લિથિયમ આયર્ન ફોસ્ફેટ (LFP) બેટરીઓને સમજો : ઇલેક્ટ્રિક સ્કૂટર માટે તે શા માટે મહત્વપૂર્ણ છે

જેમ-જેમ ભારતમાં ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલર વાહનોનો ઉપયોગ વધી રહ્યો છે, વાતચીત હવે માત્ર 'આ કેટલો દૂર સુધી જઈ શકે છે?' એના કરતા ‘આ કેટલો સમય સુધી ચાલશે? ની થઈ રહી છે. આ સવાલના કેન્દ્રમાં કોઈપણ ઈલેક્ટ્રિક વાહનનું સૌથી જરૂરી ઘટક છે- બેટરી

 લિથિયમ આયર્ન ફોસ્ફેટ (LFP) બેટરીઓને સમજો : ઇલેક્ટ્રિક સ્કૂટર માટે તે શા માટે મહત્વપૂર્ણ છે