માઇક્રોબ્લોલિંગ સાઇટ Twitter થયું ક્રેશ, યૂઝર્સ થયા પરેશાન

ગુરૂવારે માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર (Twitter) ડાઉન થઇ ગયું, જેના કારણે દુનિયાભરના ઘણા દેશોમાં સેવાઓ ઠપ્પ થઇ ગઇ છે. ગુ

Updated By: Oct 1, 2020, 08:25 PM IST
માઇક્રોબ્લોલિંગ સાઇટ Twitter થયું ક્રેશ, યૂઝર્સ થયા પરેશાન

નવી દિલ્હી: ગુરૂવારે માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર (Twitter) ડાઉન થઇ ગયું, જેના કારણે દુનિયાભરના ઘણા દેશોમાં સેવાઓ ઠપ્પ થઇ ગઇ છે. ગુરૂવારે સાંજે લગભગ 7 વાગે સોશિયલ સાઇટ ઠપ્પ થઇ ગઇ હતી. જોકે તેને લઇને ટ્વિટર તરફથી કોઇપણ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.  

કંપનીએ અત્યાર સુધી ડાઉનટાઇમને સ્વિકાર્યો નથી. એટલા માટે આશા છે કે સેવા જલદીથી જ શરૂ થશે. 

ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube