22 તારીખ પહેલા ખરીદી લેજો ! આ 5 ફેવરીટ બાઈક પર વધવા જઈ રહ્યો છે ટેક્સ, જાણો ડિટેલ

Bike Tax 2025: 22 સપ્ટેમ્બરથી કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા ટેક્સ સ્લેબમાં ફેરફારની અસર શરૂ થવા જઈ રહી છે, ત્યારે આ બાઈકો પર ટેક્સ 28 ટકાથી વધીને 40 ટકા થઈ જશે, જેના કારણે બાઈક મોંઘી થશે. જેમાં રોયલ એન્ફિલ્ડના બાઈકનો પણ સમાવેશ થાય છે.

22 તારીખ પહેલા ખરીદી લેજો ! આ 5 ફેવરીટ બાઈક પર વધવા જઈ રહ્યો છે ટેક્સ, જાણો ડિટેલ

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More