કામ અટકીને પડ્યા હશે, તો તે પણ પૂરા થઈ જશે. આ લાભ નોકરી કરનારા અને વેપાર કરનારા લોકોને ખાસ થશે. ત્યારે વૃષભ રાશિના જાતકોને આ સમયે રિયલ એસ્ટટમાં રોકાણ કરવા માટે શુભ સમય છે. 

આ પણ ખાસ વાંચોઃ
કાર કે બાઈકમાં બ્રેક સાથે ક્લચ દબાવવો જોઈએ કે નહીં? તમે પણ આવી ભૂલ નથી કરતા ને...

શિયાળામાં નથી ચાલી રહ્યું બાઈક? અપનાવો આ યુક્તી, તરત થઈ જશે ચાલુ
ગાડીમાં પણ આવે છે આ પ્રકારનો ભેદી અવાજ? જાણી લેજો નહીં તો બજાર વચ્ચે થશે સીન...

કર્ક રાશિ- 
કર્ક રાશિના જાતકો માટે આ સૂર્ય ગ્રહણ ભાગ્યમાં વૃદ્ધિ કરનારું હશે. કર્ક રાશિના જાતકોને તેમના તમામ પ્રકારના કામોમાં સફળતા મળશે. સાથે જ સન્માન પણ વધશે. આ રાશિના જાતકોને તેમની ક્ષમતા બતાવવાનો સારો મોકો મળશે અને તેનો ફાયદો પણ તેમને મળશે. તો આ રાશિના જાતકોને પ્રમોશન પણ મળી શકે છે. 

આ પણ ખાસ વાંચોઃ
વારંવાર ફોન હેંગ થાય છે? તો પૈસા ખર્ચી નવો ફોન લેવાની જરૂર નથી, માત્ર આ 3 સેટિંગ કરો
ફોન ખોવાય કે ચોરાય તો શું કરવું? તમે સૌ પ્રથમ કરો આ પાંચ કામ...
મોબાઈલમાં આ Apps હશે તો એક મિનિટમાં ખાતુ થઈ જશે ખાલી, તરત ચેક કરી લેજો તમારો ફોન

તુલા રાશિ- 
તુલા રાશિના જાતકોની કિસ્મત ચમકવાની છે. કારણ કે તુલા રાશિના જાતકો માટે સૂર્યગ્રહણ લાભદાયી સાબિત થવાનું છે. તેમને કોઈ મોટો મોકો મળશે સાથે બઢતીના પણ અણસાર દેખાઈ રહ્યા છે. તો જે લોકો પાર્ટરશિપમાં કામ કરી રહ્યા છે તેમને પણ આ સૂર્યગ્રહણ ફાયદો કરાવશે. જે લોકો કોઈ લક્ષ્ય નક્કી કરીને બેઠા છે. તેમની પણ મનોકામા પૂર્ણ થઈ શકે છે. 

આ પણ ખાસ વાંચોઃ
શું અદાણી અને અંબાણી પણ તિજોરીમાં રાખે છે આ ફૂલ? જાણો અબજોપતિ બનવાનો સીધો રસ્તો...પગથિયાના લીધે ફરી જશે પથારી! ઘર હોય કે ઓફિસ આ દિશામાં ભૂલથી પણ ન બનાવો પગથિયાંનખ કાપવા માટે સૌથી શુભ હોય છે આ દિવસ, જો બાકીના દિવસે નખ કાપ્યાં તો ગયા કામથી!

ધન રાશિ- 
આ જાતિના જાતકો માટે આ સૂર્યગ્રહણ ધન પ્રાપ્તિ કરાવનારું સાબિત થશે. તેમાં પણ જે લોકો સરકારી નોકરી કરે છે તેમને તો ઘણો જ ફાયદો થઈ શકે છે. તો જે લોકો વેપાર સાથે સંકળાયેલા છે તેઓ પોતાના વ્યાપારનો વિસ્તાર કરી શકે તેવા સંયોગ ઉભુ કરનારું આ વર્ષનું પ્રથમ સૂર્ય ગ્રહણ હશે. 

આ પણ ખાસ વાંચોઃ
જલેબીબાબાનો જલવો! યુવતીઓ સાથે સેક્સ માણવા બનાવ્યો રેપરૂમ, દરેક રેપનું રોકોર્ડિગ રખતો
આ રાષ્ટ્રપતિ કેમ રોજ કુંવારી કન્યાઓ સાથે માણતો હતો સેક્સ? મન થાય ત્યારે તાળી વગાડતોહસીનાઓ કરતી રાષ્ટ્રપતિની હિફાજત! સેક્સનો 'શોખીન' મહિલા ગાર્ડ પાસે કરાવતો એક જ કામ...રંગીન રાતો માટે બનાવ્યો રેપરૂમ : યૌન વર્ધક દવાઓ લઈને મજા માણતો, એવો શોખિન હતો કે...

 

 

 

Trending news