આજે સાંજે 5 વાગે લોન્ચ થશે Vivo S1, જાણો કયા હશે ફીચર્સ

ચાઇનીઝ સ્માર્ટફોન મેકર વીવો (Vivo) આજે ભારતીય બજારમાં Vivo S1 લોન્ચ કરશે. લોન્ચિંગ ઇવેંટ સાંજે 5 વાગે છે. કંપની સારા અલી ખાનને બ્રાંડ એમ્બેસડર બનાવી છે. આ પહેલાં આ ફોનને ચીન અને થાઇલેંડમાં પહેલાં જ લોન્ચ કરવામાં આવ્યો છે. ઇન્ટરનેશનલ માર્કેટની કિંમતથી અંદાજો લગાવી શકાય છે કે આ સ્માર્ટફોનની કિંમત 18000-20000 વચ્ચે હશે.

Updated By: Aug 7, 2019, 04:17 PM IST
આજે સાંજે 5 વાગે લોન્ચ થશે Vivo S1, જાણો કયા હશે ફીચર્સ

નવી દિલ્હી: ચાઇનીઝ સ્માર્ટફોન મેકર વીવો (Vivo) આજે ભારતીય બજારમાં Vivo S1 લોન્ચ કરશે. લોન્ચિંગ ઇવેંટ સાંજે 5 વાગે છે. કંપની સારા અલી ખાનને બ્રાંડ એમ્બેસડર બનાવી છે. આ પહેલાં આ ફોનને ચીન અને થાઇલેંડમાં પહેલાં જ લોન્ચ કરવામાં આવ્યો છે. ઇન્ટરનેશનલ માર્કેટની કિંમતથી અંદાજો લગાવી શકાય છે કે આ સ્માર્ટફોનની કિંમત 18000-20000 વચ્ચે હશે.

SAMSUNG આવતીકાલે લોન્ચ કરશે ગેલેક્સી નોટ સીરીઝના બે નવા સ્માર્ટફોન

આ સ્માર્ટફોનમાં પણ ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. ફોનમાં 16MP+8MP+2MP નો રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. સેલ્ફી કેમેરા 32 મેગાપિક્સલ છે.  

Oppo લઈને આવી રહ્યું છે Reno સિરીઝનો ત્રીજો સ્માર્ટફોન, ટૂંક સમયમાં થશે લોન્ચ

આ ફોન Funtouch OS 9 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે જે એંડ્રોઇડ 9.0 પાઇ પર આધારિત છે. સાથે જ તેમાં ઓક્ટા-કોર મીડિયા ટેક હેલિયો P65 SoC પ્રોસેસર લાગેલું છે. તેની રેમ 4જીબી અને ઇન્ટરનલ મેમરી 128જીબી છે. બેટરી 4500mAh ની છે. ઇન્ટરનેશનલ મોડલની ડિસ્પ્લે 6.38 ઇંચ (AMOLED) અને વોટર ડ્રોપ નોચ સાથે સેલ્ફી કેમેરા છે. આશા વ્યક્ત કરવામાં આવી છે કે અહીં પણ આ સ્પેસિફિકેશન્સ હશે.